Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 129
________________ ૧૧૪ આત્મવિશુદ્ધિ પ્રાર્થના સૂત્ર ચેતન જ્ઞાન અજવાળીયે ટાળીયે મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીચે પાળીયે સહજ ગુણ આયરે. સર્વથા સહુ સુખી થાઓ, પાપ ના કોઈ આચરો, રાગદ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જગ વરો. અજન્મા બનવું છે, દીક્ષાનો અભિલાષી છું, મોક્ષનો અર્થી છું. ત્રિલોકના નાથ હે પ્રભુ! વિનય, વિવેક, સત્બુદ્ધિ અને સમિત આપજો. ૧ અનાદિકાળના, અનંતા ભવના, મુકેલા અનંતા પુદ્ગલોને—ત્રિવિધે ત્રિવિધે વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું. ૨ અનાદિકાળમાં, અનંતા ભવમાં, અનંતીવાર સેવેલા અઢારેય પાપસ્થાનકોમાં આજ સુધીના સર્વ પાપો માટે ત્રિવિધે ત્રિવિષે મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્. ૩ પુણ્યાનુબંધી પુણ્યની ત્રિવિધે, ત્રિવિધે— અનુમોદના કરું છું, અનુમોદના કરું છું, અનુમોદના કરું છું. ૪ જિને ભક્તિ જિને ભક્તિ જિને ભક્તિ ર્દિને દિને, સદામેડસ્તુ, સદામેડસ્તુ, સદામેડસ્તુ ભવે ભવે. પ જો હોવે મુજ શક્તિ ઇસી, સવી જીવ કરું શાસન

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132