Book Title: Yugveer Acharya Vijayvallabhsuriji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 569
________________ જીવનવાંછા [આ ચાયેપર્શથી પ્રસંગે ] શા સનદેવ પ્રત્યે મારી પ્રાર્થના છે કે હું આ જવાબદારીભર્યા પદને ચગ્ય બનું, જૈનસમાજનું કલ્યાણ સાધુ, પંજાબની સમુન્નતિ ને જાગૃતિ માટે મારા પ્રાણ અર્પ, જ્ઞાનપ્રચાર માટે જીવનભર સાધના કરું. એ ટલું જ નહિ.જે ગુરુદેવે મને પોતાનો સંદેશવાહક બનાવ્યા છે, તે ગુરુદેવના નામને રોશન કર્યું. જૈનજગતના એક અદના સેવક તરીકે મારી શક્તિ, મારી ભક્તિ, મારી બુદ્ધિ, મારી સન્મતિ અને આ કાયા શાસનના ઉદ્યોત માટે સર્વથા હું સમર્પણ કરું, તેવી મારા હૃદયની ભાવનાઓ પરિપૂર્ણ થાઓ. ... શાંતિ. શ્રી વિજયવલભસૂરિજી

Loading...

Page Navigation
1 ... 567 568 569 570