Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકનું નિવેદન જગપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શાન્તસૂતિ મુનિરાજ શ્રી જયન્તવિજયજીના નામથી હવે વિદ્ધ જગત ભાગ્યે જ અજાણ્યું હશે. તેમની પ્રૌઢ લેખિનીથી લખાયેલ (૧) “સિદ્ધાન્તરનિકાનું ટિપ્પણ, (૨) વિહારવર્ણન, (૩) “આખું ગુજરાતીની નાની-મોટી એ આવૃત્તિઓ, (૪) “બ્રાહ્મણવાડા), (૫) હેમચંદ્રવચનામૃત', (૬) “શ્રીઅબ્દ-પ્રાચીન–જૈન-લેખસંદેહ', (૭) “શંખેશ્વર મહાતીર્થ' વગેરે મહત્વના ગ્રંથ, તથા તેમણે સંપાદિત કરેલ “શ્રીઉત્તરાધ્યયનસૂત્ર' ( કમલસંયમી ટીકાયુક્ત ) તથા “અભિધાનચિન્તામણિ” કેશની અકરાનુક્રમણિકા વગેરે અમૂલ્ય ગ્રંથ અગાઉ છપાઈ ચૂક્યા છે. ત્યારપછી તેમને આ સુંદર ગ્રંથ પ્રકટ કરતાં અમને ખૂબ આનંદ થાય છે. શ્રીઅચલગઢ એ પ્રાચીન અને મહત્ત્વનું તીર્થ છે. ઈતિહાસવેત્તા મુનિરાજ શ્રીજયન્તવિજયજીએ આ પુસ્તક દ્વારા આ પ્રાચીન તીર્થનું શુદ્ધ અને ઐતિહાસિક દષ્ટિએ સુંદર વર્ણન કરી તેની મહત્તામાં વધારો કર્યો છે. અતિ પરિશ્રમ લઈને શેધ-બળપૂર્વક તૈયાર કરેલ તેમને આ ગ્રંથ પુરાતત્ત્વવેત્તાઓ, વિદ્વાને અને તીર્થ પ્રેમીઓમાં આદરપાત્ર થઈ પડશે તેમાં શંકા નથી. વળી આ તીર્થ સંબંધી ૧૬ છબીઓ, સુંદર છપાઈ પાકું બાઈડીંગ અને સુંદર જેકેટને લીધે આ પુસ્તકની બાહ્ય આકૃતિ પણ મને હર બની છે. આવા સુંદર ગ્રંથને પ્રકટ કરવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે માટે અમે મુનિરાજ શ્રીજયંતવિજયજીના આભારી છીએ. '

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 140