Book Title: Vishsthanak Tap Aradhana Vidhi Author(s): Kailaschandravijay Publisher: Guru Gunanuragi Bhaktavarg View full book textPage 9
________________ ४ એક જનમ્યો સંત સિતારો, શાસનને ઉજાળનારો કાંતિભાઈનું નામ ધરીને, ચમક્યો સંત સિતારો... સત્તાવનના પોષ માસની, વદી એકમ દિન આવ્યો, શ્રી વીશસ્થાનક તપ ધર્મરાજા પ.પૂ.કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના જન્મ શતાબ્દી દિવસે ગુરુ ગુણાંજલિ (એક જનમ્યો રાજ દુલારો - રાગ) " રાજનગરે અમીચંદભાઈ કુળ, આવ્યો જગનો સહારો. રત્નકુક્ષી મા ચંપા કૂખે, જનમ્યો રાજદૂલારો... ઓગણીસ વરસની યુવાન વયમાં, નીકળ્યા ઘરથી છાના, નેમિસૂરીજીના વિજ્ઞાનવિજયના, લીધા એણે શરણા. જયવંતા શાસનને મળીયો - મુનિવર મુઠી ઉંચેરો... “ધર્મરાજ'ના હુલામણા' નામે, સહુયે એને બોલાવે, પ્રાકૃતનો બેતાજ બાદશાહ, જગમાં એ તો ગણાયે. સહુ સમુદાયો દેતાં ગુરુને, અંતરનો આવકારો... પરદેશ સુધી એ ગુરુવરના, પુસ્તક પ્રાકૃતના પહોંચ્યા, એક એક એક એક Who is Kastursuriji ? એવા પ્રશ્નો પરદેશથી આવ્યા. પ્રાકૃતના અભ્યાસીને મળીયો, જાણે ધ્રુવનો તારો... અલગારી સંત એ વીસમી સદીનો, દુનિયાથી રહેતો ન્યારો, મહાવિદેહના મહાત્માનો જાણે, જોવા મળ્યો પડછાયો. ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવી, થયો શાસન જયકારો... એક વૈશાખની અંધારી ચૌદશની, રાત ગોઝારી આવી, સોજીત્રામાં વ્હાલા ગુરુએ, છેલ્લી આંખડી મીંચી. ડૂબી ગયો પૂનમનો ચાંદો, આવ્યો અમાસનો વારો... એક એક ચંદ્રોદય-અશોક-સોમચંદ્રસૂરીજી, ગુરુ ગુણાંજલિ ગાવે, વ્હાલાના વસમા વિયોગે, આંખો ભીની થાયે. જનમ જનમ સુધી અમને મળજો, ગુરુ તમારો સથવારો... એક વરસોના વ્હાણા વીત્યા છતાં, પણ ગુરુજી નથી રે ભૂલાતા. ખાલી પડ્યા છે સ્થાન એના. હજુ નથી રે પૂરાતા. મા ચક્રેશ્વરી મોકલજે તું, સ્થાન એના પુરનારો... એક શબ્દાંકન : સૂરિ અશોકશિશુ, નિર્વેદચંદ્રવિજયજી સૂર : શ્રી નિકેશ સંઘવી, સૂરતPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 166