Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan Author(s): Jayantvijay Publisher: Yashovijay Jain Granthmala View full book textPage 7
________________ અતિ દુઃખદ અને ભયંકર વિશ્વયુદ્ધને લીધે થયેલી અસહ્ય મેધવારી હજુ ચાલુ હોવાથી, આ પુસ્તક છપાવતાં, આમાં સામાન્ય રીતે લાગવું જોઈએ તેના કરતાં ઘણું વધારે ખર્ચ લાગ્યું છે. • આ પુસ્તક છપાવવામાં અમને બિલકુલ સહાયતા મળી નથી, તેથી નિરૂપાયે અમારે પહેલાં કરતાં કિંમત છેડી વધારે રાખવી પડી છે. આ પુસ્તકનું કુલ ખર્ચ બાદ કરતાં જે કાંઈ રકમ વધશે, તે બીજું સાહિત્ય છપાવવાના કામમાં વપરાશે. ' અંતમાં-પૂજ્ય ગુરુદેવ અમને આવું બીજું લેકેપયોગી વધારે સાહિત્ય પ્રગટ કરવાનું સામર્થ્ય આપે, એ જ મહેચ્છા. —પ્રકાશકPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 140