________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 217 કલિયુગકી કુલદેવી, હિંદી ભાષામાં, પ્રકા. રા. મૂલચંદ કિસનદાસ કાપડીઆ, સંપા. “દિગંબર જૈન', સૂરતઃ જૈ.ચે.કૉ.હે, પુ. 9/12, ડિસે.૧૯૧૩, પૃ.૫૭૪. કલ્પતરુ કક્કાવલિ અથવા રમણિક બાલગીતા - પ્રથમ ભાગ, પ્રયોજક રા. વેલચંદ ધનજી, મુંબઈ-૩, પ્રકા. હિંમતલાલ અને અનંતરાય (ત શેઠ ઝવેરભાઈ ભાઈચંદના પૌત્રો), ભાવનગર જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૫૦૧. કલ્પસૂત્ર સુબોધિકા, સંશો. શ્રી વલ્લભવિજયજી, પ્રકા. જૈન આત્માનંદ સભા. ભાવનગર : જે.જે.કૉ. હે., પૃ.૧૪/૪-૫-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૪૦-૪૧. કલ્યાણ મંદિર, સ્તોત્ર ગીતા તથા સિદ્ધાચલ તીર્થરાજ સ્તવન, સં. મુનિ મહેન્દ્રવિમલ, પ્રકા. દયાવિમલજી જૈનગ્રંથમાલા, અમદાવાદ : જૈ.જે. કૉ.હે., પૃ.૧૪૪-પ-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૧. કામઘટકથા પ્રબંધ અથવા કામકુંભ (મંગલ કલશ), મુનિ કપૂરવિજયજી, પ્રકા. શ્રી જૈન યુવક મંડળ, સાણંદ : જૈ.શ્વે.કો.હે., પુ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૮૧-૮૨. કાયસ્થિતિ : જૈ.જે.કો.હે., પૃ.૯/૧-૨, જાન્યુ.-ફેબ્રુ. 1913, પૃ.૯૨. કાયસ્થિતિ, મૂળ કુલમંડનસૂરિકૃત, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ..કૉ.હે., .103, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. કાલસપ્તતિકા, મૂળધર્મઘોષસૂરિકૃત, પ્રકા. આત્માનંદ સભા, ભાવનગર : જૈ.શ્વે.કૉ.હે., પુ.૧૦/૩, માર્ચ 1914, પૃ.૮૫-૮૬. કુમારપાલ મહાકાવ્ય, ચરિત્રસુંદરગણિ, સં. મુનિશ્રી ચતુરવિજય, પ્રકા. જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈ.જે.કો.હે., પૃ.૧૪૪-પ-૬, એપ્રિલ મે-જૂન 1918, પૃ.૧૫૬-૫૭. કુમારિકાધર્મ, લે. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈનયુગ, પુ. 1/2, આસો 1981, પૃ.૭૭. કુવલયમાળા, શ્રી રત્નપ્રભસૂરિકૃત સંસ્કૃત ગદ્યપદ્યાત્મક સંપૂ, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.