Book Title: Abhinav Hem Laghu Prakriya Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ 0 આ અભિનવ “હેમલઘુપ્રક્રિયાના અભ્યાસનું મહત્વ – - જે રીતે અષ્ટાધ્યાયી (સિધહેમમાં સાત અધ્યાય) ક્રમમાં રચાયેલ વ્યાકરણને કાલક્રમે પ્રક્રિયા ક્રમમાં પરિવર્તિત કરવાની આવશ્યકતા ઉભવી અને જુદા જુદા પ્રક્રિયા પુસ્તકોની રચના થઈ, હેમ લઘુપ્રક્રિયાને પણ મુદ્રિત કરાવતી વખતે પૂ. આ. દેવ પ્રિયંકરસૂરએ “ટીપ્પણો” ને મુકીને અભ્યાસકને સરળ અભ્યાસ કાર્યમાં મદદરૂપ થવા પ્રયાસ કર્યો, તે રીતે આ અનુવાદ સવઅધ્યયનઅધ્યાપન કાર્યમાં તો ઉપયોગી થશે–તઉપરાંત તેમાં નિમ્નલિખિત વિશેષતાઓ સમાવિષ્ટ છે, તે અભ્યાસને સઘન બનાવશે. 0 માત્ર બે બુક કરતા વિશેષ જાણકારી મળે 0 લધુવૃત્તિના અભ્યાસમાં પણ ઉદ્ભવતી કેટલીક સમસ્યાઓનું અહીં બૃહદવૃત્તિ-ન્યાસ જેવા સંદર્ભપ્રન્થ દ્વારા થયેલ ગુજરાતી અવતરણ સંદિગ્ધતાને નિવારવા મદદ રૂપ બને :-) 0 સૂત્ર સમ્બન્ધી આમ કેમ ? એવા કેટલાંક પ્રશ્નો ઉપસ્થિત થશે દા ત. સ્વર સધિ સૂત્ર : ૧૪ પ્રાતઃ વાતે ડચ –એ સૂત્રની વૃત્તિમાં વાસ્તે કેમ ? એવો પ્રશ્ન પ્રક્રિયાકોરે લખે છે. પણ આવું નિદર્શન કોઈકજ સૂત્રમાં થયું છે- જ્યારે બૃહદવૃત્તિમાં આવા પ્રશ્નો પૂરતાં પ્રમાણમાં છે– તેમાંના મોટા ભાગના પ્રશ્નને અનુવાદ આ ગ્રંથમાં આપીને સૂત્રને અસંદિગ્ધ બનાવવા પ્રયાસ થયે છે. 10 કેટલાંક સૂત્રોની વૃત્તિ પ્રક્રિયાકારે અપૂર્ણ રાખી છે. જેમકે દળે જટાવ7ી શિટિ નવા - વ્યંજન સબ્ધિ સૂત્રઃ ૯ અહીં તેમાં “વાતે” જ માત્ર લખ્યું છે. બાકીને અર્થ સૂત્ર પરથી સમજવાને છે.તેવા સંજોગોમાં આ ગ્રન્થમાં આપેલ ત્યર્થ વિશેષ મહત્વનું બની રહે છે-કેમકે આવી અપૂર્ણ વૃત્તિમાં સિદ્ધહેમ શબ્દાનુશાશનની વૃત્તિને આધારે કરેલો અનુવાદ પણ સાથે મુકેલ છે. 0 17, gવાજો જેવા શબ્દો પ્રક્રિયાની વૃત્તિમાં છોડી દેવાયા છે પણ અર્થની દૃષ્ટિએ જરૂરી જણાતા તેને અનુવાદ કરતી વખતે યોગ્ય સ્થાન આપેલ છે. જેમકે રેસિબ્ધિ સૂત્રઃ ૧૧ શીર્ષારિ તુતઃ માં નું લખ્યું નથી તો આ ગ્રન્થના કૃત્યર્થમાં અનુ શબ્દ અને તેનું કાર્ય સ્પષ્ટ કરાયેલ છે. 10 દિવસ : સૌ વ્યંજનાન્ત સ્ત્રીલીંગ સૂત્ર ની જેમ કેટલાંક સૂત્રોમાં વૃત્તિજઆપી નથી તે સ્થિતિમાં અભ્યાસક કે નૂતન અધ્યાપકને આ ગ્રંથ વૃત્યર્થ પૂરો પાડશે. 0 ત્રિ ચતુર તિરૂ-ચતસૃશ્ય-વ્યંજનાન્ત સ્ત્રીલીંગ સત્ર-૪ (પ્રક્રિયા અને હેમપ્રકાશ બન્નેમા) વૃત્તિમાં સ્વરાત્રિ શબ્દ લખે છે–પણ સિદ્ધહેમ શબ્દાનુશાશન તથા અન્ય પ્રક્રિયા પ્રન્થ જોતાં સ્પષ્ટ થાય છે કે પ્રક્રિયાકાર અથવા મુદ્રણકારે આ શબ્દ સ્કૂલનાથી નોંધેલ છે-અભ્યાસક તેને કંઠસ્થ ન કરી બેસે તે માટે આ મંથ તે શબ્દની અપ્રસ્તુતતા પ્રગટ કરે છે. (13) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 256