Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 138
________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૬/૨૭ ૧૧૧ પ્રાપ્તિ થાય તેમ હતુંપરંતુ તેઓને યોગનું શરણ પ્રાપ્ત થયું, તેથી તેઓ ક્રૂર કર્મોના ફળથી રક્ષણને પામ્યા. માટે દઢપ્રહારી માટે યોગ શરણ છે. ચિલાતીપુત્રનો રક્ષક યોગ - વળી ચિલાતીપુત્ર પાપો કરનાર હતા. તેવા ચિલાતીપુત્રનો રક્ષક પણ યોગ છે. યોગના માહાભ્યથી ચિલાતીપુત્ર નરકમાં જવાને બદલે સ્વર્ગને પામે છે. યોગનું અવલંબન લેનાર સર્વ જીવોને શરણ ચોગ - વળી આ જીવો પાપને કરનારા છે, માટે તેઓને આશ્રય અપાય નહિ, એવા પક્ષપાતથી યોગ પાપીઓની શંકા કરતો નથી, પરંતુ ગમે તેવો પાપી હોય કે ધર્મી હોય, તે યોગનું અવલંબન લે તો યોગ સર્વ જીવોને શરણ બને છે.રકા અવતરણિકા - યોગનું વિશિષ્ટ માહાભ્ય બતાવવા અર્થે, યોગના વાચક બે અક્ષરવાળા ‘યોગ' શબ્દના ધ્યાનથી પણ યોગની પ્રાપ્તિ સુલભ બને છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अहर्निशमपि ध्यातं योग इत्यक्षरद्वयम् । अप्रवेशाय पापानां ध्रुवं वज्रार्गलायते ।।२७।। અન્વયાર્થ : અશિપિકઅહર્નિશ જ થાતં ધ્યાન કરાયેલા અર્થાત્ ચિંતન કરાયેલા, યો રૂાક્ષરદય—યોગ એ પ્રકારના બે અક્ષરો પાપાન=પાપોના પ્રવેશાયઅપ્રવેશ માટે ધ્રુવં નક્કી વગ્રાના =વજ જેવી અર્ગલાનું કામ કરે છે. ll૧૭ના શ્લોકાર્ચ - અહર્નિશ જ ધ્યાન કરાયેલા ‘યોગ’ એ પ્રકારના બે અક્ષરો પાપોના પ્રવેશ માટે નક્કી વજ જેવી અર્ગલાનું કામ કરે છે. રિલા * અર્નિશપ - શ્લોકમાં અપ શબ્દ છે તે અવારર્થક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148