________________
ના પ્રકાશના E 69769
0
મ ' પુસ્તકનું નામ. કત /સંપાદક ભાષા કલ્યવિશેષ ચૂર્ણિ-ભાગ-૧,૨,૩ . પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. | શુતભવન - પુના બુદ્ધિસાગર
પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. સ શુતભવન - પુના નિયામૃત-૨
પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. | તભવન - પુના સ્તોત્ર સંગ્રહ
પૂ.વૈરાગ્યરતિવિજયજી મ. સા. ચુતભવન - પુના શ્રુત દીપ-૧
પૂ.વૈરાગ્યરતિવિજયજી મ.સા. | ફતભવન - પુના ઉપરોક્ત ગ્રંથોમાં પ્રકાશિત ઘણી બધી કૃતિઓની સર્વાગી માહિતિ પેમ્ફલેટ
દ્વારા બધા જ જ્ઞાન ભંડારોને મોકલી છે.
| સરવતી પુત્રોને વંદના આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે. પૂ. રત્નાવલ્લભવિજયજી મ. સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) કલ્યાણમંદિર - ટીકાના આધારે - અર્થ - સંયોજન - વિવેચન સચિત્ર આ.રત્નચંદ્રસૂરિજી મ.સા. (આ.રામચંદ્રસૂરિજી ડહેલાવાળા સમુદાય) (૧) શ્રેણીક ચરિત્ર (સંસ્કૃત) (૨) ભાવિ ચોવિશીના તીર્થકરો (જીવન ચરિત્રો) (૩) ઇન્દ્રીય પરાજય શતક - વિવરણ આ.મુક્તિ-મુનિચંદ્રસૂરિજી મ.સા. (આ. કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) આવશ્યક ચૂણી - સંસ્કૃત છાયા સાથે પૂ.યોગચિવિજયજી મ. સા. (પૂ.પ્રેમભુવભાનુસૂરિજી સમુદાય) (૧) ભાષ્યત્રયમ્ - ચૈત્યવંદન ભાષ્ય, ગુરુવંદન ભાણ અને પચ્ચખાણ ભાષ્ય
ઉપર ટીકા અને અવયૂરિનું સંશોધન સહ સંપાદન (અનુસંધાન..પાન નં ૧૫ નું આગળ)
| મોટા મહોત્સવમાં વિશાળ પ્રમાણમાં જુદા જુદા પ્રકાશકોના પુસ્તકો એક જ જગ્યાએથી ઉપલબ્ધ બનાવીને બુક ફેર જેવું જ આયોજન થયેલ. અને પ્રભુ મહાવીરના જીવન ચરિત્ર તેમજ જૈન સિધ્ધાંત અને તીર્થ પરિચયના વીડીઓ ડીવીડી દ્વારા સતત સમ્યજ્ઞાનની પ્રસ્તુતિ ટીવીના માધ્યમથી કરવામાં આવતી હતી. સતત લાઇવ ટીવી ઉપર જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર અને જીજ્ઞાસુઓની અવર-જવરની સાથે પોતાને જોઇતા પુસ્તકો પ્રભાવના રવરૂપ કે ખરીદીને મેળવવા માટે ધાર્યા કરતા પણ લોકોનો ઉત્સાહ ખૂબ હતા તે સૌનો અંતકરણથી આભાર માનીએ છીએ.
અહી 8 શ્રdSામુ દ Be૪o ૦