Page #1
--------------------------------------------------------------------------
________________
આવો ને આટલા આધાત કેમ ?
[ ૧૬ ]
શ્રીચુત પરમાનભાઈના પત્રથી ડો. મેત્રાણીના દુઃખદ અવસાનન જાણુ થતાં જ મન ઉપર આધાત થયે1, ઠીક ઠીક વખત પસાર થયા છતાંય એ આધાત મેળેા ન પડયો. મન બીજા કામમાં પરાવ્યુ. તાય એની પાછળ વિષાદની ઊડી રેખા એવી કૃિત થયેલી લાગી કે તે કેમેય કરી મેાળી પડતી ન દેખાઈ. હું વિચારમાં પડ્યો કે ડૉ. મેધાણી નથી અંગત સંબંધી કે નથી તેમની સાથે કાઈ નિકટના સ્વાર્થ –સંબંધ અને છતાં આટલા વિષાદ અને આધાત કેમ થાય છે?
સ્વાભાવિક રીતે જ ચિતનશીલ મન કારણની શોધ તરફ વત્યુ'. પહેલાં તે એમ થયું કે આવા આધાતનુ કારણ જે રીતે ડૅાકટરનું મૃત્યુ થયું છે તે રીત છે. ગુંડાગીરીના કૃત્ય સિવાય માંદગી કે તેવા ખીન્ન સહેજ કારણથી મૃત્યુ જેમ સહુનુ આવે છે તેમ આ મૃત્યુ પણ થયું હોત તે આવે આધાત ન થાત. લોહીની નદીઓ વહેવા છતાં ખીજા કેટલાક દેશા જ્યારે હજી સ્વતંત્રતાની પ્રાપ્તિથી ઘણું દૂર છે ત્યારે ગાંધીના અહિંસક પુરુષાર્થીને પરિણામે આ દેશમાં ઊગી રહેલ સ્વાતંત્ર્યના પ્રભાતને ગુંડાગીરી અંધકારમાં ફેરવવા મથી રહી છે—એ જ ભાવના ગુંડાગીરી પ્રત્યેના અણુગમામાં સમાયેલી હતી એમ મેં જોયું; પણ તરત જ એ વિચાર આવ્યા કે, જો ગુંડાગીરી જ પ્રબળ વિષાદનું કારણ હાય ! અત્યાર લગીમાં મેધાણીની જેમ કેટલાંય સ્ત્રીપુરુષ! ગુડાગીરીના ભેાગ બનેલા છે અને બનતા જાય છે. તેના રાજ-રાજના સામાન્ય સમાચારથી મને આજની પેઠે ઊડે. આધાત કેમ નથી અનુભવતુ ? મનમાં એ પણ પ્રશ્ન થયા કે, કલકત્તા, નેઆખલી, બિહાર અને ગઢમુકતેશ્વરની ગુંડાગીરીનાં નગ્ન નૃત્યે નજ જોઈ આવનાર વિશ્વાસી સ્નેહીઓએ કરેલુ વર્ણન જ્યારે સાંભઠ્યું ત્યારે પણ હિંસક પુરુષાર્થીના પરિણામના વિધાતક લેખે એ ગુંડાગીરી પ્રત્યે અણુગમે તે! આવેલા અને છતાં આજને અણુગમે, તે અણુગમા કરતાં વધારે તીવ્ર કેમ છે? મન આ પ્રશ્નના ઉત્તર સાધવા મથતું હતુ. તેમાંથી
Page #2
--------------------------------------------------------------------------
________________
આવો ને આટલા આઘાત કેમ?
[૧૯
એને જે ઉત્તર મળી રહ્યો તે જ આ સ્થળે ડૉ. મેધાણી પ્રત્યેની શ્રદ્ધાંજલી રૂપે લખી નાખું છું.
છેવટના ઉત્તર મનમાંથી એ મન્યેય કે ડૅા. મેધાણીના સદ્ગુણાને જે ઘેાડે!ધશે પરિચય થયેલા તેનું તાજું થયેલું. સ્મરણુ આ વિષાદને તીવ્ર બનાવી રહ્યું છે. તેથી તેમની સાથેની મારી પરિચયકથા જ ટૂંકમાં અત્રે આપવી યેાગ્ય ધારું છું,
૧૯૭૧ની કરાંચીની કોંગ્રેસથી પાછા ફ્રી મુંબઈ આવ્યે તે અણુધારી રીતે ડૉ. મેધાણીને ત્યાં જ રહેવાનું બન્યુ, તે વખતે તે જકરિયા મસ્જિદની આસપાસ રહેતા. ઘેર તે પાતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ એ હતા, તેમના ધરને એકાંતવાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતેા તેથી જ હું ત્યાં રહેલા. મેં ત્યાં સૂવામ્બેસવા ને ચા-પાણી પૂરા જ વ્યવહાર રાખેલા. ડોકટર મેધાણીએ મને પ્રથમ પરિચયે જ કહ્યું હતું કે જો કે અત્યારે ઘરવાળા કાઈ નથી, છતાં જે અમારા માટે ખાવાનુ અને છે તેમાં તમે ખુશીથી ભાગીદાર બની શકે છે. ડોકટરના વિસને મેરા ભાગ તેમની ફરજ તેમ જ તેમને ચાહનાર પરિચિત દર્દીઓના ઈલાજ કરવા વગેરેમાં પસાર થતા. દિવસમાં બહુ ચાડા વખત અમે બન્ને કયારેક સાથે ખેસવા પામતા; પણુ રાતના જરૂર ખેસતા. હું તેમને તેમના અનુભવાની વાત પૂછતા તે કદી નહિ સાંભળેલ કે નહિ અનુભવેલ એવી દુ:ખી દુનિયાની વાતા તેમને માટેથી સાંભળતા. આમ તો ડૉકટર સાવ ઓછાખેલા પણ હું તેમને ચૂપ રહેવા દે નહિ. શરૂઆતમાં મે એટલું જ જાણ્યું કે ડોક્ટર મેધાણીના ગરીબ, દક્ષિત ને દુઃખી માનવતાને અનુભવ જેટલા સાચી છે તેટલે જ તે ઊડા પણ છે. ધીરે ધીરે મને માલૂમ પડેલુ` કે તેમણે તો ‘જાગૃતિ ' પત્ર દ્વારા આ વિષે ખૂબ લખેલુ પશુ છે. ઘેાડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યા કે, ડૉકટરને મનેવ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થરાના અનુભવ કરવામાં કે તેને માત્ર લખી કાઢવામાં વિરામ નથી પામતા; પણ તે એ દુ:ખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પેતાથી બનતું. અર્ધું કરી છૂટવા તે મથે છે.
વૈશ્યાના લત્તામાં કે અતિ ગરીબ મજૂરાની ઝૂંપડીઓમાં તે પોતાની કજને અંગે જતા, પણ તે માત્ર નેકરી અાવવાના દેખાવ પૂરતા જ ઉપરઉપરના રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊંડાં કારણે તપાસતા.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૨૦]
ફ્રેંન અને ચિંતન
તેમણે મને વેશ્યાવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગુ ંગળામણા વિષે એવા અનુભવા સંભળાવેલા કે હુ' સાંભળીને કરી જતા, કેટકેટલી નાની ઉંમરની છે.કરીએ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગદા મકાનમાં તે જીવન ગાળે છે, પારાટી, બ્રેડ ને ચા ઉપર્ માટે ભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિલજ્જતાથી અનિચ્છાએ પણ તેમને રહેવુ પડે છે અને ત્યાર પછી આ ગોંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેને કેટલી ઝંખના કરે છે અને છતાંય કાઈ રસ્તા મેળવી શકતી નથી અને તેમના હાથ પકડનાર કાઇ વિશ્વાસી મળતું નથી-એ બધુ જ્યારે ડોકટર કહેતા ત્યારે એમની કરુણા આંસુ રૂપે ઊભરાતી.
ડૉકટરને પેાતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાનમાં કાંઈ સેભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એક વાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તત્ત્વો જોયેલાં તેમને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યા કે આવી જીવલેણુ સેળભેળ ચાલવા છતાં પ્રજા
વે છે કેવી રીતે ? વ્યાપારીએ સન્નને દડના ભયથી લાંચ આપી છટકી જવા ઇચ્છે એ સમજી શકાય તેવું છે, પણ મેધાણીને લાંચ કે બીજી ક્રાઈ પ્રલેાભન લલચાવી શકે તેમ ન હતું. એ તે છેવટે પેાતાના અધિકારને ઉપયોગ વ્યાપારીની વૃત્તિને સુધારવામાં જ કા.
સ્ત્રીઓનાં દુ:ખ પ્રત્યેની ઊંડી સ ંવેદનાએ તેમને વિધવાઓના ઉલ્હારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતા તે દરમ્યાન જ તેમણે એ ત્રણ અતિ સંકડામણમાં આવેલ બાળ-વિધવાઓને ઠેકાણે પાડી સમાનભેર જ્વન ગાળતી કરી હતી. એ બાળવિધવાએ જૈન હતી તે તેમની ધન તેમ જ કાલ-સંપત્તિ તેમના નિકટનાં સગાંઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણુ સિવાય બન્ને કાઈ રસ્તા રહ્યો હોય તેમ લાગતુ' નહિ, તે વખતે ડૅ). મેધાણીએ તેમને દેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડૉ. મેધાણી પ્રત્યે હુ વધારે આકર્ષાયા; તે તેમના કહેવાથી તે વખતે હીરાબાગમાં થયેલ એક પુનર્લગ્નમાં હું હાજર પણ રહેલા.
સુધારણા અંગેની બધી પ્રવૃત્તિઓમાં ડૅકટરની મનેાવૃત્તિ ક્રાન્તિકારિણી હતી તે તે યામૂલક હતી. ડૉ. મેઘાણી સ્થાનકવાસી જૈન પરંપરાના હતા; તેથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સમાં પણ કાંઈક રસ લેતા, તેમણે એકવાર હ્યુ કે, ‘ઑફિસનો ખર્ચો આટલા થાય છે ત્યારે કામ તે માત્ર સામયિક
'
Page #4
--------------------------------------------------------------------------
________________
આવા ને આટલે આધાત કેમ ?
[ ૧૨૧
પત્રપ્રકાશન પૂરતું જ છે અને તેમાં પણ મુખ્યપણે પતિ દરબારીલાલજી લખે છે.' મે' તેમને કહ્યું કે, ' આટલે બધા માસિક ખર્ચ રાખવા છતાં કાંઈ કામ થતું ન હોય ને માત્ર સામયિક પત્ર જ અને તે પણ સામાન્ય ક્રાતિનું ચાલુ રાખવું હાય તેા બહેતર છે કે ઑફિસના ખર્ચો બંધ કરવા ને જ્યાં ત્યાં કૉન્ફરસની કાલરશીપથી ભણી રહેલ યોગ્ય વિદ્યાર્થીઓ દ્વારા જપત્રપ્રકાશન ચાલુ રાખવુ.' તેમને એ વાત ગમી. એટલે મને કહે કે “ ચાલે, તમે અમારા કાર્યકર્તાઓને સમાવે. આ વખતે મે જોયુ કે ડોકટર સામાજિક ધનને ઉપયોગ જરા પણ નિરર્થક થાય એને સાંખી શકતા નહિ. આ પછી મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાને યુગ આવ્યો. હું એ પ્રસંગે આવતા. ડૉકટર મેધાણી વ્યાખ્યાનમાળા પ્રસંગે પોતાની અનુભવકથા કહે એવી હું માગણી કરતા, પણ તેઓ મને કહેતા કે, મારાથી એ વિષે એલી શકારો નહિ. હું મારું કામ લખીને તેમ જ પ્રત્યક્ષ બનતું કરીને પતાવીશ, ડૉકટરની નિયતા અને ક્રાન્તિકારી બનાવૃત્તિને પચા મને આગળ મળ્યો; ત્યારે હું તેમના પ્રત્યે પ્રથમથી વધારે આકર્ષાયે!.
૧૯૩૩ ના ઉનાળામાં અજમેર મુકામે સ્થા. સાધુ સ ંમેલન હતુ. તે વખતે તેમણે ત્યાં શિક્ષણસમેલન પણ યોજેલું. હું પણુ શિક્ષણુસ’મેલન નિમિત્તે ગયેલા. અજમેરમાં સ્થાનકવાસી સાધુ-સાધ્વીએ ખસા ઉપરાંત મળ્યાં હશે. લાખ ઉપરાંત સ્થાનકવાસીઓની ડ ત્યાં જામેલી, સ્થાનકવાસી પરપરાના પ્રતિષ્ઠિત યાવૃદ્ધ તે વિદ્વાન કેટલાક પૂજ્યે તે મુનિ હતા. સૌમાં પૂજ્ય જવાહરલાલજીનું સ્થાન ઊંચુ ગણાતુ. તેમના અનુયાયીઓ ધૃણા અને સમૃદ્ધ, છતાં એ પૂજ્ય જવાહરલાલજી સામે ડૉ. મેધાણીને ખળવા કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા. પૂજ્ય જવાહરલાલને મુનિ ચૌથમલજી અન્ને એક જ પરંપરાના ને એમ છતાં બન્ને વચ્ચે હિંદુ-મુસલમાન જેટલું અંતર ને કડવાશ, આ અંતર ન સધાય તે અન્નપાણી ન લેવાં એવા સૌંકલ્પથી મુનિ મિશ્રીલાલએ ઉપવાસ આદરેલા. લેકમાં ક્ષેાભ જાગેલો. પૂજ્ય જવાહરલાલજી કેમે કરી નમતું આપે નહિં, ઉપવાસ કરનાર મરે તો તે જાણે પણ તે તે! કાઈ પણ રીતે ચૌથમલજી સાથે માંડવાળ કરવા તૈયાર ન હતા. તેમના અનેક અનુયાયીઓએ તેમને સમજાવ્યા પણુ બધુ હવામાં, આવા કાઈ આઘાતથી સ્વ. દુર્લભજી ઝવેરી જવાહરલાલજીના ભક્ત છતાં તેમની સન્મુખ મૂર્છિત થઈ ગયેલા. ૐ. મેધાણીનો મિજાજ કાબૂમાં ન રહ્યો. આખા સ્થા. સમાજમાં આગેવાન તે માભાદાર ગણાતા એ પૂજ્ય૭ સાન ડૉક્ટર મેધાણીએ જે ઉગ્ર વલણ લીધું
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨૨]
દેશન અને ચિંતન
તે જોઈ ત્યાં હાજર રહેનાર કાઈ ને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. સાધુ કે પૂજ્યપણાને કાઈ પણ ભય મનમાં સેવ્યા સિવાય તેમણે પૂજ્ય જવાહરલાલજીને ચેખે ચોખ્ખું સ`ભળાવી દીધું કે ' તમે પોતાના તરફથી માંડવાળ કરવા માટે નમતુ આપવા તૈયાર ન હો તે અમે શ્રાવકા તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું તે બારણાં બંધ કરીશુ. જ્યાં લગી તમે અંદરોઅંદર ફૈસલે નહિ કરો ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.' ડો. મેધાણી અને તેમના જેવા ીજાની આ ધમકીએ તત્કાળ પૂરતુ કાંઈક કામ કર્યું, પણ હું તે મેધાણીની નિર્ભયતાની વાત કરું છું. બહુ વિરલ ગૃહસ્થા કે શ્રાવકા એવા હોય છે કે, જેએ અણીને પ્રસંગે કાઈ સાધુ કે પૂન્યને સામેાસાન આટલી નિ યતાથી
સભળાવી શકે.
ડૉ. મેઘાણીનાં લખાણો ખાસ કરીને વાર્તાએ ‘ પ્રમુદ્ધ જૈન ’ માં પ્રસિદ્ધ થતી. તેમની વાર્તાલેખનની કળા કેટલી સિદ્ધહસ્ત હતી એ તેા તેના વાંચનાર જાણે જ છે. છેલ્લે ૧૯૪૬ના માર્ચના અંત સુધી અમે મુંબઈમાં મળ્યા અને જ્યારે મળીએ ત્યારે સામાજિક અનુભવા ને તેમનાં લખાણા વિષેજ ચર્ચા કરીએ.
<
છેલ્લે તેમની એક અસાધારણ ઉદારતા અને નિખાલસતાની નોંધ લેવી યોગ્ય ધારું છું, એમણે પ્રમુદ્ધ જૈન માટે એક લેખ લખેલેા, પરમાન ભાઈ તે રહ્યા કાણુ પરીક્ષક; એમણે એ લેખ પસદ તે કર્યાં, પણ એના પૂર્વભાગ વિષે કહ્યું કે, આ લખાણ સાચું હોય તેય એની. પાળ ઐતિહાસિક ભૂમિકા ન હોય તા એ ભાગ કાઢી નાખવા જોઈ એ. ૉકટરે મહેનતપૂર્વક લખેલું એટલે સ્વાભાવિક રીતે જ એ ભાગ લેખમાં રહે તે તેમને પસંદ પડે, છેવટે એમ યું કે મારી સમ્મતિ લેવી. ડૉકટર પેાતાના એક મિત્ર સાથે આવ્યા અને મને લેખ સંભળાવ્યા. મેં કહ્યું કે • એકદર આખા લેખ સારા છે અને તેમાં વમાનકાળ ને ભવિષ્યત્ વિષેના વિચારે તે વિદ્યાને સાચાં હોવા ઉપરાંત ચોટદાર પણ છે. પણ ભૂતકાળને લગતા પૂભાગ એવા સચોટ નથી.' પણ ડોકટરે મારી પાસેથી જાણ્યું કે એ ભાગ પણ વસ્તુષ્ટિએ તે સાચે જ છે એટલે તેમને મારું સમર્થન પ્રાપ્ત થયું; પણ પરમાનંદભાઈ એમ ડૉક્ટરને કે મને છેડે તેમ ન હતું. છેવટે અમે બધા ફરી મળ્યા; આ વખતે એ પૂર્વભાગ રાખવે કે કાઢવા એની જે મધુર પણ ઉગ્ર ચર્ચા ચાલી તે આજે પણ મારા કાનમાં
Page #6
--------------------------------------------------------------------------
________________ આવે ને આટલે આઘાત કેમ? [123 ગુંજે છે. ડોકટરનું કથન એટલું જ હતું કે જે વસ્તુ સાચી હોય તે ઐતિહાસિક ભૂમિકા ન હોવા છતાં રાખવામાં શી અડચણ? પરમાનંદભાઈની દલીલ એ હતી કે, જે કાળ વિષે આપણે લખતા હોઈએ તેના પૂરતા પુરાવાઓનું અધ્યયન કર્યા સિવાય લખીએ તે એ પ્રમાણિક ન ગણાય. પણ એમની વધારે સાટ દલીલ તો એ હતી કે કોઈ પણ લખનારે લખ્યું હોય, તેટલું છપાવી કાઢવાન ને લેકને પીરસવાનો મેહ શા માટે જોઈએ ? આ દલીલ સાંભળતાં જ ડોકટરે તરત અતિ નમ્રપણે કહ્યું કે, “ખુશીથી એ ભાગ કાઢી નાખે. અલબત્ત, મેં ઐતિહાસિક પુરાવાઓનું અધ્યયન નથી જ કર્યું. સામાન્ય વાચન ને કહપનાના બળે લખ્યું છે.” ડોકટરની આ નિખાલસતાની મારા મન ઉપર બહુ ઊંડી છાપ પડી. તેઓ મને જ્યારે મળે ત્યારે કહેતા કે હું લખું છું પણ શીખાઉ છું. પરમાનંદભાઈ જેવા મારા લેખના કઠણ પરીક્ષક ન હોય તે કયારેક કાચું પણ કપાય. આ છેલા પ્રસંગે મેં મારી જાતને તપાસી તો મને પણ લાગ્યું કે હું લેખના પ્રથમ વાચને તે વિષે ચોક્કસ ને કડક અભિપ્રાય ન આપી શકાય એ મારી, પણ નબળાઈ ખરી. --પ્રબુદ્ધ જૈન, 15 ફેબ્રુઆરી 1947..