SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ આવો ને આટલા આધાત કેમ ? [ ૧૬ ] શ્રીચુત પરમાનભાઈના પત્રથી ડો. મેત્રાણીના દુઃખદ અવસાનન જાણુ થતાં જ મન ઉપર આધાત થયે1, ઠીક ઠીક વખત પસાર થયા છતાંય એ આધાત મેળેા ન પડયો. મન બીજા કામમાં પરાવ્યુ. તાય એની પાછળ વિષાદની ઊડી રેખા એવી કૃિત થયેલી લાગી કે તે કેમેય કરી મેાળી પડતી ન દેખાઈ. હું વિચારમાં પડ્યો કે ડૉ. મેધાણી નથી અંગત સંબંધી કે નથી તેમની સાથે કાઈ નિકટના સ્વાર્થ –સંબંધ અને છતાં આટલા વિષાદ અને આધાત કેમ થાય છે? સ્વાભાવિક રીતે જ ચિતનશીલ મન કારણની શોધ તરફ વત્યુ'. પહેલાં તે એમ થયું કે આવા આધાતનુ કારણ જે રીતે ડૅાકટરનું મૃત્યુ થયું છે તે રીત છે. ગુંડાગીરીના કૃત્ય સિવાય માંદગી કે તેવા ખીન્ન સહેજ કારણથી મૃત્યુ જેમ સહુનુ આવે છે તેમ આ મૃત્યુ પણ થયું હોત તે આવે આધાત ન થાત. લોહીની નદીઓ વહેવા છતાં ખીજા કેટલાક દેશા જ્યારે હજી સ્વતંત્રતાની પ્રાપ્તિથી ઘણું દૂર છે ત્યારે ગાંધીના અહિંસક પુરુષાર્થીને પરિણામે આ દેશમાં ઊગી રહેલ સ્વાતંત્ર્યના પ્રભાતને ગુંડાગીરી અંધકારમાં ફેરવવા મથી રહી છે—એ જ ભાવના ગુંડાગીરી પ્રત્યેના અણુગમામાં સમાયેલી હતી એમ મેં જોયું; પણ તરત જ એ વિચાર આવ્યા કે, જો ગુંડાગીરી જ પ્રબળ વિષાદનું કારણ હાય ! અત્યાર લગીમાં મેધાણીની જેમ કેટલાંય સ્ત્રીપુરુષ! ગુડાગીરીના ભેાગ બનેલા છે અને બનતા જાય છે. તેના રાજ-રાજના સામાન્ય સમાચારથી મને આજની પેઠે ઊડે. આધાત કેમ નથી અનુભવતુ ? મનમાં એ પણ પ્રશ્ન થયા કે, કલકત્તા, નેઆખલી, બિહાર અને ગઢમુકતેશ્વરની ગુંડાગીરીનાં નગ્ન નૃત્યે નજ જોઈ આવનાર વિશ્વાસી સ્નેહીઓએ કરેલુ વર્ણન જ્યારે સાંભઠ્યું ત્યારે પણ હિંસક પુરુષાર્થીના પરિણામના વિધાતક લેખે એ ગુંડાગીરી પ્રત્યે અણુગમે તે! આવેલા અને છતાં આજને અણુગમે, તે અણુગમા કરતાં વધારે તીવ્ર કેમ છે? મન આ પ્રશ્નના ઉત્તર સાધવા મથતું હતુ. તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249288
Book TitleAavo ne Aatlo Aghat kem
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size110 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy