________________ આઈપિતાજી શબ્દો સાવ અદશ્ય થયા છે. માતાને મમ્મી, પિતાને 55. લગભગ શબ્દ દ્ધ થયા છે. વીર નિર્વાણુ સંવત્સર અને વિક્રમ સંવત્સર જેવા આપણા સંવત્સરને લેકે ભુલવા લાગ્યા છે. 228 ની સાલના જાણકાર 10. 20 ટકા દેખાતા નથી. ત્યારે 1972 અને ઓગષ્ટની તારીખે 80 90 ટકા બોલતા સંભળાય છે. ચોપડાઓ અને પત્ર વહેવારમાં ઈશુને સન વ્યાપક બની રહ્યો છે. બની ગયો છે. દુકાને ઉપરના પાટીયાં પણ ઈગ્લીશ જ મૂકાય છે. દવાઓનાં નામ પણ ઈગ્લીરા વપરાય છે. રોગ મટાડનારા અને ઔષધ આપનારા વૈદ્યો હતા. તેમાં પણ નામ બદલાયાં, ડેાકટરો કહેવાય છે. આપણું દેશમાં બનતી ઔષધિઓ પણ ઈંગ્લીશ પદ્ધતિએ બનાવાય છે અને અંગ્રેજીમાં જ ઓળખાય છે. મણ-શેર–તેલા શબ્દો વાઈ ગયા. તેનું સ્થાન કીલ-લીટર વિગેરેમાં ફેરવાઈ ગયું. વાર અને ગજ, હાથનું કાપડનું માપ ગયું. હવે મીટર ચાલે છે. ગાઉ, માઈલ, જન ગયાં. કીલોમીટર થયાં. ઔષધોમાં જિનેને હિંદુઓને અને આને અડવામાં પાપ લાગે તેવી દવાઓ લગભગ ઘેર ઘેર પેઠી છે. - 50 વર્ષ પહેલાં માંસમટન-કસાઈને ઘેર મલતું હતું મદિરાકલાલની દુકાને વેચાતી હતી. આવા રસ્તે ચાલનારા પણ શરમ અનુભવતા હતા. આજે જીવતા જીવોની કતલ થયા પછી, નીકળેલી ચરબી ઉત્તમ કુલના ખાનદાન મહાશયોની દુકાને આવવા લાગી છે. , માંસ-મચ્છી વિગેરેની હિંસાથી–પ્રાણીઓના નાશથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ જોઈને, જેમને થતી હતી, આવતી હતી, આઘાત થ હતે. આ કાળમાં આવી બનાવટનાં. પેકીંગે દવા વેચનારા નિઃશંકપણે ખરીદે છે, વેચે છે. .