Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 8
________________ આરાધના વિલિ 'શાસનસમાત્પ.પૂ. આચાર્ય શ્રી વિજ્ય નેમિસૂરીશ્વરજી 'મહારાજની ગુરુગુણસ્તુતિ (સ્તવના) ભુજંગ છંદ ૦ ૦ અહો યોગ ને મના આપનારા, તમે નાથ છો તારનારા અમારા. પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી, નમું શ્રી ગુરુ બાલ્યથી બહાચારી. ૧ તમારા ગુણોનો નહીં પાર આવે. વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે? તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બહાચારી. ૨ લહી યોગની આઠ અંગે સમાધિ, ભલા આત્મપંથે લહી સિદ્ધિ સાધી, ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી હાહાચારી. હતા આપના ભક્ત ભૂપાલ ભારી, તમે ધર્મની વીરતાને ઉગારી. મહાતીર્થ ને ધર્મના જોગધારી, નમું શ્રી ગુરુ બાલ્યથી વહચારી. અમે નિર્ગુણી ને ગુણી આપ પૂરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનરાં. મળો ભક્તિ એ ભેદને છેદનારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બહાચારી. નથી આપની સેવા કાંઈ કીધી, કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી. ક્ષમા આપજો પ્રાર્થના એ અમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી હાહાચારી. હતા આપ યોગે અમે તો સનાથ, અભાગી થયા આપ વિના અનાથ. અમે માંગીયે એક સેવા તમારી, નમું શ્રી ગુરુ બાલ્યથી બાચારી. હવે પ્રેમથી બોધ એ કોણ દેશે? અમારી હવે કોણ સંભાળ લેશે.? યાળુ તમે દિલમાં દાસ લેજો. સદા વર્ગથી નાથ આશિષ દેજે. ૦ ૦ ૦ ૧ રચયિતા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધુરન્ધરસૂરીશ્વરજી મ.સા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 166