________________ અનુમોદના - પૂ. ભવ્યસુંદરવિજયજી દ્વારા અહો ! શ્રુતજ્ઞાનમ-૩૮ માં પુસ્તક પ્રકાશન અંગે Hખ લખવામાં આવેલ તેના પ્રતિસાદ રૂપે પૂ.વૈરાગ્યરતિવિજયજી મ. સા.ની પ્રેરણાથી ૧દ્ભુતભવન - પુના દ્વારા સાત પુસ્તકો પ્રકાશિત કરીને જ્ઞાનભંડારોમાં મોકલવામાં આવ્યા સાથે સાથે આ પુસ્તકોમાં રહેલ બધી જ કૃતિઓની માહિતી તેમજ જ્ઞાનભંડાર પુસ્તકો ૩નોંધવા માટેની વિગતો ખૂબ જ સુંદર રીતે આપવામાં આવી. જેથી સંચાલકને પૂજ્યોને અભ્યાસ ઉપયોગી પુસ્તક શોધવાનું સરળ રહે. આગમપ્રભાકર પૂ.પુચવિજયજી ચંદ્રક :- ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ચંદ્રક સમિતી દ્વારા ડૉ.ભારતીબેન શેલતને પુણ્યવિજયજી ચંદ્રક આપવામાં આવ્યો. ક્રોનોલોજીકલ સિસ્ટમસ ગુજરાતના વિષય ઉપર પીએચડી થનાર ડૉ.ભારતીબેન શીલાલેખ, તામ્રપત્ર ઉપરના લેખો ઉકેલવામાં નિષ્ણાંત છે. તેમજ ઘણા બધા સંશોધનાત્મક લેખ-પુસ્તકો લખ્યા છે. પ્રાચીન સીક્કાઓ, જૈન મંદિરના શીલાલેખો તેમજ ‘હસ્તપ્રતોની લિપિ, ભારતિય સંસ્કૃતિ, સંસ્કૃત સાહિત્ય, અભિલેખો જેવા વૈવિધ્યસભર ‘વિષયમાં સંશોધન કરીને યોગદાન કર્યું છે. અષ્ટ મંગલ માહષ્ય ગ્રંથ વિમોચન 11 શ્રમણ સંમેલન સંવત 2072 ના ઠરાવ નં-૪૮ અનુસાર શ્રી સંઘના સાધારણ ખાતાની ઉપજ વધારવા માટે દરેક સંઘોમાં અષ્ટ મંગલના ચઢાવા બોલાવવા શ્રી સંઘોમાં અષ્ટમંગલનું મહત્વ સમજાય અને તેના પ્રત્યે બહુમાન ભાવ પેદા થાય તે માટે પૂ.ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી મ. સા.ના સૂચના અનુસાર પૂ.વૈરાગ્યદેશનાદક્ષ, પ્રાચીન શ્રતોદ્ધારક પૂ. આ. શ્રી શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ. આ.શ્રી કલ્યાણબોધિસૂરિજીના શિષ્ય રત્ન પૂ. શ્રી સૌમ્યરત્નવિજયજી દ્વારા આગમગ્રંથો અને શાસ્ત્રગ્રંથોને આધારે અષ્ટમંગલ મહાત્મય ગ્રંથ બનાવવામાં આવ્યો અને તેનું વિમોચન શ્રાવણ સુદ-૧ના રોજ અગ્રણી શ્રેષ્ઠીવર્યો. પંડિતવર્યો. સંઘોના અગ્રણી તેમજ વિશાળ જનમેદનીની હાજરીમાં શ્રી સાબરમતી રામનગર જૈન સંઘના ઉપક્રમે યોજવામાં આવ્યો. શ્રી પાર્શ્વ ભક્તિ સેવા મંડળ દ્વારા દાનવીરોની સહાયથી ભારતભરના સંઘોને અષ્ટમંગલ ભેટ સ્વરૂપે અર્પણ કરવાની પણ શુભ શરૂઆત થઇ. અષ્ટમંગલ મહાત્મય ગ્રંથ અને અષ્ટમંગલની જરૂર હોય તો કે સંઘોએ સંપર્ક કરવા વિનંતી. બીજુલભાઇ (મો) 9427711209 8490821546 Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Guide hence not be taxed Rs. 1 Ticket અહો ! શ્રવજ્ઞાળા. પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા.વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail :
[email protected] Website : www.ahoshrut.org અહો ! શુતSિTS 40 ૧દો