________________
૧૨૦]
ફ્રેંન અને ચિંતન
તેમણે મને વેશ્યાવનની આસપાસ વીંટળાયેલ અનેકવિધ ગુ ંગળામણા વિષે એવા અનુભવા સંભળાવેલા કે હુ' સાંભળીને કરી જતા, કેટકેટલી નાની ઉંમરની છે.કરીએ એ જાળમાં ફસાય છે, કેવડા નાના અને ગદા મકાનમાં તે જીવન ગાળે છે, પારાટી, બ્રેડ ને ચા ઉપર્ માટે ભાગે તે કેવી રીતે નભે છે, કેટલી નિલજ્જતાથી અનિચ્છાએ પણ તેમને રહેવુ પડે છે અને ત્યાર પછી આ ગોંદકીમાંથી નીકળવા ઘણીખરી બહેને કેટલી ઝંખના કરે છે અને છતાંય કાઈ રસ્તા મેળવી શકતી નથી અને તેમના હાથ પકડનાર કાઇ વિશ્વાસી મળતું નથી-એ બધુ જ્યારે ડોકટર કહેતા ત્યારે એમની કરુણા આંસુ રૂપે ઊભરાતી.
ડૉકટરને પેાતાની ફરજને અંગે વ્યાપારીઓની દુકાને સીધા-સામાનમાં કાંઈ સેભેળ છે કે નહિ તેની પરીક્ષા પણ કરવી પડતી. તેમણે એક વાર એવી પરીક્ષાને પરિણામે જે સેળભેળનાં અનિષ્ટ તત્ત્વો જોયેલાં તેમને કહ્યાં ત્યારે હું નવાઈ પામ્યા કે આવી જીવલેણુ સેળભેળ ચાલવા છતાં પ્રજા
વે છે કેવી રીતે ? વ્યાપારીએ સન્નને દડના ભયથી લાંચ આપી છટકી જવા ઇચ્છે એ સમજી શકાય તેવું છે, પણ મેધાણીને લાંચ કે બીજી ક્રાઈ પ્રલેાભન લલચાવી શકે તેમ ન હતું. એ તે છેવટે પેાતાના અધિકારને ઉપયોગ વ્યાપારીની વૃત્તિને સુધારવામાં જ કા.
સ્ત્રીઓનાં દુ:ખ પ્રત્યેની ઊંડી સ ંવેદનાએ તેમને વિધવાઓના ઉલ્હારની દિશામાં પ્રેર્યા હતા. હું એમને ત્યાં હતા તે દરમ્યાન જ તેમણે એ ત્રણ અતિ સંકડામણમાં આવેલ બાળ-વિધવાઓને ઠેકાણે પાડી સમાનભેર જ્વન ગાળતી કરી હતી. એ બાળવિધવાએ જૈન હતી તે તેમની ધન તેમ જ કાલ-સંપત્તિ તેમના નિકટનાં સગાંઓએ જોખમમાં મૂકી તેમને રખડતી કરી હતી. એ બાળવિધવાઓને માટે મરણુ સિવાય બન્ને કાઈ રસ્તા રહ્યો હોય તેમ લાગતુ' નહિ, તે વખતે ડૅ). મેધાણીએ તેમને દેકાણે પાડી. આ વસ્તુ જાણી ત્યારે ડૉ. મેધાણી પ્રત્યે હુ વધારે આકર્ષાયા; તે તેમના કહેવાથી તે વખતે હીરાબાગમાં થયેલ એક પુનર્લગ્નમાં હું હાજર પણ રહેલા.
સુધારણા અંગેની બધી પ્રવૃત્તિઓમાં ડૅકટરની મનેાવૃત્તિ ક્રાન્તિકારિણી હતી તે તે યામૂલક હતી. ડૉ. મેઘાણી સ્થાનકવાસી જૈન પરંપરાના હતા; તેથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સમાં પણ કાંઈક રસ લેતા, તેમણે એકવાર હ્યુ કે, ‘ઑફિસનો ખર્ચો આટલા થાય છે ત્યારે કામ તે માત્ર સામયિક
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org