Book Title: Virgatha Gora Badal Padam ni Katha Chaupai
Author(s): Jinvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 14
________________ જૈન કવિ શ્રી હેમરત્નવિરચિત વીરગાથા : ગોરાબાદલ-પદમનીથા-ચૌપાઈ : ૨૯૯ રતનસેન પાદશાહને વળાવવા જતાં દગાથી કેદ પકડાય છે ? કામકાજ કહો હમ ભણી, તુમ મહિમાની કીધી છે ! સીખ દીઉ હિર ઉભા રહી”, આલિમસાહ કહઈ ગહગહી / ૩૩૭ || ભૂપ ભણઈ-“આઘેરા ચલ, જીમ અમહ જીવ હુઈ અતિ ભલઉ”] એમ કહી આઘઉં સંચરિ૭, ગઢથી બહરિ ગૃ૫ ની સરિઉ // ૩૩૮ . ૫ મનિ કોઈ નહી વલવેધ, ખુરસા મુનિ અધિકઉ બધા વ્યાસ કહઈ–“ એ અવસર અછઈ, ઈમ મ કહે જ્યી ન કહિઉં પછઈ ” \\ ૩૩૮ || હલકાય આલિમ અસવાર, માહોં-માહિ મિયા જુગાર; રતનસેન ઝાય તતકાલ, વિલલી વાત હુઈ વિસરાલ || ૩૪૧ || ' ખંડ આઠમો પ્રધાન દ્વારા અલાઉદ્દીનનો પદ્મિનીને સોંપીને રાજાને છોડાવવાનો સંદેશો આવે છે: “હમકું નારિ દિયઉ પદમણી, જિમ હમ છાડ ગઢનઉ ધણી // ક૫૫ | નહી તરિ પ્રાણ લેશ સહી, જઉ તુહ ઈશું પરિ દેશઉ નહીં | જઉ તુહ દેશ હમ પદમિણી, તઉ છુસી ગઢનઉ ધણી // ૩૫૬ નહી તરિ ગઢપતિ લીધઉ ગ્રાહી, ગઢ પિણ હવઈ લેશ સહી ગઢ લીધઈ લીધી ૫દમિણી, હઠીઉ અસપતિ કરસી ઘણું” I ૩૫૭ ના પદ્મિનીનો ઓરમાન પુત્ર વીરભાણ અને બીજા સુભટો પદ્મિનીને અલાઉદીનને સોંપી દેવા તૈયાર થાય છે : વીરભણ પિશુ પદમણિ દિસી, દેતૉ હોવઈ મન મહિ ખુશી “ઈણિ મુઝ માત તણુઉ સોહાગ, લેઈ દીધઉ દુખ દઉહાગ || ૩૬૩ / તિણિ કારણિ દેતાં પદમિની, વલિ મુઝ માત હઈ સામિની” વીરભાણુ સમજાવી કહઈ–“પદમિણિ દીધઈ સકલું રહઈ” || ૩૬૪|| સગલે સુભટે થાપી વાત– પદમિણિ દેશ હિલ પરભાતિ” ઈમ આલોચી ઊઠથા જિસઇ, પદમિણિ સહુ સાંભલીઉ તિસઈ || ૩૬૬ II પવિનીની વિમાસણુ; ગોરા પાસે ગમન; ગોરાનું આશ્વાસન : પદમિણિ હેવ હાઈ ખલભલી, “વાત બુરી છે એ સાંભલી . ખંડ જીભ ! દહું નિજ દેહ! પિણ નવિ જાઉં અસુરૉ ગેહ / ૩૬૭ || રાજા ઈણિ પરિ બંધે દીઉં, વસઈ એ આલોચહ કીઉT સગલા સુભટ હુઆ સતહીણ! હિ૧ કિણુ આગલિ ભાષુ દીણ !! ૩૬૮ // વખત ઈસઉ મુઝ આવિઉ વહી, સરણાઈ કો દેખું નહી ! હિવ જગદીસ ! કરી જઇ કિશું? દેખઉ સંકટ આવિર્ષે ઇસું ૩૬૯ // રે જીવ! તું નવિ ભાણે દીણ, જીવ! મ હાલો રે સતીણ મરતાં સહુવઈ સમરઈ સરી, દુખ-સુખ કમ લિખા હોઈ મહી” , ૩૭૦ || હિવે ચિતિ ચિતઈ ઈમ પદમિણિ- “ ગોરા-બાદિલ હી ગુણ ત્યાંસું નઈ કરું વીનતી, બીજો માહિ ન દીસાઈ રતી” | ૩૮૩| ઈમ આલોચી ૫દમિણી નારિ, ચડિ ચકડોલિ પહંત બારિ 1 સાથ લેઈ સખી પરિવાર, આવી ગોરિલર દરબારિ II ૩૮૪|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17