Book Title: Virgatha Gora Badal Padam ni Katha Chaupai
Author(s): Jinvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 17
________________ 302 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ થW ગઢમાં પહોંચી ગયાનો ઢોલ-વાજાંનો અવાજ સાંભળીને પાલખીઓમાંના સભ્યો બાદશાહની છાવણી ઉપર તૂટી પડે છે. લશકરને મોખરે ગોરા અને બાદલ છે. બાદશાહને પડકાર કરવામાં આવે છે : રે! રે! આલિમ ઊભલે રહે, હિવે નાસી મત જઈ વહે ! ૫દમિણિ આણી છઠે અહિ જિકા, તો નઈ હિલઈ દિખાહૉ તિકા” 581 || પછી તો અલાઉદ્દીનનું લશ્કર આવી ચડે છે અને ખૂનખાર જંગ જામે છે. ત્યારે અલાઉદ્દીન કહે છે: “રે! રે! ફૂડ કી બાદિલૐ, આવઉ સુભટ સહૂ હિલ કિલ”. હલકાય અપતિ નિજ ધ, ધાયા કિલલી કરતૉ કોલ || 584 યુદ્ધમાં ગોરાનું પરાક્રમ, રાજા-રાણીનું યુદ્ધદર્શન; ગોરાની વીરગતિઃ સૂરિજ નિજ રથ ખેંચી રહઈ, રગતિ-વિગતિ નવિ કાંઈ લહઈ ઈણિ અવસરિ ગોરઉ ગજગાહિ, ધાઈ આવિ જિહ નિસાહ / પ૩ . મેદાઉ ખડગ મહાબલિ જિસô, અસપતિ અલગઉ નાકઉ તિસĖ 1 બોલાઈ બાદિલ બે કર જોઉં, “નાસંતૉ માર્યો છૐ ખોહિ” | 54 રતનસેન રાજા અતિ ભલઉ, ગઢ ઊપરથી દેખાઈ કિલઉ જેવી બાદિલ ગોરા તણૉ, હાથ મહાબલ અરિગંજણ / 595TI પદમિણિ ઊભી ઘઈ આસીસ, “છ બાદિલ કોડ રીસ | ધન્ય ધન્ય બલિહારી તૂઝ, તઈ મુઝ રાખિઉં સગલું ગુઝ || 596 | સુભટ પણ છ ઉભા એહ, તે સગલા નીસત નિસનેહી બાદિલ એક મહાબલ સહી, સત્ય થકી જે કઈ નહી / 597 || સૉમિ-ધરમ સાચઉ સસનેહ, રાખી બાદિલ રણુટ રેહ”| ગોરઉ રાવત રણુમહિ રહિઉ, આલમ-સેન સહુ લહુ બહિઉ / 598 // વિજય; બાદલને વધામણાં જયજયકાર હઉ જસ લીધ, કરણી બાદિલ અધિષી કીધી. ઊઘડિયા ગઢના બારણા, બિરદ હુઆ બાદિલનઈ ઘણુ || 602 . રાજ સૉહઉ આવિઉ રંગ, મિલિયા બેહી અગાસંગિ! મહામહોછવિ માહે લીલ, અ દેસ બાદિલ નઈ દઉ | 603 બાદલની માતા અને પત્ની એનું સ્વાગત કરે છે; ગોરાની પત્ની સતી થાય છે; છેલ્લી બે કડીઓમાં કવિ જાણે કથાનો સાર કહે છે : બિરદ બુલાવઈ બાદિલ ઘણુ, સૉમિ-ધરમ સતવંતૉ તણુ! ઇસઉ ન કોઈ હુઉ સૂર, ત્રિહું ભણે કીધઉ જસપૂર ! 619 / પદમિણિ રાખી રાજા લઉ, ગઢનઉ ભાર ઘણુઉ ઝીલીઉં . રિણવટ કરીનઈ રાખી રેહ, નમો નમો બાદિલ ગુણ-ગેહ | 20 || જોધપુર તા. 1-12-66 આ ચોપાઈની જે કડીઓ ઉપર આપવામાં આવી છે તે પહેલાં ઉપલબ્ધ થયેલી પ્રતને આધારે તૈયાર કરેલ નકલમાંથી લેવામાં આવી છે. આ પછી, કેટલાક વખત પહેલાં, કવિ હેમરત્નના પોતાના હાથે લખાયેલી આ ચૌપઇની હરકત મળી આવી છે અને અત્યારે હું એનું સંપાદન કરી રહ્યો છું, જે રાજરથાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનની ગ્રન્થમાળામાં ૪૦મા ગ્રન્યાંક તરીકે પ્રગટ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17