Book Title: Yogdrahti Samuchchaya Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 444
________________ (૭૫૬) ગદસિમુચ્ચય આશાતનાથી નિબિડ કર્મ બાંધી અનર્થ ન પામે એમ ઈચ્છતા હેઈ, અત્રે ભાવદયાથી પ્રેરાઈને નિષેધ કર્યો છે, અને તે પણ કેવળ તેમની હિતબુદ્ધિથી, એકાંત નિષ્કારણું કરણથી કહ્યું છે. માટે તે એ આથી દુઃખ લગાડવું નહિં કે અમારા પ્રત્યે બેટું લગાડવું નહિં, પણ યોગ્યતા ગ્ય ગુણ પિતાના આત્મામાં પ્રગટ કરી પ્રથમ તે પિતાની અગ્યતા દૂર કરવા પ્રયત્ન કરો, અને જેમ બને તેમ આ સશાસ્ત્રની અલ્પ પણ અવજ્ઞા દૂરથી વર્જવી. એટલે જ આ અમારે કહેવાનો આશય છે. દાખલા તરીકે–જેને આ ગ્રંથ પ્રત્યે શુશ્રષા ન હોય, સાંભળવાની સાચી અંતરછા ન હોય, એના ઉદ્દિષ્ટ વિષય પ્રત્યે રસ ન હોય, તેઓને આ ગ્રંથ દેવ, શ્રવણ કરાવે તે આ મહાગ્રંથની અવજ્ઞા–અપમાન-આશાતના કરવા બરાબર છે, અનાદર કરવા બરાબર છે. એવા શુશ્રષા રહિતને શ્રવણ કરાવવું તે “ભેંસ આગળ ભાગવત’ જેવું છે, અને મેતીને ચાર ડુક્કર પાસે નાંખવા બરાબર છે. “Casting pearls before swine,' માટે શુશ્રષાદિ ગુણ જેનામાં ન હોય, એવા અગ્ય શ્રોતાઓને આ ગ્રંથ દેવા ગ્ય નથી જ, એ યુક્ત કહ્યું છે. અને આ આમ અંગીકાર કર્તવ્ય છે, જેથી કરીને જ કહે છે– योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयं विधिनान्वितैः । मात्सर्यविरहेणोच्चैः श्रेयोविघ्नप्रशान्तये ॥ २२८ ॥ ગ્યને દેવે યત્નથી, વિધિવતે જ સમર્થ માત્સર્ય “વિરહથી અતિ, શ્રેય વિશ્વ શાંત્યર્થ. ૨૨૮ અર્થ—અને યોગ્ય શ્રોતાઓને તે આ ગ્રંથ વિધિથી યુક્ત એવા જનેએ, સર્વથા માત્સર્યા વિના, એવિષ્યની પ્રશાંતિને અર્થે પ્રયત્નથી દેવ યેગ્ય છે. | વિવેચન આ ગ્રંથ અયોગ્ય શ્રોતાઓને દેવા ગ્ય નથી, એમ ઉપરમાં હેતુપૂર્વક કહી બતાવ્યું; પણ ચગ્ય શ્રોતાઓને તે માત્સર્ય રહિતપણે આ અવશ્ય પ્રયત્નથી દેવા યોગ્ય છે; અને તે પણ શ્રવણાદિ વિષય સંબંધી વિધિથી યુક્ત એવાઓ દ્વારા,-નહિં તે ' વૃત્તા– ચોખ્યg-૫ણ યોગ્ય સ્રોતાઓને તે, પ્રથા પ્રયત્નથી, ઉપયોગસાર એવા પ્રયત્નથી, જોડશં-આ દેવ એગ્ય છે, વિધિનાવિધિથી, શ્રવણાદિ ગોચર વિધિથી, અન્વિતૈઃ-અન્વિત, યુક્ત અવાઆથી નહિ તો પ્રત્યવાયના સંભવ થકી દે.ષ છે, એમ આચાર્ય કહે છે. માર્યાવિળ-માત્સર્ય વિરહથી. માત્સર્ય અભાવથી સજજૈઅત્યંતપણે યોવિદન રાજ્ય-શ્રેય વિનની પ્રશાંતિને અથે, પુચ-અંતરામની પ્રગતિને અર્થે. । समाप्तोऽयं योगदृष्टिसमुच्चयः ।

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456