Book Title: Abhinav Hem Laghu Prakriya Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ 0 પ્રક્રિયામાં કેટલાક સો એવા છે કે જેમાં એક કરતા વધારે સૂત્રની વૃતિ અથવા સૂત્ર સાથે પ્રત્યક્ષ સંબંધન ધરાવતી વિગતે આવેલી છે. તે ત્યાં અભ્યાસકને ગુંચવાળો ન થાય તે રીતે શેષવૃતિના અલગ વિભાગમાં આવા સત્રોનું પૃથકરણ કરેલ છે. જેમકે શર્થ સૂત્ર. ઘરે ઘા અને દેશ બન્નેની વૃત્તિ ભેગી કરી દીધી. 0 ક્વેરે ઘા ડ ન જેવા સત્રોમાં કેવળ (વાક્ષ) ઉદાહરણ આપીને બીજા સત્રને જોડી દેવાયું છે. ત્યાં અનુવાદ કરતી વખતે તે ઉદાહરણનું મૂળ સૂત્ર તથા વૃત્તિ અલગ પાડી ઉદાહરણ પષ્ટ કરેલ છે. 0 કેટલાક સૂત્રોમાં અંતર્ગત એવા બીજા સૂત્રો “ કે જેનું સૂત્ર કે વૃત્તિ” કંઇજ લખ્યા વિના ગોઠવાયા છે. જેમકે વેzત સમાજે – “વિત કહીને છોડી દીધુ છે. ત્યા મૂળ સત્રો અને વૃતિ સિદ્ધહેમ વ્યાકરણાધારે શોધી અને અનુવાદમાં સ્પષ્ટ સમજ આપેલી છે. સંક્ષેપમાં કહીએ તે વૃતિને અભાવ, અપૂર્ણ વૃતિ, વૃતિમાં અલના, એક કરતા વધુ સત્રોની સાથેજ ગોઠવણી, મૂળ સત્ર સિવાયના અન્ય સુત્રો હેય પણ વૃતિ નહીં, વૃતિ હોય તે સૂત્રો નહીં, કયાંક માત્ર ઉદાહરણ હેવા–આવા પ્રકારની પ્રક્રિયાની રચનાને કારણે અભ્યાસમાં પ્રવતતિ અનેક સંદિગ્ધતાના નિવારણ માટે પૂરતા પ્રયાસ કર્યો છે. 0 સંદર્ભ સાહિત્ય પરથી ન્યાયની લિંગાનુશાસન પરથી લિંગ નિર્ણયની, કયાંક ઉણાદિની એમ પ્રસંગે ચિત જ્યાં જે જે સંદર્ભ આવશ્યક લાગ્યા તેની મૂળ સંદર્ભ સહિત નેધ કરાયેલી છે. 0 લધુ પ્રક્રિયાની મૂળવૃત્તિ પણ જેમની તેમ ધી છે. જેથી મૂળ પ્રન્યને શોધવા જવાની કે બે પુસ્તકો રાખવાની આવશ્યકતા ન રહે. 0 ક્યાંક કયાંક નામના પેની સાધનિકાઓ પણ આપી છે. જેથી આગળ-પાછળના સૂત્ર સંબંધો સ્પષ્ટ બની રહે. 0 વિશેષ સંદર્ભ સાહિત્યની વિશિષ્ટતાને પણ અનુવાદ કરી સ્થાન આપેલું છે. 0 પરિશિષ્ટોની રચના કરી શબ્દરૂપાવલી જેવા વિભાગને પણ સમાવેશ થયો છે. આમ આ અનુવાદ ગ્રંથ માત્ર લધુપ્રક્રિયાને જ બેધ ન કરાવતા બૃહદ્ વૃતિ, ન્યાય સંગ્રહ, ઉંણાદિ, વિંગાનુશાશન, ગણપાઠ વગેરેની મદદથી પંચાંગી વ્યાકરણને બોધ કરાવે છે – જે પ્રક્રિયા ઉપરાંત “માત્ર લઘુવતિના” અભ્યાસકને પણ ઉપયોગી થાય તેમ છે. ( 13) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 256