Book Title: Subhashit Sukt Ratnamala Sanskrit
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 11
________________ ..प्र-तो पछी ज्ञानवान् ज्ञानदानेन निमयोऽभयदानतः / भन्नदानात् सुखीनित्यं, नियाधिरौषधात् भवेत् // 11 // અથ - જ્ઞાનના આપનારા જ્ઞાની બને છે. એટલે જ્ઞાનના દાનથી આત્મા પિતે પણ જ્ઞાની થાય છે. અભયદાન આપનાર સર્વભોથી મુક્ત બને છે. અન્નના દાનથી નિત્ય સુખ પ્રાપ્ત થાય છે. અને ઔષધના દાનથી સર્વ રોગ નાશ પામે છે. આ બધા ઉપકારે જ્ઞાન જેવા ખરા કે નહીં ? ઉત્તર-આ સ્થાને પણ શ્રીવીતરાગની વાણીને સહકાર મલે તે જ ઉપરના કારણે ફલ દેનારા થાય છે. જ્ઞાન-તે પણ વીતરાગ દેવની વાણીની આગેવાની-સર્વ ક્રિયાઓમાં મુખ્ય હોવી જરૂરનું છે. માત્ર જ્ઞાન શબ્દના વાથી લાભ નથી– જ્ઞાન એટલે સમ્યગૂજ્ઞાન–આવા સમ્યજ્ઞાનવાળો આત્મા બીજાને સમ્યગૂજ્ઞાનનું દાન કરે તે ઉત્તરોત્તર કેવલજ્ઞાન પણ પામે છે. વીતરાગની વાણુ તેજ સમ્યગ જ્ઞાન ગણાય છે. વીતરાગની વાણીથી જ પુણ્ય–પાપની સાચી સમજણ પમાય છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંતેએ જ પિતાના જ્ઞાનથી–લેકાલકના અને ત્રણેકાળના ભાવો જોયા છે, પ્રાણિમાત્રને સંસારના બંધનથી છુટવાના ઉપાય પણ સર્વજ્ઞ ભગવતેએ જોયા છે, તેથી ધર્મ બતાવવાની સંપૂર્ણતા તેમનામાં જ હોય છે. બીજે નહિ. બીજી બાજુ આ જગતના આર્ય અનાર્યોમાં વ્યાપીને રહેલા ધર્મશબ્દને જગત માને છે. પરંતુ ધર્મના મર્મને ઈ વિરલા જ સમજે છે. જગતના મનુષ્યમાં જુદા જુદા દર્શનેમાં સંતપુરુષે ઘણું થાય છે. તેમને આશય પણ ધર્મનું આચર-ધર્મ કરાવ-પરલેક સુધારે. જીવનું પતન થવા દેવું નહી પણ ઉત્થાન કરવું આવે તેવા છતાં, સર્વાપણાના અભાવે. જીવ-અજીવનું સ્વરૂપ સર્વજગતથી અજાણ્યું છે. આત્માની. ચારદશા, ચૌદગુણસ્થાનકે, ચારગતિ, છકાય,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 576