Book Title: 45 Agam no Sankshipta Bhavarth Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai View full book textPage 5
________________ OFFFFFFF : સરળ ગુજરાતી ભાવાર્થ | yFySO ! અગમ ૨ દ્રવ્યોનુયોગ પ્રધાન સૂત્રકૃતાંગ સૂત્ર - ૨ C%%%%%% * ' અન્યનામ : સૂયગડ, તગડ, સૂનકડ. શ્રુતસ્કંધ –----- અધ્યયન ---- - - ઉદ્દેશક ---- પદ -- - - - %%% | ધ | છે વિવાહુસ્થળ, કલહસ્થળ, વધસ્થળ વગેરે સ્થળોએ અવલોકન કરવાનો નિષેધ છે. (૧૩) અધ્યયન : પરક્રિયા (૬) પરક્રિયા સપ્તકક: આમાં ગૃહસ્થ પાસે પગપ્રમાર્જન, મર્દન, સ્પર્શ, માલીશ તેમજ લેપન કરાવવું, પગ ધોવડાવવા તથા કટો, રસી વગેરે કઢાવવા જેવા શારીરના જુદા. જુઠા ૧૩(તેર) વિષયોનું વર્ણન તથા ચિકિત્સાની વીગતો જણાવવામાં આવી છે, (૧૪) અધ્યયન અન્યોન્યક્રિયા (૧) અન્યોન્ય સપ્તકક: એમાં સાધુ પાસે પગ પ્રમાર્જન વગેરે વાતો છે. તૃતીય ચૂલિકા (૧૫) અધ્યયન: ભાવના આમાં ભગવાન મહાવીર સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા, મોક્ષ તથા ભગવાનના કુટુંબી જનનો ત્રણ ત્રણ નામ તથા પાંચ મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ચતુર્થ ચૂલિકા (૧૬) અધ્યયન વિમુક્તિ * એમાં અનિત્યભાવના તેમજ મુનિને હાથી, પર્વત, સર્પ- કાંચળી અને સમુદ્ર વગેરે જુદી-જુદી ઉપમાઓ આપી છે તથા અંતકૃમુનિ અને મોક્ષગામી મુનિનું વર્ણન છે. ' %%%% ' ઉપલબ્ધ પાઠ -- - - - ગધસૂત્ર -- -- - - ૫ - - - - - - - - --- ૨૧૦૦ શ્લોક પ્રમાણ - - - - - - - ૮૫ C虽乐娱乐乐乐乐乐乐乐玩玩乐乐玩乐乐玩玩乐乐乐乐乐听听玩玩乐乐乐乐乐乐乐乐乐乐宝乐玩玩乐乐听听FC પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન ---- ઉદ્દેશક ----- ગદ્યસૂત્ર ---- પધસૂત્ર ---- ૬૩૧ દ્વિતીય શ્રુતસ્કંધ અધ્યયન ---- ૭ ઉદ્દેશક ----- ૭ ગદ્યસૂત્ર ----- ૮૧ પધસૂત્ર --- %%%%%%%%%% પ્રથમ તબ્ધઃ (૧) અધ્યયન સમય પહેલા ઉદ્દેશકમાં પરિગ્રહના.સર્વથાત્યાગથી મુક્તિ, બંધન તોડવા માટેની પ્રેરણા, હિંસાથીવરની વૃદ્ધિ, આત્માદ્વૈતવાદ, દેહાત્મવાદ, અકારક વાદ, આત્મષષ્ઠવાદ, અકલવાદ અને વાદીઓના નિષ્ફળ જીવનની વાતો જણાવી છે. બીજા ઉદ્દેશકમાં નિયતિવાદ, અજ્ઞાનવાદ, જ્ઞાનવાદ અને ક્રિયાવાડની.વાતો જણાવી છે. ત્રીજા ઉદ્દેશકમાં આધાકર્મ આહારનો નિષેધ, વિ. મુનિપણાના. આચારની સારી. સમજણ આપી છે. જગત્કર્તુત્વવાદ્ધ, ઐરાશિક્વાદ, અનુષ્ઠાનવાઇની વાતો છે. ચોથા ઉદ્દેશકમાં પરિગ્રહધારી શ્રમણોથી દૂર રહેવું અને અહિંસા, કષાયજય, પાંચ સમિતિ, પાંચ સંવરની વાતો જણાવી છે. %%%%%%%% %%2 C C Jain Education Interational 2010 03 kkykી માગમગુમંગૂપ • 9 F**k ' ff My HM E GOL www.jainelibrary.org TOPOVPerson OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 59