________________
प्रकरण ११ मुं. હવે પછીના પ્રકારોમાં કપડવંજ વિશા નીમા વાણીક મહાજનની સ્થીતિના ઇતિહાસની રૂપરેખા આવવાની છે. તેમાં કપડવંજની હકીકત, વિશા નીમા વણિકે કપડવંજમાં ક્યાં કયાં સ્થળેથી આવ્યા? તેઓએ કપડવંજને વેપાર વડે દીપાવ્યું તેની ગામડાને બદલે શહેરમાં ગણત્રી કરાવી. અમદાવાદના જૈન શકીઆને સાથે મૈત્રી સંબંધ અને વ્યાપારી સંબંધ બાંધી તેમની હરોળમાં માનભેર ભવા લાગ્યા વિગેરે તેમની જુની અને હાલની હકીકતને સંગ્રહ આપવામાં આવશે. કપડવંજ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિની દરેક વ્યકિત માને છે કે તેમની આ જાજિલાલીની શરૂઆત, કપડવંજમાં શ્રી વિજ્ઞાન જામા પ્રભુ -જીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી ત્યાર પછી થઈ છે. એ સંબંધીનું વર્ણન આ પુસ્તકના ચૌદમા પ્રકરણના માં વિગતવાર વર્ણવ્યું છે. કપડવંજમાં બીજા સાત દેરાસર છે. ત્યાં સ યોજન, પુજન, સેવા પુજા કરવા જાય છે પરંતુ કંઈક અધિક પ્રશ્ન તે, આ છ વિજ્ઞાન પાર્શ્વનાથ પ્રભુની ના દેરાસર તરફ વધારે ઢળતાં દેખાય છે. આથી આકર્ષાઈ ફત્તે શ્રી ચિતાન પાર્શ્વનાથ પ્રભુજીની સ્તુતિનું સાત ભાષામાં અષ્ટ અને તેનું સારો ગુજરાતીમાં આ સાથે આપવામાં આવ્યું છે. જેથી દરેક વ્યક્તિ પ્રાતઃ સ્મરણમાં આ અષ્ટકને પાઠ કરી પિતાના નિત્ય કામને આરંભ કરે એવી આશા સેવવામાં આવી છે. તથાસ્તુ
इति श्रो. शुभं भवतु.