Book Title: Vruddhichandraji Jivan Charitra Author(s): Lalitvijay Publisher: Karpur Pustakalaya Samo View full book textPage 7
________________ શાન્ત મૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદજી મહારાજને ટૂંક જીવન પરિચય પંજાબે જૈન સમાજને ઘણુ તેજસ્વી રને આપ્યા છે. મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પણ પંજાબના જ વીરરત્ન હતા. લાહોર જીલ્લામાં ચિનાબ નદીના કિનારે વસેલ રામનગરમાં સંવત ૧૮૦ ના પિસ શુદિ ૧૧ ને દિવસે એ પુણ્યાત્માને જન્મ થયે. એમના પિતા ધર્મજસ, ઓસવાળ જ્ઞાતિના એક ધનાઢ્ય આગેવાન હતા. માતા કૃષ્ણદેવી પણ એટલા જ, ભાગ્યશાળી હતા. લાલચંદ્ર, મુસદ્દીમલ, વછરીમલ અને હેમરાજ આ ચાર પુત્રરત્ન અને રાધાદેવી નામની એક પુત્રી પછી સૌથી નાના છેલ્લા કૃપારામ હતા. “લઘુતામાં પ્રભુતા વસે એ ન્યાયે કૃપારામે છેક હાના હેવા છતાં પિતાના જીવનને પ્રભુતામય બનાવી યશસ્વી બનાવ્યું. ઓગણીશમી શતાબ્દિની છેલ્લી વસી. એટલે મહાન સંક્રાન્તિ કાળ. ભારતના ક્ષેત્રે ક્ષેત્ર પુનરુત્થાનને ન રંગ પૂરાઈ રહ્યો હતે. વર્ષોની જમાવટ પછી ધીમે ધીમે શિથિલ થએલ યતિસમાજ બૂઝાતા દિપકની માફક છેલ્લે શ્વાસ લઈ રહ્યો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 198