Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text ________________ 218 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્યપ્રતિભા ઓક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૭૨. કુવલયમાળા - ભાષાંતર, મૂળ ગ્રંથ પ્રાકૃતમાં શ્રી દાક્ષિણ્યચિહ્નસૂરિએ રચ્યો. તે પરથી સંસ્કૃતમાં પરમાનંદસૂરિશિષ્ય રત્નપ્રભસૂરિએ રચ્યો અને પ્રદ્યુમ્નસૂરિએ શોધ્યો. તેનું આ ગુજરાતી ભાષાંતર. પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, જૈ.ચે.કો.હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૩. કુંદકુંદાચાર્યચરિત્ર, અનુ.-પ્રકા. મૂલચંદ કિ. કાપડીઆ (સંપા. “દિગંબર જૈન') સૂરત : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ. 22. કૌમુદીમિત્રાનંદ, રામચંદ્રસૂરિ, સં. મુનિશ્રી પુણ્યવિજય, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ શ્વે.કો.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૩-૫૪. કૃષ્ણચરિત્ર, બંકિમચંદ્રના મૂળ બંગાળી પરથી ભાષાંતરકાર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, મુંબઈ : જૈ..કૉ.હે., .139-10-11, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૫૭-૫૮. ક્ષુલ્લકભવાવલિ, મૂળ ધર્મશેખરગણિકૃત, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. ગચ્છમત પ્રબંધ અને સંઘપ્રગતિ અને જૈન ગીતા, બુદ્ધિસાગરસૂરિ, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ : જૈ.એ.કૉ.હે, પુ.૧૪ 4-5-6, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૦. ગુજરાતની ગર્જના અથવા હેમાચાર્યનું જીવનસૂત્ર, ચુનીલાલ વર્ધમાન શાહ, પ્રકા. “પ્રજાબંધુ', અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૦-૬૧. ગુણમાલા, ખરતરગચ્છના રામવિજયમુનિ, પ્રકા. મગનલાલ પુરુષોત્તમ, સાણંદ : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૬. ચરિત્રમાળા, મુનિ માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ : જૈ.જે.કૉ.હે., 5.97, જુલાઈ 1913, પૃ.૨૩૨. ચંદ્રશેખરનો રાસ : પં. શ્રી વીરવિજયજી, પ્રકા. સવાઈભાઈ રાયચંદ તથા શેઠ કેશવલાલ જેચંદ, મુંબઈ જે.જે.કોં..પુ.૮/૭, જુલાઈ 1912,
Loading... Page Navigation 1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286