________________ ગાથા-૭૦ 23 [૭૦]ધીર અને મુંઝવણ રહિત જ્ઞાનવાળો જે મરણના અવસરે આ પચ્ચકખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. [૭૧]ધીર, જરા અને મરણને જાણનાર, જ્ઞાન દર્શન કરીને સહિત લોકમાં ઉદ્યોતના કરનાર એવા વીપ્રભુ સર્વ દુઃખોનો ક્ષય બતાવનારા થાઓ. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ .. આઉર પચ્ચકખાણ પયત્નો ગુર્જરછાયા પૂર્ણ બીજો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org