________________
૧ર
राग लावणी.
॥ लौ बला जीतवा अंग ब्युगलो वागे; याहोम करीने घसा फतेह छे आगे. ॥ હાલની આર્થિક સ્થીતિ અને વ્યાપાર્
હાલમાં જે પચાસ વર્ષની ઉમ્મરના નીમા વાણિક ગૃહસ્થા છે તે તે પાતાના બાપદાદાના ધંધા જેવા કે ખેડુતામાં ધીરધાર-ખેતીનાં સાધન આપવાં અપાવવાં, તેની ખેતીમાંથી પેદા થયેલા માલ બજારમાં લાવવા તથા અનુકુળ સ્થળે માકલી વેચી આપવા તેના બદલામાં ખેડુતને જોઇતા માલ લાવી આપવા વિગેરે ખેડુત જેને પોતાના શાહુકાર કે શેઠ કહે છે તે આ ધંધાનાં કાર્યો કરે છે. પરંતુ દુનિઆ કૂદકે ને ભૂસકે આગળ વધે છે તેથી આવા ગૃહસ્થના છેાકરાએ પૈકી પેાતાના પેઢીગત ધંધામાં કામ કરતાં વધે તેમણે નવા નવા ધધા શેાધી અગર મેળવી તેમાં જોડાઈ પેાતાની વાર્ષિક આવક વધારવી જ જોઇએ. જૂના ધંધામાં કાયદાએ ફેરફાર કર્યાં છે સખ્ત માંઘવારી અને ગર્ભ શ્રીમ'તાઇના ઉડાઉ ખર્ચાએ ભલભલાને ચાંકાવી મૂકયા છે આપણા નીમા વાણિઆમાં ઉપર જણાવ્યા તેવા ગામડાના ધીરધાર કરવાનો ઉપરાંત કાપડીઆએના ધંધા સામાન્ય તે ધંધા પશુ માળવાના અફીણના વેપારની માફ્ક ખારવાઇ જવા બેઠા છે. આવા વેપારીઓના નબીરાઓ પૈકી દુકાનના ઉપયોગ કરતાં વધારાના યુવાનેા હોય તેમને એકના એકજ ધંધામાં રોકી રાખવા તે તેમની 'દૃગીની કીમ્મતની બરબાદી કરવા સમાન છે, એવા યુવાનાને ટેક્નીકલ કેળવણી, વ્યાપારી કે ઈજનેરી કેળવણી વીગેરે નવી જરૂરત ને જોઈતાં સાધન પેદા કરવા માટે જોઇતી કેળવણી આપી. જે તે ધંધામાં પલટો. જેમા પાતે નવા ધંધામાં જવા ઈચ્છા ધરાવતા હાય તેવાઓને ઉત્તજન આપી મદદ કરે, તેમને નિરૂત્સાહી ન બનાવે. આ દરેક નાગરિક વડિલની પેાતાના બાળક તરફની ફરજ છે. આપણી ખીજી ભાઈબંધ કામના દાખલા જુએ. ‘પાટીદાર” તેમના કુલ પરંપરાગત ધંધો ખેતી કરવાના. તેને બદલે આ ત્રીશ વર્ષના જમાનામાં દાકતરા જોઈએ તે તે, ઇજનેરા જોઈએ તા તે, ઇલેકટ્રી ખાતામાં નિષ્ણાત જોઈએ તે તે, સરકારી નાકરીમાં, એકામાં, ઝવેરીઓમાં, વકીલ બારિસ્ટરોમાં, વિગેરે અનેક ધાંધામાં જ્યાં જોઇએ ત્યાં પટેલ દેશાઈ કે અમીન હોય જ હોય. આવી રીતે નીમા વાણિઆમાં કેમ ન ખને? હ્રાલના સમયમાં સાઁતિ માટે નાત ઉપર કુદરતની કૃપા છે. તે સંતતિની વિપુલતાથી દેખાઇ આવે છે. પરંતુ તે બાળકાને કેળવણી આપવામાં માબાપેાની એપરવાઈ જણાઈ આવે છે. આવા માબાપા કુદરતે આપેલી બક્ષિસના સદુપયોગ કરવાનાં બેપરવાઈ બતાવે તે નૈતિક ગુન્હેગાર છે. તે ગુન્હાની વહેલી મેડી સજા તેમને ભાગવવી પડશે એ નિર્વિવાદ વસ્તુ છે. તે ગુન્હા થતા અટકે ને તેની ખરાબ અસર