________________
૧૨૨]
દેશન અને ચિંતન
તે જોઈ ત્યાં હાજર રહેનાર કાઈ ને પણ તેમના પ્રત્યે સન્માન થયા વગર રહે તેમ ન હતું. સાધુ કે પૂજ્યપણાને કાઈ પણ ભય મનમાં સેવ્યા સિવાય તેમણે પૂજ્ય જવાહરલાલજીને ચેખે ચોખ્ખું સ`ભળાવી દીધું કે ' તમે પોતાના તરફથી માંડવાળ કરવા માટે નમતુ આપવા તૈયાર ન હો તે અમે શ્રાવકા તમને બધા સાધુઓને આ જ મકાનમાં પૂરીશું તે બારણાં બંધ કરીશુ. જ્યાં લગી તમે અંદરોઅંદર ફૈસલે નહિ કરો ત્યાં લગી અમે તમને બહાર આવવા દેવાના નથી.' ડો. મેધાણી અને તેમના જેવા ીજાની આ ધમકીએ તત્કાળ પૂરતુ કાંઈક કામ કર્યું, પણ હું તે મેધાણીની નિર્ભયતાની વાત કરું છું. બહુ વિરલ ગૃહસ્થા કે શ્રાવકા એવા હોય છે કે, જેએ અણીને પ્રસંગે કાઈ સાધુ કે પૂન્યને સામેાસાન આટલી નિ યતાથી
સભળાવી શકે.
ડૉ. મેઘાણીનાં લખાણો ખાસ કરીને વાર્તાએ ‘ પ્રમુદ્ધ જૈન ’ માં પ્રસિદ્ધ થતી. તેમની વાર્તાલેખનની કળા કેટલી સિદ્ધહસ્ત હતી એ તેા તેના વાંચનાર જાણે જ છે. છેલ્લે ૧૯૪૬ના માર્ચના અંત સુધી અમે મુંબઈમાં મળ્યા અને જ્યારે મળીએ ત્યારે સામાજિક અનુભવા ને તેમનાં લખાણા વિષેજ ચર્ચા કરીએ.
<
છેલ્લે તેમની એક અસાધારણ ઉદારતા અને નિખાલસતાની નોંધ લેવી યોગ્ય ધારું છું, એમણે પ્રમુદ્ધ જૈન માટે એક લેખ લખેલેા, પરમાન ભાઈ તે રહ્યા કાણુ પરીક્ષક; એમણે એ લેખ પસદ તે કર્યાં, પણ એના પૂર્વભાગ વિષે કહ્યું કે, આ લખાણ સાચું હોય તેય એની. પાળ ઐતિહાસિક ભૂમિકા ન હોય તા એ ભાગ કાઢી નાખવા જોઈ એ. ૉકટરે મહેનતપૂર્વક લખેલું એટલે સ્વાભાવિક રીતે જ એ ભાગ લેખમાં રહે તે તેમને પસંદ પડે, છેવટે એમ યું કે મારી સમ્મતિ લેવી. ડૉકટર પેાતાના એક મિત્ર સાથે આવ્યા અને મને લેખ સંભળાવ્યા. મેં કહ્યું કે • એકદર આખા લેખ સારા છે અને તેમાં વમાનકાળ ને ભવિષ્યત્ વિષેના વિચારે તે વિદ્યાને સાચાં હોવા ઉપરાંત ચોટદાર પણ છે. પણ ભૂતકાળને લગતા પૂભાગ એવા સચોટ નથી.' પણ ડોકટરે મારી પાસેથી જાણ્યું કે એ ભાગ પણ વસ્તુષ્ટિએ તે સાચે જ છે એટલે તેમને મારું સમર્થન પ્રાપ્ત થયું; પણ પરમાનંદભાઈ એમ ડૉક્ટરને કે મને છેડે તેમ ન હતું. છેવટે અમે બધા ફરી મળ્યા; આ વખતે એ પૂર્વભાગ રાખવે કે કાઢવા એની જે મધુર પણ ઉગ્ર ચર્ચા ચાલી તે આજે પણ મારા કાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org