Book Title: Vitrag Vani
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી વીર-કુંદકુંદ-લઘુનંદન, જિનવાણી-રહસ્યોદ્ઘાટક, સમ્યગ્દર્શનરત્નવિભૂષિત, પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીની (વીતરાગ-વાણી) વીતરાગ સર્વદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતાં હતાં કે “તું પરમાત્મા છો એમ નક્કી કર! તું પરમાત્મા છો એમ નક્કી કર ! ઓહોહો !! ભગવાન ! પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દ્યો !—કે એ પરમાત્મા અમે છીએ એ નક્કી ક્યારે થશે ? - કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યાર પછી આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિ થય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહિ.” - સ્વાનુભવવિભુષિત પૂજ્ય ગુરૂદેવશ્રી પ્રાપ્તિસ્થાન) ૧. કેસેટ વિભાગ, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ ૨. શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ ૩૦૨, કૃષ્ણ કુંજ, વી. એલ. મહેતા માર્ગ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૫ ફોનઃ (૦૨૨) ૨૬૧૩ ૦૮૨૦ Email: vitragvavsnl.com સહયોગ: હિતેન ભરતભાઈ શેઠ, અમદાવાદ – ૫૧ ફોન :(૦૭૯) ૨૬૯૩ ૩પ૬૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 287