Book Title: Vitrag Vani Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 287
________________ ( શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર, સોનગઢ પરમ પૂજય સદગુરુદેવશ્રીનાં ટેપ પ્રવચનોના પ્રચારનો લાભ પ્રાપ્ત થવા બદલ અમો શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢના અત્યંત આભારી છીએ. RI પરમ પૂજય સદ્ગુરુદેવશ્રીનાં આધ્યાત્મિક પ્રવચનો રિલમાં ઉતારવાનું ઉમદા કાર્ય કરનાર સ્વ. શ્રી નવનીતભાઈ સી. ઝવેરીને આ પ્રસંગે અમે યાદ કરીએ છીએ.Page Navigation
1 ... 285 286 287