Book Title: Aho Shruta gyanam Paripatra 39 40
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/523339/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક 36-80 અહો ! શ્રવજ્ઞાન _ID @ી ઈિતાક@િ@DER-TRIPરણી સ્ત્રીનાથાય નHE ID સંકલના શિાહ બાબુલાલ સાલી પ્રકાશRડાવાળા સંવત ૨૦૭૩ - અષાઢ/શ્રાવણ સુદ-૫ જિનશાસનના અણગાર, શાસનના શણગાર પૂજ્ય ગુરુભગવંતોના ચરણોમાં અનંત અનંત વંદન... જિનાજ્ઞાસમારાધક શ્રેષ્ઠિવર્ય શ્રી/પંડિતવર્ય શ્રી..... પ્રણામ ! - પ્રસ્તુત ચાતુમાસિક માસિકમાં આપનું હાર્દિક રવાગત છે. આ વખતે ફરી નવમા વર્ષે શ્રુતજ્ઞાન સંબંધી કંઇક નવા વિચારો આયામો માહિતિઓ આપના સુધી પહોંચાડવાની કટિબદ્ધતાની સાથે પ્રસ્તુત અંક આપના કરકમલમાં છે. આફરિમક સંયોગોને કારણે અષાઢ અને શ્રાવણનો આ સંયુક્ત અંક આપને પ્રેષિત કરી રહ્યા છીએ. | સમ્યજ્ઞાનની ઝળહળતી જ્યોત શાસનની પ્રભાવનાના અનેક ક્ષેત્ર છે. પણ જો આપણે ભવ્યાતિભવ્ય ઓચ્છવ-મહોત્સવોમાં જ તેની ઇતિશ્રી માની લઇએ તો ઉપાધ્યાયજી મહારાજના વચનો " ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગરહો દૂર ” એ સાર્થક થઇ જાય. • પ્રભુનું શાસન જ્ઞાન અને ક્રિયા ; બંને દ્વારા મોક્ષ માને છે. મહોત્સવ આદિમાં વિવિધ અનુષ્ઠાનની સાથે પ્રવચન-શ્રુતપ્રદર્શન આદિ રવરૂપે જ્ઞાનનો માર્ગ પણ ઉભો રહેવો જોઇએ. મસમોટા આયોજનોમાં પણ ત્યાં પધારનાર ભાવિકોને કોઇ ને કોઇ રીતે સમ્યજ્ઞાન - ઉપદેશની પ્રાપ્તિ થાય એ ભાવ અને વ્યવસ્થા ગોઠવવી જોઇએ, જેથી સંઘ સમાજને નવી દિશા મળે. જે માટે નીચે પ્રમાણે કંઇક વિચારી શકાય. (૧) કોઇ પણ ધાર્મિક પ્રસંગમાં ઘણા બેનરો બનતા હોય છે. દરેક બેનરમાં યથા યોગ્ય રીતે એકાદ પ્રેરણાત્મક વાક્ય પણ મુકવું જોઇએ. (૨) ગુરુભગવંતોના નામના જે બેનર બનાવીએ, તેમાં જે તે ગુરુ ભગવંતોનો એકાદ ઉપદેશ મુકી શકાય, (૩) આપણા પ્રાચીન પ્રભાવક મહાપુરુષો, શાસનપ્રભાવક આચાર્યો, શ્રુતજ્ઞાનનો મહિમા, સદ્ગુરુનો મહિમા વગેરે જનરલ બેનરો સંઘમાં રાખી મુકવા જોઇએ. તથા જે તે અવસરે લગાવવા જોઇએ. (૪) વસ્તુપાલ તેજપાલ, કુમારપાલ, પેથડ શાહ, જગડુ શાહ વગેરે પુણ્યવાન શ્રાવકોએ કરેલા કાયના બેનર તૈયાર હોય તો જે તે પ્રસંગે લગાવી શકાય. 0 અમદાવાદમાં ભગવાન નગરના ટેકરાના ઉપાશ્રયમાં આવો સરસ મઝાનો કન્સેપ્ટ છે. જેમાં ઉપાશ્રયની દિવાલો પર ગુરુભક્તિ, શ્રુતજ્ઞાનનો મહિમા, આરાધના, સમતા-સમાધિપ્રેરક સુવાક્યો વગેરેના બેનર કે સન બોર્ડ આકર્ષક ડીઝાઇન સાથે લગાવેલા છે. ક્યાંક ક્યારેક મન અસમાધિમાં જતુ રહે ત્યારે આ ઉપદેશ ક્યારે કોને શુભ અસર કરી જાય તે કહી શકાય નહીં માટે શ્રી જૈન સંઘમાં આ પ્રયોગ કરવા જેવો છે. • વિશેષ કરીને પ્રસ્તુત અંકમાં, જગજયવંત શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિક પ્રતિષ્ઠા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા શ્રુતજ્ઞાનની ભક્તિ-પ્રચાર-પ્રસાર રવરૂપે જે અનુમોદનીય કાર્ય કરવામાં આવ્યું તેની વિગત સમાવી છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પ્રરૂપણા થવા પામી હોય તો મિચ્છામી દુક્કડમ્.... લી. સકળશ્રી સંઘ ચરણસેવક શાહ બાબુલાલ સરેમલ બેડાવાલા Aજરાત અહી 8 શ્રુતSિIGN = ૧૯-૪૦ ૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ | ગુજ ક્રમ પુસ્તકનું નામ | કd /સંપાદક ભાષા પ્રકાશક | ચન્દ્ર ચરિત્રમ્ (ચન્દ્ર રાજ ચરિત્ર) આ.કસ્તુરસૂરિજી પ્રા/સં. | રાંદેર રોડ જૈન સંઘ બ્રહ્મનાદ પૂ. રત્નપ્રજ્ઞવિજયજી સં/ગુજ| રંજનવિજયજી જૈન પુસ્તકાલય ભક્તિનું ભાથું ભાગ-૧ પૂ.રજ્ઞવલ્લભવિજયજી સં/ગુજ| કમલ પ્રકાશન ટ્રસ્ટ (શ્રી ભક્તામર સ્તોત્ર) પ્રબંધ પંચશતી ભાવાનુવાદ પૂ.રતનજ્યોતવિજયજી | રંજનવિજયજી જૈન પુસ્તકાલય દિવાળી દેવવંદન (પ્રત) પૂ. રત્નત્રયવિજયજી રંજનવિજયજી જૈન પુસ્તકાલય | સંવત્સરી પ્રતિક્રમણ વિધી સહિત | પૂ. રત્નત્રયવિજયજી રંજનવિજયજી જૈન પુરતકાલય દ્વાદિંશદ-દ્વાણિશિંકા-૩ (૧૬ થી ૨૨) | આ. અભયશેખરસૂરિજી સં/ગુજ| દિવ્ય દર્શન ટ્રસ્ટ કૈલાશશ્રુતસાગર સૂચી ભા-૧૯ થી ૨૩ | આ.કૈલાસસાગરસૂરિ.જ્ઞાનભંડાર ભારતીય પુરાલિપિ મજૂષા ડૉ. ઉત્તમસિંહ | આ.કૈલાશસાગરસૂરિ.જ્ઞાન ભંડાર | મુક્તિપુરી નો રાજમાર્ગ આ.જયાનંદસૂરિજી ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતી | ભાવ શ્રમણ આ.કુલચંદ્રસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ નવપદ વૈભવ આ.જયસુંદરસૂરિજી દિવ્યદર્શન ટ્રસ્ટ સર્વરવની સ્મરણ યાત્રા પૂ. યશોપ્રેમવિજયજી શ્રી ઉડ જૈન સંઘ | જૈન ધર્મ જાગૃતિ ડી. વોરા જાગૃતિ ડી.વોરા | ધર્મ પરિક્ષાની વાતો ગણિ. લબ્ધિવલ્લભવિજયજી| ગુજ | જૈન શબ્દ કોષ | આ. રત્નસેનસૂરિજી દિવ્ય સંદેશ પ્રકાશન | ઇન સે ભી કુછ શીખે આ. જયાનંદસૂરિજી ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતી | મહાબલ મલયાસુંદરી ચરિત્ર આ.જયાનંદસૂરિજી ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતી | પટોગે તો પાઓગે આ.જયાનંદસૂરિજી ગુરુ રામચંદ્ર પ્રકાશન સમિતી ઉત્સવ આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ કલ્પના ટુંકી પડી આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ | એક જ વાર આ.રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ | ચલી ચલી રે પતંગ મેરી ચલી રે આ. રત્નસુંદરસૂરિજી રત્નત્રયી ટ્રસ્ટ શ્રમણ માર્ગ સાધના પૂ. કલ્યરત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ ભક્તિ દીપ જ્યોત પૂ. કલ્ચરત્નવિજયજી અજય સેવંતીલાલ | આંધળી દોટ પૂ. કારત્નવિજયજી દિવ્ય દર્શન ટ્રસ્ટ વિંશતિવિંશિકા આ.કુલચંદ્રસૂરિજી સં/ગુજ| દિવ્ય દર્શન ટ્રસ્ટ | સંસ્કૃત સરલમ- ૧,૨ આ.યોગતિલકસૂરિજી | સં/ગુજ | સંયમ સુવાસ | ધાતુ નામ રૂપ શ્રેણી આ. યોગતિલકસૂરિજી સં/ગુજ| સંયમ સુવાસ અહો ! તાનમ ૩૯-૪૦ ૨) Page #3 -------------------------------------------------------------------------- ________________ નૂતના પ્રકાશના સંવિતા – ૨૦૦૨-૦૩ પુસ્તકનુ નામ કર્તા સંપાદક ભાષા ક્રમ ૩૧ કનક સ્મરણ પં.રાજરત્નવિજયજી ૩૨ પદાર્થ પ્રકાશ-૨૩ (પ્રવચન સારોઘ્ધાર - ૧) આ.હેમચંદ્રસૂરરિજી ૩૩ પદાર્થ પ્રકાશ-૨૪ (પ્રવચન સારોઘ્ધાર - ૨) | આ.હેમચંદ્રસૂરરિજી ૩૪ |શબ્દ ૩૫ પોલીસી ૩૬ (પોલીસી ૩૦ |પોલીસી ડાયજેસ્ટ ૩૮ \દિવ્ય વાર્તા નો ખજાનો - ૨૦ ૩૯ વ્યાખ્યાની ઝલકો - ૧૬ ४० અજવાળાના પડછાયા ૪૧ |મીનીમમ ઇર્ટસ - મેક્સીમમ રીઝલ્ટ ૪૨ પંચઉશરણ પચન્ના ૪૩ |આત્મકથાઓ ૪૪ | પંચ પ્રતિક્રમણ સૂત્ર - ૧, ૨ ૪૫ સંધ ભેદના નામનું મહાપાપ ૪૬ |સુતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ૪૭ પાવન સ્પર્શ ૪૮ જીરાવલીયમ્ (નવનિર્મિત સંસ્કૃત કાવ્ય) ૪૯ જીરાવલા જુહારીએ ૫૦ જીરાવલા દર્શન ૫૧ |જીરાવલા દર્શન ૫૨ |જીરાવલા દર્શન ૫૩ |જીરાવલા પાર્શ્વનાથ ચિત્ર કાવ્યમ્ ૫૪ |ગરીબ ધરનો દીવો ૫૫ |ગુરુ ૫૬ સવનાદ ૫૦ |શીલનાઇ ૫૮ |પાવિત્ર્ય નાદ ૫૯ |ચારિત્ર નાદ ૬૦ |આરોગ્ય નાદ ૬૧ |જિજ્ઞાસા આ.કલ્યાણબોધિસૂરિજી ગુજ આ.યશોવિજયસૂરિજી હિં આ.યશોવિજયસૂરિજી અં. આ.યશોવિજયસૂરિજી ગુજ પૂ. દિવ્યવલ્લભવિજયજી ગુજ ગુજ પૂ. દિવ્યવલ્લભવિજયજી | ગુજ પૂ. લબ્ધિવલ્લભવિજયજી પૂ.ગુણહંસવિજયજી ગુજ પૂ.પૂર્વેશચંદ્રસાગરજી સં|ગુજ આ.મુક્તિ/મુનિચંદ્રસૂરિજી હિં રાજીવ રમેશચંદ્ર મહેતા આ.જયદર્શનસૂરિજી પ્રા/અં આ. જયદર્શનસૂરિજી પૂ. યશરત્નવિજયજી પૂ. જિનપ્રેમવિજયજી આ.કલ્યાણબોધિસૂરિજી આ.રશ્મિરત્નસૂરિજી આ.રશ્મિરત્નસૂરિજી આ.રશ્મિરત્નસૂરિજી પૂ.યશરત્નવિજયજી આ. અજીતશેખરસૂરિજી પૂ.રત્નપ્રજ્ઞવિજયજી પૂ. રત્નપ્રજ્ઞવિજયજી પૂ. રત્નપ્રભવિજયજી પૂ. રત્નપ્રજ્ઞવિજયજી પ્રકાશક ગુજ શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ સં/ગુજ |જિનશાસન આરાધના ટ્રસ્ટ સં|ગુજ જિનશાસન આરાધના ટ્રસ્ટ જિનશાસન આરાધના ટ્રસ્ટ મહેન્દ્રભાઇ ઝવેરી મહેન્દ્રભાઇ ઝવેરી મહેન્દ્રભાઇ ઝવેરી અજયભાઇ મહેન્દ્રભાઇ મહેતા અજયભાઇ મહેન્દ્રભાઇ મહેતા યથાર્થ પબ્લીકેશન અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૯–૪૦૩ - પૂ. રત્નપ્રજ્ઞવિજયજી આ રત્નાકરસૂરિજી આ.મેઘદર્શનસૂરિજી ગુજ ગુજ કમલ પ્રકાશન ટ્રસ્ટ વિશ્વબંધુ ચેરીટેબલ ટ્રસ્ટ શાન્તિજિન આરાધક મંડળ ગુજ જિન ગુણ આરાધના ટ્રસ્ટ સં/હિં જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ હિં | રત્નત્રયી સુમતિનાથ દે.ટ્રસ્ટ જિનાજ્ઞા પ્રકાશન જિનાજ્ઞા પ્રકાશન જીરાવલા દશમ મંડળ જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ સં|હિં જિન ગુણ આરાધના ટ્રસ્ટ ગુજ | અર્હમ આરાધક ટ્રસ્ટ સં|ગુજ | રંજનવિજયજી પુસ્તકાલય સં/ગુજ | રંજનવિજયજી પુસ્તકાલય સં/ગુજ | રંજનવિજયજી પુસ્તકાલય સં/ગુજ | રંજનવિજયજી પુસ્તકાલય સં|ગુજ | રંજનવિજયજી પુસ્તકાલય સં/ગુજ | રંજનવિજયજી પુસ્તકાલય ગુજ લૂ, ર્ ર્ફે Page #4 -------------------------------------------------------------------------- ________________ qતના પ્રકાશના ર્સા 66969 ક્રમ પુસ્તકનું નામ કત/સંપાદક ભાષા ૪૨ | મુનિજીવનની બાળ પોથી-૧ થી ૯ | પં.ચંદ્રશેખરવિજયજી | વિશ્વની આધ્યાત્મિક અજાયબી ભા.૩-૪| પં. ચંદ્રશેખરવિજયજી સાધનાની પગદંડીએ પં. ચંદ્રશેખરવિજયજી પાઠશાળા સંચાલન પૂ.ભવ્યસુંદરવિજયજી સુપાત્રદાન પૂ.ભવ્યસુંદરવિજયજી સુપાત્રદાન પૂ.ભવ્યસુંદરવિજયજી જૈન કુડ રેડીરેકનર પૂ. ભવ્યસુંદરવિજયજી ડાઇનીંગ ટેબલ પૂ. ભવ્યસુંદરવિજયજી સમકિત મુલ જાણજોજી પૂ. ભવ્યસુંદરવિજયજી પાઠશાળા પૂ. ભવ્યસુંદરવિજયજી સંબોહ સિત્તરિ આ.રત્નસેનસૂરિજી સંસ્મરણ આ.રત્નસેનસૂરિજી વ્યુત્પતિ દિપીકાભિધાન-ટૂન્ટીકા પૂ.વિમલકીર્તિવિજયજી સિધ્ધહેમ-અષ્ટમઅધ્યાય-૧,૨ પૂ.વિમલકીર્તિવિજયજી ક્ષમાકલ્યાણજી કૃતિસંગ્રહ-૧ પૂ.મેહુલપ્રભસાગરજી પંચ સૂત્ર પ્રથમસૂત્ર પૂ.સમ્યગદર્શનવિજયજી જવા મર્દી ભાગ-૧,૨ આ. યશોવિજયસૂરિજી શાન્ત સુધારસ સંપુટ આ.શીલચંદ્રસૂરિજી ગુરુ ગુણ ગાનમય પ્રવચન માળા-૨ આ.શીલચંદ્રસૂરિજી સિદ્ધસેન દિવાકરસૂરિજી પૂ.કલ્યાણકીર્તિવિજયજી શ્રી સિધ્ધર્ષિગણિ પૂ. ધર્મકીર્તિવિજયજી શ્રી હેમચંદ્રાચાર્ય આ.શીલચંદ્રસૂરિજી વસ્તુપાલના ધડવૈયા ગુરુભગવંતો પૂ.રૈલોક્યમંડનવિજયજી સંવેગીમાર્ગના પુન:પ્રવર્તક આ.શીલચંદ્રસૂરિજી સાત સાધુ આકાશમાં આ.મહાબોધિસૂરિજી નવપદ ધરો ધ્યાન આ.મહાબોધિસૂરિજી અંતિમ પ્રવચના આ.મહાબોધિસૂરિજી સંયમનું માંગલ્યા આ.મુક્તિવલ્લભસૂરિજી મુમુક્ષુ ગીતા આ. મુક્તિવલ્લભસૂરિજી અકિંચનપણાનો આયનો-છાબ આ.મુક્તિવલ્લભસૂરિજી પ્રાચનિક પ્રશ્નોત્તર-૩,૪ આ.પુણ્યપાલસૂરિજી પ્રકાશક કમલ પ્રકાશન કમલ પ્રકાશન કમલ પ્રકાશન ટ્રસ્ટ શ્રમણોપાસક પરિવાર શ્રમણોપાસક પરિવાર શ્રમણોપાસક પરિવાર શ્રમણોપાસક પરિવાર શ્રમણોપાસક પરિવાર શ્રમણોપાસક પરિવાર શ્રમણોપાસક પરિવાર દિવ્ય સંદેશ પ્રકાશન દિવ્ય સંદેશ પ્રકાશન | હેમચંદ્રાચાર્ય નવમજન્મશતાબ્દિ હેમચંદ્રાચાર્ય નવમજમશતાબ્દિ જિનકાન્તસૂરિ સ્મારક ટ્રસ્ટ મૃતિમંદિર પ્રકાશન દિવ્ય દર્શન ટ્રસ્ટ કિરીટ ગ્રાફીક્સ ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ દિવ્યદર્શન ટ્રસ્ટ | પાWઅભ્યદય પ્રકાશન અહો ! શ્રુSિTR( =૪૦ ૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ જૂની ની ] = 009769 ૯૪ ક્રમ પુસ્તકનું નામ કત /સંપાદક ભાષા પ્રકાશક વૈરાગ્ય કલ્પલત્તા-૧,૨ પૂ. યશરત્નવિજયજી | સં. | જિનગુણ આરાધક ટ્રસ્ટ સુકૃત અનુમોદના આ.જિનસુંદરસૂરિજી | ગુજ | તપોવન સંસ્કાર ધામ મિથ્યાત્વ એટલે શું ? પૂ, ગુણહંસવિજયજી ગુજ કમલ પ્રકાશન વિશ્વગંધ પ્રભુ મહાવીર આ.નયવર્ધનસૂરિજી | ગુજ | ભારત વર્ષિય જિનશાસન સેવા સમિતિ | પરિશિષ્ટ પર્વ પૂ. ધર્મશખરવિજયજી ગુજ અરિહંત આરાધક ટ્રસ્ટ આચાર દિનકરનું વિવેચન વિધિ વિધાનો અંગેના પુસ્તકોનો સેટ જૈન વિધિ વિધાનોના તુલનાત્મક અધ્યયન સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ જૈન ગૃહસ્થ કે વિધિ વિધાનોકા વૃતારોપણ અનુશીલન | સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ જૈન મુનિ કે વૃતારોપણ કી કાલિક ઉપયોગીતા સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ જૈન ગૃહસ્થ કે સોળહ સંસ્કારો ના અધ્યયન સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ જૈિન મુનિ કી આચાર સંહિતા કા અધ્યયન સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ જૈિન મુનિ કી આહાર સંહિતા કા અધ્યયન સા.સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ પદારોહણ સાધી વિધિઓકી મૌલિકતા સા.સૌમ્યગુણાશ્રીજી પ્રાધ્ય વિદ્યાપીઠ આગમ અધ્યયન કી મૌલિક વિધીકા શાસ્ત્રીય વિશ્લેષણ | સા.સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ તપ સાધના વિધી કા પ્રાસંગિક અનુશીલન સા.સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ પ્રાયશ્ચિત વિધી કા શાસ્ત્રીય પર્યવેક્ષણ સા. સૌપગુણાશ્રીજી પ્રાચ્ચ વિદ્યાપીઠ શોધ પ્રબન્ધ સાર સા.સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ ષડાવશ્યક કી ઉપાદેયતા સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ ૧૩ પ્રતિક્રમણ-એક રહસ્યમયી યોગસાધના સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ પૂજા વિધી કે રહસ્યો કી મુલ્યવતા સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ ૧૫ |પ્રતિષ્ઠા વિધી કા મૌલિક વિવેચન સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ ૧૬ મુદા પ્રયોગ એક અનુસંધાન સા.સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ નાટ્ય મુદ્દાઓકા મનોવૈજ્ઞાનિક અનુશીલન સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ ૧૮ જૈન મુદ્રા યોગ કી વૈજ્ઞાનિક સમીક્ષા સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ હિન્દુ મુદ્દાઓ કી ઉપયોગિતા સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાધ્ય વિદ્યાપીઠ ૨૦ બોધ પરમ્પરા મેં પ્રચલિત મુદ્દાઓ કા સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ રહસ્યાત્મક પરિશીલન યોગિક મુદ્દાએ માનસિક શાંતિકા સફલ પ્રયોગ સા.સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ આધુનિક ચિકિત્સાખેં મુદ્દા પ્રયોગ સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ |સજન તપ પ્રવેશિકા સા. સૌમ્યગુણાશ્રીજી પ્રાચ્ય વિદ્યાપીઠ હું છું હું છું હું છું હું છું હું છું હું છું હું છું હું છું હું છું હું છું હું છું હું અહો ! શ્રુતSિTR= ઉત્નજી ૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ 1 જાનાલાલ |ગુજ નૂતના પ્રકાશની સંg] = Co-GB પ્રાય અપ્રાપ્ય અભ્યાસ ઉપયોગી ગ્રંથોનું પુનઃ મુદ્રણ 'પુરતકનું નામ કત /સંપાદક ભાષા પ્રકાશક ઉપદેશ રહસ્ય આ.જયસુંદરસૂરિજી સં/ગુજ | જિનગુણ આરાધક ટ્રસ્ટ નય રહસ્ય આ. જયસુંદરસૂરિજી | સં/ગુજ | જિનગુણ આરાધક ટ્રસ્ટ તત્ત્વાધિગમ સૂત્ર - ૧, ૨ સિધ્ધસેન ગણિ કૃત ટીકા | સં | જિનગુણ આરાધક ટ્રસ્ટ ષોડશક મુનીશ્રી યશોવિજયજી | સં/ગુજ | જિનગુણ આરાધક ટ્રસ્ટ ઉપનિષસંગ્રહ પંડીત જગદીશ શાસ્ત્રી | સં જિનગુણ આરાધક ટ્રસ્ટ ન્યાય ભૂમિકા આ. ભુવનભાનુસૂરિજી || ગુજ જિનગુણ આરાધક ટ્રસ્ટ શતકનામા-પંચમકર્મ ગ્રંથ પં.રસિકલાલ શાંતીલાલ જિનગુણ આરાધક ટ્રસ્ટ યોગ પ્રદીપ અમૃતલાલ કાલીદાસ દોશી ગુજ જિનગુણ આરાધક ટ્રસ્ટ દ્વિસંધાન મહાકાવ્ય ખુશાલચંદ ગોરાવાલ સં/હિં જિનગુણ આરાધક ટ્રસ્ટ સુકૃત સાગર (પ્રત) રનમંડન ગણિ સં જિનગુણ આરાધક ટ્રસ્ટ ચતુઃ શરણાદિ મરણ સમાધિ પ્રકીર્ણ | છાયા સાથે શ્રુતસ્થવિર |પ્રા/સ જિનગુણ આરાધક ટ્રસ્ટ અર્ધમાગધી ધાતુ રૂપાવલી રત્નચંદ્રજી સ્વામી જિનગુણ આરાધક ટ્રસ્ટ પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરીજી ના શિષ્યરત્ન પૂ.ભવ્યસુંદરવિજયજી દ્વારા સંપાદિત સુક્ત રત્ન મંજુષા ના સેટમાં પ્રકાશિત ગ્રંથો પુસ્તકનું નામ ભાષા પ્રકાશક (૧) વૈરાગ્યશતકાદિ, કુલકો ભાગ ૧ અને ૨ સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (૨) ઉપદેશ માળા, પુષ્પમાળા, ભવભાવના, સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (૩) પ્રકરણાદિ, પ્રવચન-સારોદ્ધાર, પિંડ વિશુધ્ધિ, સ/ગુજ | | શ્રમણોપાસક પરિવાર (૪) આવશ્યક નિર્યુક્તિ આદિ, પંચવસ્તુક, યતિદિનકૃત્ય, સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (૫) સંબોધ પ્રકરણ, સંબોધ સિત્તરિ, પંચ સૂત્ર, સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (5) શાંત સુધારસ, પ્રશમરતિ, અધ્યાત્મકલ્પદ્રુમ સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (6) અધ્યાત્મસાર, અધ્યાત્મઉપનિષધિદિ સ/ગુજ | શ્રમણોપાસક પરિવાર (૮) યોગ બિંદુ, દ્વાત્રિશત્ દ્વાર્નાિશિકા, સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (૯) વીતરાગ સ્તોત્ર, સ્તુતિ સંગ્રહ, સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (૧૦) યોગસાર, યોગ શાસ્ત્ર, ચતિલક્ષણ સમુચ્ચય, ઉપદેશ રહસ્ય| સં/ગુજ | શ્રમણોપાસક પરિવાર (૧૧) ઉપરોક્ત બધા જ ગ્રંથોની મૂળ ગાથા. | શ્રમણોપાસક પરિવાર પ્રા ઉપરોક્ત પુસ્તકોનો સેટ અમારી પાસેથી પણ મળી શકશે. અહો ! શ્રdSામ = 880 0 Page #7 -------------------------------------------------------------------------- ________________ ના પ્રકાશના E 69769 0 મ ' પુસ્તકનું નામ. કત /સંપાદક ભાષા કલ્યવિશેષ ચૂર્ણિ-ભાગ-૧,૨,૩ . પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. | શુતભવન - પુના બુદ્ધિસાગર પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. સ શુતભવન - પુના નિયામૃત-૨ પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. | તભવન - પુના સ્તોત્ર સંગ્રહ પૂ.વૈરાગ્યરતિવિજયજી મ. સા. ચુતભવન - પુના શ્રુત દીપ-૧ પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. | ફતભવન - પુના ઉપરોક્ત ગ્રંથોમાં પ્રકાશિત ઘણી બધી કૃતિઓની સર્વાગી માહિતિ પેમ્ફલેટ દ્વારા બધા જ જ્ઞાન ભંડારોને મોકલી છે. | સરવતી પુત્રોને વંદના આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે. પૂ. રત્નાવલ્લભવિજયજી મ. સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) કલ્યાણમંદિર - ટીકાના આધારે - અર્થ - સંયોજન - વિવેચન સચિત્ર આ.રત્નચંદ્રસૂરિજી મ.સા. (આ.રામચંદ્રસૂરિજી ડહેલાવાળા સમુદાય) (૧) શ્રેણીક ચરિત્ર (સંસ્કૃત) (૨) ભાવિ ચોવિશીના તીર્થકરો (જીવન ચરિત્રો) (૩) ઇન્દ્રીય પરાજય શતક - વિવરણ આ.મુક્તિ-મુનિચંદ્રસૂરિજી મ.સા. (આ. કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) આવશ્યક ચૂણી - સંસ્કૃત છાયા સાથે પૂ.યોગચિવિજયજી મ. સા. (પૂ.પ્રેમભુવભાનુસૂરિજી સમુદાય) (૧) ભાષ્યત્રયમ્ - ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાણ અને પચ્ચખાણ ભાષ્ય ઉપર ટીકા અને અવયૂરિનું સંશોધન સહ સંપાદન (અનુસંધાન..પાન નં ૧૫ નું આગળ) | મોટા મહોત્સવમાં વિશાળ પ્રમાણમાં જુદા જુદા પ્રકાશકોના પુસ્તકો એક જ જગ્યાએથી ઉપલબ્ધ બનાવીને બુક ફેર જેવું જ આયોજન થયેલ. અને પ્રભુ મહાવીરના જીવન ચરિત્ર તેમજ જૈન સિધ્ધાંત અને તીર્થ પરિચયના વીડીઓ ડીવીડી દ્વારા સતત સમ્યજ્ઞાનની પ્રસ્તુતિ ટીવીના માધ્યમથી કરવામાં આવતી હતી. સતત લાઇવ ટીવી ઉપર જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર અને જીજ્ઞાસુઓની અવર-જવરની સાથે પોતાને જોઇતા પુસ્તકો પ્રભાવના રવરૂપ કે ખરીદીને મેળવવા માટે ધાર્યા કરતા પણ લોકોનો ઉત્સાહ ખૂબ હતા તે સૌનો અંતકરણથી આભાર માનીએ છીએ. અહી 8 શ્રdSામુ દ Be૪o ૦ Page #8 -------------------------------------------------------------------------- ________________ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | // શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ | 'સયજ્ઞાન પ્રચાર-પ્રૂસાર માટેની ઝલક જગ જયવંત શ્રી જીરાવલા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા પ્રસંગે સૌ પ્રથમ વખત આયોજક સમિતી તરફથી શ્રુતજ્ઞાનની સમિતી બનાવવામાં આવી અને ટ્રસ્ટી શ્રી શાંતીલાલ પોમાજી તથા શા. બાબુલાલ સરેમલ બેડાવાળાની રાહબરી નીચે સાત સભ્યોને શ્રુતજ્ઞાન માટેનું આયોજન સોંપવામાં આવ્યું. આયોજન સમિતી તરફથી વિશાળ ડોમમાં સંપૂર્ણ ડેકોરેશન સાથે ૩૦૦૦ સ્કેવર ફુટની જગ્યા સારી જગ્યાએ ફાળવવામાં આવી. પૂજ્ય ગુરુદેવોની પ્રેરણા અને આશીર્વાદથી તેઓના સતત માર્ગદર્શન સાથે દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપધિ અને ઉપકરણોનું પ્રદર્શન તેમજ જૈન દર્શનના વિશિષ્ટ તત્વજ્ઞાનના બેનરો લગાવવામાં આવ્યા. જૈન ધર્મના સંસ્કૃત-પ્રાકૃત અને વિવધ ભાષાના વિશિષ્ટ પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ જે માટે પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી પ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા બનાવેલ સોનેરી રેક પણ અમદાવાદ થી લાવવામાં આવ્યા અને તેમાં પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની 3 D પ્રતિમાજી સ્થાપન કરવામાં આવી જે લોકોના આકર્ષણ માટે અનેરૂ નજરાણું હતુ. આપણા પ્રાચીન ગ્રુત સંરક્ષણ અંગેની પદ્ધતિને અનુરૂપ તાડપત્ર ઉપર નંદીસૂત્ર, હસ્તપ્રતો તેમજ લેખનના સાધનો ઓલીયું, કલમ વગેરેની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી. પ્રાચીન હસ્તપ્રતોમાં રહેલ ચિત્રમય ઋતવારસો અને ચિત્રોમાં રહેલ વિશિષ્ટ પ્રકારના ચિત્રકામ અને ચિત્રકળાને મોટી સાઇઝના લેમીનેટેડ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી. અત્યારની આધુનિક ટેકનોલોજી દ્વારા નિર્મિત ૨૪ કરેટ ગોલ્ટ પ્લેટેડ કલ્પસૂત્ર તેમજ જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા છપાયેલ દીર્ઘ સમય સુધી ટકાઉ વોટર પ્રુફ ગ્રંથો દ્વારા થઇ રહેલ આધુનિક શ્રુત સંરક્ષણ પણ પ્રદર્શિત કરેલ. | શ્રુતજ્ઞાનના વિશાળ પ્રદર્શનની સાથે સાથે જીજ્ઞાસુઓને તેમને જોઇતા પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ. (૧) પ્રભાવના :- જૈન ધર્મનો પરિચય, જૈન સિદ્ધાંતો અને ફીલોસોફીના પરિચય તેમજ જીવનમાં ઉપયોગી હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજીના ચિંતનાત્મક પુસ્તકો પ્રભાવના રવરૂપ વિશાળ ટેબલ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. જ્યાંથી દરેક વ્યક્તિઓએ પોતાની આવશ્યક્તા અનુસાર પુસ્તકો મેળવ્યા. લગભગ ૭૦૦૦ પુસ્તકો ભેટ આપવામાં આવ્યા. (૨) ટોકન :- ગુરુભગવંતો દ્વારા લખાયેલા કથા-સાહિત્ય અને વ્યાખ્યાનના પુસ્તકો ફક્ત રૂા ૧૦ના ટોકન જ્ઞાનખાતાના ભંડારમાં મુકીને લઇ શકાય એવી સુંદર વ્યવસ્થા. ભાષા પ્રમાણે જુદા જુદા ગોઠવ્યા હતા. આ કાઉન્ટર ઉપર પોતાની રૂચી અનુસાર ઘણા લોકોએ પુસ્તકો મેળવ્યા અને ૩૦૦૦ પુસ્તકો ફક્ત ટોકન રવરૂપે આપવામાં આવ્યા. (૩) વળતર થી વેચાણ :- પૂજ્ય ગુરુભગવંતો પ્રેરિત અગ્રણી ૨૫ જૈન પ્રકાશકોના વિવિધ વિષયના પુસ્તકો ૫ % થી પ૦ % વળતર થી ઉપલબ્ધ બનાવેલા હતા. અને જીજ્ઞાસુ લોકોએ પોતાને જોઇતા પુસ્તકો વળતરથી મેળવ્યા હતા. આ વિભાગમાં પણ જુદા જુદા પ્રકાશકોના લગભગ ૨૦૦૦ થી વધુ પુસ્તકોનું વેચાણ થયેલ અને ખાસ તો બાળ સાહિત્ય અને હિન્દી ભાષાના પુસ્તકોનું સૌથી વધુ વેચાણ થયું હતું. ઓડીયો વિડીયો સીડી, ડીવીડીનું પણ ડીસ્કાઉન્ટથી વેચાણ કરવામાં આવેલ. (અનુસંધાન..પાન નં ૧૫ ઉપર) અહી 8 શ્રુતSિIGH = ૧૪૦ ૮. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહામહોત્સવ - અહો ! શ્રુતમ જિનશાસનનું શ્રતવિશ્વ અંતઃકરણ પૂર્વક આશીર્વાદનો ધોધ વરસાવનાર પ્રાચીન ગ્રુતોદ્ધારક ગુરુદેવ પૂ. આ. શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પૂ.પં. શ્રી અપરાજિતવિજયજી મ.સા. Jainism જ્ઞાન એટલે પગલે પગલે પરમાનંદ..... જ્ઞાનના કાર્યો માટે સદાય પ્રોત્સાહન ની સાથે સહાય કરનાર પ. પૂ. આ. શ્રી. કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ તથા શિષ્યરત્ના પૂ. સૌમ્યરત્નવિજયજી મ. સા. અહો ! શુSિTR( ગ ઉ=૪૦ ૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહામહોત્સવ - અહો ! શ્રુતમ જિનશાસનનું કૃતવિશ્વ Book Smallest Mahavee Vaz Complementary | Free અવનવા આકર્ષણો સાથે જનમેદની આકર્ષિત કરતી પ્રસ્તુતિ સતત માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરનાર પ. પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજ અહો ! શુલSિIGR = 8=૪૦ ૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહામહોત્સવ - અહો ! શ્રુતમ જિનશાસનનું શ્રુતવિશ્વ પ્રભુની પ્રતિષ્ઠા સાથે દરેક ભક્તના હૃદયમાં પ્રભુના વચનની પ્રતિષ્ઠા થાય એવો સફળ પ્રયાસ શ્રુતજ્ઞાનના કાર્યમાં હર હંમેશ સહકાર આપનાર પ. પૂ. આ. શ્રી અભયચંદ્રસૂરીશ્વરજી મહારાજા અહો ! @STR( 1 86-૪૦ ૧૧. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહામહોત્સવ - અહો ! શ્રુતમ જિનશાસનનું કૃતવિશ્વા અદ્ભુ ત.... અદભુત.... અદભુત.... અવર્ણનીય..... અનુપમ...... આત્માનું ભોજન મળી ગયું. ધન્ય બની ગયો... જૈન - જૈનેતરો માટે જ્ઞાનનો.. મસ્તીનો... મહા ખજાનો ધન્ય છે ... અમારા પ્યારા શ્રુત ભક્ત રસીક બાબુભાઇ આદિ સર્વ જ્ઞાન ભક્તોને અનુમોદના.... અનુમોદના.... દાનવીરો એ હવે અહીં વરસવાનો વારો આવ્યો છે. સરસ... સરસ... ખૂબ સરસ... જ્ઞાનની મીટાવે તરસ... પ. પૂ.તપાગચ્છાધિપતિ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય જ્યોતિષાચાર્ય આ. શ્રી. વિધ્વતવર્ય પૂ.જંબુવિજયજી મ.સા.ના હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ના પ્રતિભાવ શિષ્યરત્ન પૂ.પુંડરિકરત્નવિજયજી મ. સા. જિનશાસનના લોકોપયોગી શ્રુતવિશ્વનો વિશાળ સંગ્રહ એક સાથે ઉપલબ્ધ અહી GST E B-૪૦ ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાશ્વનાથ મહામહોત્સવ - અહો ! તમ જિનશાસનનું કૃતવિશ્વ RAGRANCE સેકડો માંથી એક પણ મહાત્માથી બાકી રહેવું શક્ય ન હતું. સતત પ્રેરણા અને માર્ગદર્શક :- પૂ.આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા ના પ્રશિષ્ય પૂ. ચારિત્રરત્નવિજયજી મ. સા. જ્ઞાનપદ ભજીયે રે.. જગત સુહંકરું... શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થના ટ્રસ્ટી શ્રી લલિતભાઇ સાદરીયા તથા શ્રી શાંતિલાલ પોમાજી દ્વારા અનુમોદના અહો ! શુSિાનમ્ = ૩-૪૦ ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહામહોત્સવ - અહો ! શ્રુતમ જિનશાસનનું કૃતવિશ્વ Man Power is Much more than Money Power જેનીઝમ અહો ! શ્રતમ ના જ્ઞાન સત્રમાં દસ દિવસ સુધી સેવા આપનાર સહયોગી મિત્રો શ્રી ચુનીભાઇ, શ્રી ધનરાજભાઇ, શ્રી બાબુલાલ, શ્રી શાંતીભાઇ (ટ્રસ્ટી) શ્રી મોહનભાઇ, શ્રી ગુણવંતભાઇ, શ્રી પ્રકાશભાઇ (C.A.), શ્રી પ્રકાશભાઇ સંઘવી શ્રુતજ્ઞાન પ્રેમી સન્નિષ્ઠ સુશ્રાવક શ્રી હિમાંશુભાઇ વોરા જેમણે દસ દિવસ અવિરતપણે સંપૂર્ણ સેવા આપી અને સ્ટોલની સંપૂર્ણ જવાબદારી સંભાળી. અહો ! શ્રુતજ્ઞાનમ્ = ૩=૪૦ ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહામહોત્સવ - અહો ! શ્રુતમ્ જિનશાસનનું શ્રુતવિશ્વ ગુજરાત તાપી જીલ્લાના નાયબ કલેક્ટર શ્રી પી. એમ. શાહ સાથે સાબરમતી ના ભૂતપૂર્વ કોર્પોરેટર શ્રી પરેશભાઇ શાહ આજે જ્ઞાનભંડારની ડીસ્પ્લેનો ખ્યાલ ખૂબ જ સરાહનીય છે. જૈનીઝમના તત્વાર્થ અને ભાવાર્થ ની ઉંડા અને પારદર્શક આવા જ જૈન / અજૈન સમાજને આપે છે. આજના સમયની જરૂરિયાત છે. આપની સંસ્થા દ્વારા અનેક સ્થળોએ પણ આવી પ્રવૃતિ કરવામાં આવે જેને કારણે શ્રુતજ્ઞાનની પ્રભાવનાને વેગ મળશે અને જૈનોના સિધ્ધાંતો થકી જૈનીઝમ અનેક સીમાડા વટાવીને ધર્મની પ્રભાવનાનું માધ્યમ બનશે. એવી સંપૂર્ણ શ્રધ્ધા સહિત સમગ્ર ટીમને અંતરના ખૂબ ખૂબ અંતરના અભિનંદન... (પી.એમ. શાહ) નાયબ કલેક્ટર તાપી - વ્યારા, ગ (અનુસંધાન પાન નં ૮ નું આગળ) (૪) પૂ.ભુવનભાનુસૂરિજી દ્વારા નિર્મિત અને દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા તત્વજ્ઞાનના પ્રકાશિત વિશિષ્ટ ચાર્ટ બેનર વગેરે દિવાલો ઉપર લગાવવામાં આવેલ. (૫) સચિત્ર બારસાસૂત્રના ચિત્રો પણ (પૂ. જગવલ્લભસૂરિજીની પ્રેરણાથી નિર્મિત) પણ આલ્બમ પ્રદર્શિત કરવામાં આવેલ. (૬) પૂ.આ.ગુણરત્નસૂરિજીના પ્રશિષ્ય પૂ.ચારિત્રરત્નવિજયજીની પ્રેરણાથી પ્રકાશિત જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વના ચિત્રોના આલ્બમ પણ પ્રદર્શિત કરલ. (૭) આ બધી જ વિશિષ્ટતાઓને શણગારવા માટે ઉત્તમકક્ષાના શણગાર સાથે ઝુમર-તોરણ મોતીના નંગના લગાવવામાં આવેલ જેથી શ્રુતજ્ઞાનનું બહુમાન પૂર્વક આદર જળવાય. (૮) આપણા વિશિષ્ટ કક્ષાના ચિત્રમય-આર્ટ પેપર ઉપર છપાયેલ જુદા જુદા વિષયોના પુસ્તકો ખાસ તો પ્રભુ મહાવીર તથા ત્રેવીસ તીર્થંકરના ચરિત્રો તેમજ શ્રીપાલ રાજાનો રાસ વગેરે આર્ટ કળાથી સમૃધ્ધ ચિત્રોનું લાઇવ પ્રદર્શન-જોવા-વાંચવા માટે વિશિષ્ટ કાઉન્ટર રાખવામાં આવેલ. વિદ્વાન ગુરુભગવંતો પોતાના શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા જેમાં આચાર્ય ભગવંત, મુનિભગવંત અને સાધ્વીજી ભગવંતના ૭૫ થી વધુ ગ્રુપ દ્વારા સમગ્ર કાર્યનું અવલોકન કરવામાં આવેલ અને પ્રાકૃત-સંસ્કૃત તેમજ વિવિધ વિષયના નૂતન પુસ્તકો અંગે જાણકારી મેળવી હતી. અને તેઓને સ્વાધ્યાય-અભ્યાસ ઉપયોગી પુસ્તકો જુદ! જુદા વિભાગોમાંથી અર્પણ કરવાનો અમુલ્ય લાભ પણ મળ્યો હતો. સાતસો થી વધુ પુસ્તક પૂજ્યોને તેમના ઉપયોગ માટે ભેટ આપવામાં આવ્યા હતા. (અનુસંધાન..પાન નં ૭ ઉપર) અહો ! શ્રુતજ્ઞાનમ્ = ૩૯–૪૦ ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના - પૂ. ભવ્યસુંદરવિજયજી દ્વારા અહો ! શ્રુતજ્ઞાનમ-૩૮ માં પુસ્તક પ્રકાશન અંગે Hખ લખવામાં આવેલ તેના પ્રતિસાદ રૂપે પૂ.વૈરાગ્યરતિવિજયજી મ. સા.ની પ્રેરણાથી ૧દ્ભુતભવન - પુના દ્વારા સાત પુસ્તકો પ્રકાશિત કરીને જ્ઞાનભંડારોમાં મોકલવામાં આવ્યા સાથે સાથે આ પુસ્તકોમાં રહેલ બધી જ કૃતિઓની માહિતી તેમજ જ્ઞાનભંડાર પુસ્તકો ૩નોંધવા માટેની વિગતો ખૂબ જ સુંદર રીતે આપવામાં આવી. જેથી સંચાલકને પૂજ્યોને અભ્યાસ ઉપયોગી પુસ્તક શોધવાનું સરળ રહે. આગમપ્રભાકર પૂ.પુચવિજયજી ચંદ્રક :- ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ચંદ્રક સમિતી દ્વારા ડૉ.ભારતીબેન શેલતને પુણ્યવિજયજી ચંદ્રક આપવામાં આવ્યો. ક્રોનોલોજીકલ સિસ્ટમસ ગુજરાતના વિષય ઉપર પીએચડી થનાર ડૉ.ભારતીબેન શીલાલેખ, તામ્રપત્ર ઉપરના લેખો ઉકેલવામાં નિષ્ણાંત છે. તેમજ ઘણા બધા સંશોધનાત્મક લેખ-પુસ્તકો લખ્યા છે. પ્રાચીન સીક્કાઓ, જૈન મંદિરના શીલાલેખો તેમજ ‘હસ્તપ્રતોની લિપિ, ભારતિય સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય, અભિલેખો જેવા વૈવિધ્યસભર ‘વિષયમાં સંશોધન કરીને યોગદાન કર્યું છે. અષ્ટ મંગલ માહષ્ય ગ્રંથ વિમોચન 11 શ્રમણ સંમેલન સંવત 2072 ના ઠરાવ નં-૪૮ અનુસાર શ્રી સંઘના સાધારણ ખાતાની ઉપજ વધારવા માટે દરેક સંઘોમાં અષ્ટ મંગલના ચઢાવા બોલાવવા શ્રી સંઘોમાં અષ્ટમંગલનું મહત્વ સમજાય અને તેના પ્રત્યે બહુમાન ભાવ પેદા થાય તે માટે પૂ.ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી મ. સા.ના સૂચના અનુસાર પૂ.વૈરાગ્યદેશનાદક્ષ, પ્રાચીન શ્રતોદ્ધારક પૂ. આ. શ્રી શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ. આ.શ્રી કલ્યાણબોધિસૂરિજીના શિષ્ય રત્ન પૂ. શ્રી સૌમ્યરત્નવિજયજી દ્વારા આગમગ્રંથો અને શાસ્ત્રગ્રંથોને આધારે અષ્ટમંગલ મહાત્મય ગ્રંથ બનાવવામાં આવ્યો અને તેનું વિમોચન શ્રાવણ સુદ-૧ના રોજ અગ્રણી શ્રેષ્ઠીવર્યો. પંડિતવર્યો. સંઘોના અગ્રણી તેમજ વિશાળ જનમેદનીની હાજરીમાં શ્રી સાબરમતી રામનગર જૈન સંઘના ઉપક્રમે યોજવામાં આવ્યો. શ્રી પાર્શ્વ ભક્તિ સેવા મંડળ દ્વારા દાનવીરોની સહાયથી ભારતભરના સંઘોને અષ્ટમંગલ ભેટ સ્વરૂપે અર્પણ કરવાની પણ શુભ શરૂઆત થઇ. અષ્ટમંગલ મહાત્મય ગ્રંથ અને અષ્ટમંગલની જરૂર હોય તો કે સંઘોએ સંપર્ક કરવા વિનંતી. બીજુલભાઇ (મો) 9427711209 8490821546 Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાળા. પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : [email protected] Website : www.ahoshrut.org અહો ! શુતSિTS 40 ૧દો