Book Title: Agam Deep 25 AaurPacchakhanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005085/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ કમ 25 આઉર પચ્ચખાણું - બીજો પચનો - ગુર્જરછાયા વિષય અનુક્રમ | પૃષ્ઠક પ્રરૂપણા 1-10 ૧૮પ્રતિક્રમણ આદિ આલોચના 11-33 18-20 આલોચના દાયક-ગ્રાહક સ્વરૂપ 33-36 20-21 અસમાધિ મરણ 37-45 ૨૧પંડિત મરણ અને આરાધના 46-71 22-23 2 I Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [18] - - - - == == नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રીસુધમસ્વિામિને નમઃ ????????????? હું 25 આઉરપચ્ચકખાણ-પDણય બિજું પ્રકિર્ણક-ગુર્જર છાયા વિછ કાયની હિંસાનો એક ભાગ જે ત્રસની હિંસા, તેનો એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જૂઠું બોલવા આદિથી નિવૃત્તિ પામેલો જે સમકિત દષ્ટિ જીવ મરે તે જિન-શાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે. રિજિન શાસનમાં સર્વ વિરતિ અને દેશવિરતિએ બે પ્રકારનો યતિ ધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતો મળી શ્રાવકનાં બાર વત. કહ્યાં છે. તે સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રત રૂપ તેના દેશે કરીને જીવ દેશવિરતિ હોય છે. ૩]પ્રાણીનો વધ, જૂઠું બોલવું અદત્તાદાન, અને પરસ્ત્રીનો નિયમ કરવા થી, તેમજ પરિમાણ રહિત ઈચ્છાનો નિયમ કરવા થી પાંચ અણુવ્રતો થાય છે. [4] જે દિવિરમણ વ્રત, અનર્થદંડ થકી નિવર્તવું તે અનર્થદડ વિરમણ, અને દેશાવગાસિક મળી તે ત્રણ ગુણવ્રતો કહેવાય છે. [પભોગ-ઉપભોગનું પરિમાણ, સામાયિક, અતિથિ વિભાગ અને પૌષધ એ સર્વે (મળી) ચાર શિક્ષાવ્રત કહેલાં છે. કિ-૭]ઉતાવળું મરણ થવાથી, જીવિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા સ્વજનોએ (સંલેખના કરવાની) રજા નહિ આપવાથી છેવટની સંલેખના કર્યા વિના. શિલ્યરહિત થઈ, પાપ આલોવી પોતાના ઘરને વિષે નિ સંથારા ઉપર ચઢીને જે દેશવિરતિ થઈ મરે તો તે બાલમંડિત મરણ કહેવાય [૮]જે વિધિ ભક્તપરિજ્ઞાને વિષે વિસ્તારથી બતાવેલો છે તે નક્કી બાલ પંડિત મરણને વિષે યથાયોગ્ય જાણવો. કિલ્પોપત્ર વૈમાનિક (બાર) દેવલોકને વિશે નિશ્ચયે કરીને તેની ઉત્પતિ થાય છે અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચયે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે. [૧૦]જિનશાસનને વિષે આ બાલ પંડિત મરણ કહેલું છે. હવે પંડિત મરણ સંક્ષેપમાં કહું છું. [૧૧]હે ભગવંત! હું અનશન કરવાને ઈચ્છું છું. પાપ વ્યાપારને પડિક્કમું છું. Page #12 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળનાં (પાપને), ભવિષ્યમાં થનારા (પાપ)ને વર્તમાનકાળના પાપને કરેલા પાપને, કરાવેલા પાપને અને અનુમોદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને અવિરતિને, કષાયને, અને પાપ વ્યાપારને પડિક્કામું છું. મિથ્યાદર્શન પરિણામને વિશે, આ લોકને વિશે, પર લોકને વિષે, સચિત્તને વિઅચિત્તને વિશે પાંચ ઈદ્રિયના વિષયને વિશે, અજ્ઞાન સારૂં એમ ચિંતવે છતે...ખોટો આચાર ચિંતવે છd, બૌદ્ધાદિક કુદર્શન સારું એમ ચિંતવે છતે, ક્રોધ માન, માયા અને લોભ,રાગ, દ્વેષ અને મોહના વિશે ચિંતવે તે, (પુદ્ગલ પદાર્થ અને યશ આદિની) ઈચ્છા વિષે ચિંતવે છતે, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છતે, મૂચ્છ વિશે ચિંતવે છતે, મૂ વિષે ચિંતવે છતે, સંશયથી, કે અન્યમતની વાંછાએ ચિંતવે છત, ઘર વિષે ચિંતવે છતે, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છ0, તરસથી અને ભૂખથી ચિંતવે છતે, સામાન્ય માર્ગમાં કે વિષમ માર્ગમાં ચાલવાં છતાં ચિંતવે છત, નિદ્રામાં ચિંતવે છે, નિયાણું, ચિંતવે છતે, સ્નેહવશે, વિકારના કે ચિત્તના ડહોણાણથી ચિંતવે છતે, કલેશ સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છતે, કે મહા યુદ્ધને વિષે ચિંતવે છતે, સંગ ચિંતવે, છતે સંગ્રહ ચિંતવે છતે, રાજસભામાં ન્યાય કરાવવા માટે ચિંતવે છતે, ખરીદ કરવા અને વેચવા માટે ચિંતવે છતે, અનર્થ દંડ ચિંતવે છd, ઉપયોગ કે અનુપયોગે ચિંતવે છતે, માથે દેવું હોય તેના વિશે ચિંતવે છતે, વેર, તર્ક વિતર્ક, હિંસા, હાસ્યના વિશે, અતિહાસ્યના વિશે અતિ રોષે કરી કે કઠોર પાપ કર્મ ચિંતવે છતે, ભય ચિંતવે છતે, રૂપ ચિંતવે છતે, પોતાની પ્રશંસા બીજાની નિંદા, કે બીજાની ગહ ચિંતવે છતે, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છતે, બીજાને કલેશ આપવાનું કે બીજાને માથે પોતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે, આરંભ ચિંતવે છd, વિષયના તીવ્ર અભિલાષથી સંરભ ચિંતવે છતે, પાપ કાર્ય અનુમોદવા રૂપ ચિંતવે છતે. જીવહિંસાના સાધનોને મેળવવાનુ ચિંતવે છતે, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે. ગાઢ કર્મના ઉદય થકી ચિંતવે છતે, દ્ધિના અભિમાને કરી, સારા ભોજનના અભિમાને, કે સુખના અભિમાને કરી ચિંતવે છતે, અવિરતિ સારી એમ ચિંતવે છd, સંસાર સુખના અભિલાષ સહિત મરણ ચિંતવે છતે... દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતાં અથવા જાગતાં કોઈ પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય તેનું મારે મિચ્છામિ દુક્કડં હો. [૧૨]જિનને વિષે વૃષભ સમાન વર્તમાન સ્વામીને વળી ગણધર સહિત બાકીના સર્વ તીર્થકરોને હું નમસ્કાર કરું . [૧૩]આ પ્રકારે હું સર્વ પ્રાણીઓના આરંભ, અલિક (અસત્ય વચન, સર્વ અદત્તાદાન (ચોરી), મૈથુન અને પરિગ્રહને પચ્ચખું છું. 12 [૧૪]મારે સર્વ પ્રાણીઓને વિષે મિત્રપણું છે. કોઈની સાથે મારે વેર નથી, વાંચ્છાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. [૧૫]સર્વ પ્રકારની આહાર વિધિનો. સંજ્ઞાઓનો, ગારવોનો, કષાયોનો અને સર્વ મમતાનો ત્યાગ કરૂં છું સર્વને ખમાવું છું. [૧]જો મારા જીવિતનો ઉપક્રમ (આયુષ્યનો નાશ) આ અવસરમાં હોય, તો Page #13 -------------------------------------------------------------------------- ________________ 20 - આઉરપચ્ચકખાણ-[૧૭] આ પચ્ચકખાણ અને વિસ્તારવાળી આરાધના મને થાઓ. [૧૭]સર્વ દુઃખ ક્ષય થયો છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહંતોને નમસ્કાર થાઓ, જિનેશ્વરોએ કહેલું તત્ત્વ હું સદહું છું, પાપકર્મને પચ્ચકખું છું. [૧૮]જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સિદ્ધોને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યો છે તેવો સંથારો હું અંગીકાર કરું છું. [૧૯]જે કાંઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મનવચન, કાયાએ કરી હું વોસિરાવું છું. વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપ) ત્રણ પ્રકારનું સામાયિક હું કરું છું. []બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભોજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું વોસિરાવું છું. [૨૧]આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અખિલ (અસત્ય વચનને, સર્વ અદત્તાદાન ચોરી ને, મૈથુન અને પરિગ્રહને હું પચ્ચકખું છું [૨૨]મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે. કોઈની સાથે મારે વેર નથી, વાંચ્છનાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. [૨૩]રાગને. બંધને તથા ષને, હર્ષને, રાંકપણાને, ચપળપણાને, ભયને, શોકને, રતિને અને અરતિને હું વોસિરાવું છું. [૨૪]મમતા રહિતપણામાં તત્પર થયેલો હું મમતાનો ત્યાગ કરું છું. વળી, મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને વાસિરાવું છું. [૨૫]મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા ચારિત્રમાં આત્મા, પચ્ચકખાણમાં, આત્મા અને સંજમ ોગમાં પણ આત્મા (આલંબન) થાઓ. [૨૬]જીવ એકલો જાય છે, નક્કી એકલો ઉપજે છે, એકલાને જ મરણ પણ થાય છે, અને કર્મરહિત થયો છતાં એકલો જ સિદ્ધ થાય છે. [૨૭]જ્ઞાન. દર્શન સહિત મારો આત્મા એક શાશ્વતો છે, બાકીના સર્વે બાહ્ય પદાર્થો માટે સંબંધ માત્ર સ્વરૂપવાળા છે. [૨૮]જેનું મૂળ સંબંધ છે એવી દુખની પરંપરા આ જીવે મેળવી, તે માટે સર્વે સંજોગ સંબંધને મન, વચન અને કાયાએ કરી વોસિરાવું છું. [૨૯]પ્રયત્ન (પ્રમાદ) વડે જે મૂળ ગુણો અને ઉત્તર ગુણો મેં આરાધ્યા નહિ તે સર્વને હું નિંદુ છું. ભવિષ્યકાળની વિરાધનાને પડિક્કરું છું. ૩૦-૩૧]સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતનાં, રાગ, દ્વેષને અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું છું અને ગહું છું. []નિંદવા યોગ્યને હું નિંદુ અને જે મને ગર્વવા યોગ્ય છે તે (પાપોને ગહું છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને વોસિરાવું છું. [૩૩]જેમ વડિલ આગળ બોલતો કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આલોવે. [૩૪]જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 34 આગમમાં કુશળ, કહેલા ગુપ્ત રહસ્યોને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલોયણ લેવી જોઈએ.) 3i5) હે ભગવન! રાગે કરી, દ્વેષે કરી, અકૃતજ્ઞપણાએ કરી અને પ્રમાદે કરી (બીજાને) મેં જે કંઈ તમારૂં અહિત કહ્યું હોય તે હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. [36] મરણ ત્રણ પ્રકારનું કહે છે બાલ મરણ, બાલ- પંડિત મરણ અને પંડિત મરણ જેણે કરી કેવળીઓ મરણ પામે છે. છે. [37] વળી જેઓ આઠ મદવાળા, નાશ પામેલી બુદ્ધિવાળાં અને વક્રપણાને (માયાને) ધારણ કરનારા અસમાધિએ મરે છે તેઓ નિચે આરાધક કહેલા નથી. ૩િ૮મરણ વિરાધે છતે (અસમાધિ મરણ વડે) દેવતામાં દુર્ગતિ થાય છે. સમ્યકત્વ પામવું દુર્લભ થાય છે અને વળી આવતા કાળમાં અનંત સંસાર થાય છે. [39-46 દેવની દુર્ગતિ કયી ? અબોધિ શું ? શા હેતુએ (વારંવાર) મરણ થાય? કયા કારણે સંસારમાં જીવ અનંતકાળ સુધી ભમે ? મરણ વિરાધે છતે કંદર્પ (મશ્કરા) દેવ, કિલ્બિષિક દેવ, ચાકરદેવ, અસુરદેવ અને સંમોહા (સ્થાન ભ્રષ્ટ રખડુ ) દેવ એ પાંચ દુગતિઓ થાય છે. આ સંસારમાં મિથ્યા દર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ વેશ્યાવાળા જે જીવો મરણ પામે તેઓને બોધિ બીજ દુર્લભ થાય છે. આ સંસારમાં સમ્યક દર્શનમાં રક્ત, નિયાણા રહિત, શુકલ વેશ્યાવાળા જ જીવો મરણ પામે છે તે જીવોને બોધિ બીજ (સમક્તિ) સુલભ થાય છે. જેઓ વળી ગુરૂના શત્રુભૂત ઘણા મોહવાળા, દૂષણ સહિત, કુશીલ હોય છે અને અસમાધિએ મરણ પામે છે તે અનંત સંસારી થાય છે. જિનવચનમાં રાગવાળ, જેઓ ગુરૂનું વચન ભાવે કરીને કરે છે, દૂષણ રહિત અને સંકલેશરહિત હોય છે તેઓ થોડા સંસારવાળા. થાય છે. જેઓ જિન વચનને જાણતા નથી તે બિચારા (આત્માઓ) બાળ મરણો અને ઘણી વાર ઈચ્છા રહિતપણે મરણ પામશે. શસ્ત્રગ્રહણ (શસ્ત્રથી આપઘાત. કરવો) વિષભક્ષણ, બળીમરવું, પાણીમાં બૂડીમરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. 4i7 ઉર્ધ્વ, અઘો, તિથ્ય લોકો માં જીવે બાળમરણો કયા. પણ હવે દર્શન, જ્ઞાન સહિત એવો હું પંડિત મરણે મરીશ. [48] ઉદ્વેગ કરનારાં જન્મ મરણ અને નરકને વિષે ભોગવેલી વેદનાઓ, એઓને સંભારતો હમણાં તું પંડિત મરણે મર. [૪૯]જો દુઃખ ઉત્પન્ન થાય તો સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી (સંસારમાં ભોગવેલો વિશેષ દુઃખોને યાદ કરવાં.) સંસારમાં ભમતો હું શું શું દુઃખ નથી પામ્યો (એમ વિચારવું.) [૫૦]વળી મેં સંસાર ચક્રમાં સર્વે પણ પુદ્ગલો ઘણી વખત ખાધા, તેમજ પરિણમાવ્યા, તો પણ હું તૃપ્તિ પામ્યો નહિ. * [૫૧]તરણાં અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, તેમ કામ ભોગો વડે આ જીવ તૃપ્તિ પામતો નથી. પિર]આહારના કારણે કરી (તંદુલીયા) મત્સ્યો સાતમી નરકભૂમિમાં જાય Page #15 -------------------------------------------------------------------------- ________________ 22 આઉરપચ્ચખાણ- પર છે. માટે સચિત્ત આહાર મન વડે કરીને પણ પ્રાર્થના યોગ્ય નથી. [પ૩પ્રથમ (અનશનનો) અભ્યાસ કર્યો છે જેણે અને નિયાણા રહિત થએલો. એવો હું મતિ અને બુદ્ધિથી વિચારીને પછી કષાય રોકનાર હું જલદી મરણ અંગીકાર કરું છું. [૫૪]લાંબા વખતના અભ્યાસ વિના અકાળે (અનસન કરનારા) તે પુરૂષો મરણના અવસરે પૂર્વે કરેલા કર્મોના યોગે પાછા પડે છે. (દુર્ગતિએ જાય છે.) [પપjતે માટે રાધાવેધ (ના સાધનાર પુરૂષની પેઠે) ની જેમ હેતુપૂર્વક ઉદ્યમવાળા પુરૂષે મોક્ષમાર્ગ સાધવા માટે પોતાના આત્મા જ્ઞાનાદિ ગુણોનો સહિત કરવો. પોતે મરણના અવસરે બાહ્ય (પગલિક) વ્યાપારે રહિત, અભ્યાર (આત્મ સ્વરૂપ ધ્યાનમાં લીન, સાવધાન મનવાળો શરીરને છોડી દે છે. પિ૭રાગ-દ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહનો નાશ કરીને, જન્મ અને મરણરૂપ અરહટ્ટ (રંટ) ને ભેદીને તું સંસારથી મૂકાશે. [૫૮]આ પ્રકારે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મોક્ષ માર્ગનો પાર પમાડનાર, જિનેશ્વરે બતાવેલો સર્વ ઉપદેશ મન, વચન, કાયાએ કરી હું સહું છું. પફરતે (મરણના અવસરે અતિશય સમર્થ ચિત્તવાળાથી પણ બાર અંગરૂપ સર્વ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શકય નથી. (આથી) વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી (તે પદના ચિંતવન) સહિત મરણ તારે મરવા યોગ્ય છે. તે માટે મરણના અવસરમાં આરાધનાના. ઉપયોગવાળો જે પુરૂષ એક પણ શ્લોક ચિંતવતો રહે તે આરાધક થાય છે. આરાધનાના ઉપયોગવાળો, સુવિહિત (સારા આચારવાળો) આત્મા રૂડી રીતે (સમાધિ ભાવથી) કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે. [૩પ્રથમ તો હું સાધુ છું. બીજાં સર્વ પદાર્થોમાં સંયમવાળો છું તેથી) સર્વને વોસિરાવું છું. આ સંક્ષેપમાં કહ્યું છે. [64] જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું (આત્મતત્ત્વ) હું પામ્યો છું. અને શુભ ગતિનો માર્ગ ગ્રહણ કર્યો છે તેથી હું મરણથી બીતો નથી. [5] ધીર પુરૂષે પણ મરવું પડે છે, કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો ધીરપણે મરવું એ નિશે સુંદર છે. [ શીલવાળાએ પણ મરવું પડે છે, શીલ રહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે. બંનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો શીલ સહિત મરવું એ નિશે સુંદર છે. [9] જે કોઈ ચારિત્રસહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું (પ્રયત્નો કરશે તે વિશેષ કરી સંસારથકી મૂકાશે. [૬૮]ઘણા કાળ સુધી બ્રહ્મચર્ય સેવનાર બાકીના કર્મનો નાશ કરીને તથા સર્વ કલેશનો નાશ કરીને અનુક્રમે શુદ્ધ થએલો સિદ્ધિમાં જાય છે. [9] કષાય રહિત, દાન્ત, (પાંચ ઈદ્રિયો તથા મનને દમન કરનાર) શૂરવીર, ઉદ્યમવંત તથા સંસારથી ભય બ્રાંત થએલા આત્માનું પચ્ચકખાણ રૂડું હોય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭૦ 23 [૭૦]ધીર અને મુંઝવણ રહિત જ્ઞાનવાળો જે મરણના અવસરે આ પચ્ચકખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. [૭૧]ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શન કરીને સહિત લોકમાં ઉદ્યોતના કરનાર એવા વીપ્રભુ સર્વ દુઃખોનો ક્ષય બતાવનારા થાઓ. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ .. આઉર પચ્ચકખાણ પયત્નો ગુર્જરછાયા પૂર્ણ બીજો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #17 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone