________________ 218 વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્યપ્રતિભા ઓક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૭૨. કુવલયમાળા - ભાષાંતર, મૂળ ગ્રંથ પ્રાકૃતમાં શ્રી દાક્ષિણ્યચિહ્નસૂરિએ રચ્યો. તે પરથી સંસ્કૃતમાં પરમાનંદસૂરિશિષ્ય રત્નપ્રભસૂરિએ રચ્યો અને પ્રદ્યુમ્નસૂરિએ શોધ્યો. તેનું આ ગુજરાતી ભાષાંતર. પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, જૈ.ચે.કો.હે., પૃ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૩. કુંદકુંદાચાર્યચરિત્ર, અનુ.-પ્રકા. મૂલચંદ કિ. કાપડીઆ (સંપા. “દિગંબર જૈન') સૂરત : જૈ.જે.કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ. 22. કૌમુદીમિત્રાનંદ, રામચંદ્રસૂરિ, સં. મુનિશ્રી પુણ્યવિજય, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ શ્વે.કો.હે., પૃ.૧૪૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૩-૫૪. કૃષ્ણચરિત્ર, બંકિમચંદ્રના મૂળ બંગાળી પરથી ભાષાંતરકાર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, મુંબઈ : જૈ..કૉ.હે., .139-10-11, સપ્ટે.-ઑક્ટો.-નવે. 1917, પૃ.૩૫૭-૫૮. ક્ષુલ્લકભવાવલિ, મૂળ ધર્મશેખરગણિકૃત, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. ગચ્છમત પ્રબંધ અને સંઘપ્રગતિ અને જૈન ગીતા, બુદ્ધિસાગરસૂરિ, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ : જૈ.એ.કૉ.હે, પુ.૧૪ 4-5-6, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૦. ગુજરાતની ગર્જના અથવા હેમાચાર્યનું જીવનસૂત્ર, ચુનીલાલ વર્ધમાન શાહ, પ્રકા. “પ્રજાબંધુ', અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૦-૬૧. ગુણમાલા, ખરતરગચ્છના રામવિજયમુનિ, પ્રકા. મગનલાલ પુરુષોત્તમ, સાણંદ : જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૬. ચરિત્રમાળા, મુનિ માણેક, પ્રકા. જૈન મિત્ર મંડળ, માંડળ : જૈ.જે.કૉ.હે., 5.97, જુલાઈ 1913, પૃ.૨૩૨. ચંદ્રશેખરનો રાસ : પં. શ્રી વીરવિજયજી, પ્રકા. સવાઈભાઈ રાયચંદ તથા શેઠ કેશવલાલ જેચંદ, મુંબઈ જે.જે.કોં..પુ.૮/૭, જુલાઈ 1912,