Book Title: Yogmahatmya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 141
________________ ૧૧૪ યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૯ સ્પૃહા થાય તે પણ જીવ માટે મહાઉપકારક છે, તેમ બતાવીને યોગની વિશેષતા બતાવે છે – શ્લોક : योगस्पृहापि संसारतापव्ययतपात्ययः । महोदयसरस्तीरसमीरलहरीलवः ।।२९।। અન્વયાર્થ થોસ્કૃદાપિ યોગની સ્પૃહા પણ સંસાતી પતિપત્યિક =સંસારના તાપના વ્યય માટે વર્ષાઋતુ છે, મદદ સરસ્તીરસવીરત્વદરનવ =મહાન ઉદયવાળા સરોવરના તીર ઉપર વાતી પવનની લહરીના અંશ જેવી છે. ૨૯ શ્લોકાર્ચ - , યોગની સ્પૃહા પણ સંસારના તાપના વ્યય માટે વર્ષાઋતુ છે, મહાન ઉદયવાળા સરોવરના તીર ઉપર વાતી પવનની લહરીના અંશ જેવી છે. ર૯II. યોસ્કૃષિ સંસીરતાપવ્યયતાત્ય: - અહીં થી એ કહેવું છે કે યોગ તો સંસારના તાપનો નાશ કરવા માટે વર્ષાઋતુ તુલ્ય છે, પરંતુ યોગની સ્પૃહા પણ સંસારના તાપનો નાશ કરવા માટે વર્ષાઋતુ તુલ્ય છે. ભાવાર્થ :યોગની સ્પૃહા પણ જીવ માટે મહાઉપકારક :(૧) સંસારતાપના વ્યય માટે વર્ષાઋતુના આગમન જેવી યોગની સ્પૃહા : યોગ' શબ્દ આત્માના મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ભાવોનો વાચક છે, અને તે યોગ જે યોગીઓમાં પ્રગટ થાય છે, તે યોગીઓને અનેક સિદ્ધિઓ આપે છે, પૂર્વભવોનાં પાપોનો નાશ કરે છે અને સુખે સુખે આ સંસારસાગરથી પાર ઉતારે છે. આ પ્રકારનું યોગનું સ્વરૂપ સાંભળીને જે યોગ્ય જીવોને યોગની સ્પૃહા થાય છે, તે સ્પૃહા પણ તે જીવોના સંસારના તાપનો વ્યય કરવા માટે વર્ષાઋતુના આગમન તુલ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148