________________ 216 વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા આનંદકાવ્ય મહૌદધિ (પ્રાચીન જૈન કાવ્યસંગ્રહ), મૌક્તિક ૧લું, સંશોધનકાર અને સંગ્રહકર્તા રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ, મુંબઈ : જૈ જે.કો.હે., પુ.૧૦૪-૫, એપ્રિલ-મે 1914, પૃ.૧૧૯-૨૦. આનંદકાવ્ય મહૌદધિ, મૌક્તિક રજું, સંશોધક અને સંગ્રહકર્તા જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ : જૈ..કો.હે., પૂ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૮૯. આનંદકાવ્ય મહોદધિ, મૌક્તિક ૩જું : જૈ.જે.કો.હે, પુ.૧૧/૧૨, ડિસે. 1915, પૃ.૫૮૯-૯૧. આનંદકાવ્ય મહૌદધિ, મૌક્તિક ૪થું, સંશોધક શ્રી બુદ્ધિસાગરસૂરિ, સંગ્રાહક જીવણચંદ સાકરચંદ ઝવેરી, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફિંડ : જૈન.જે.કૉ.હે., પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૭-૧૮. આuપરીક્ષા, દિગંબરાચાર્ય શ્રીમદ્ વિદ્યાનંદસ્વામી, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કૉ.એ., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ. 221-22. આબૂ - પહેલો ભાગ, મુનિશ્રી જયન્તવિજય, પ્રકા. યશોવિજય ગ્રંથમાલા સં.૧૯૮૫: જૈનયુગ, પુ.પ/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1986, પૃ.૫૦૧. આરાધનાસાર - સટીક, પ્રાકૃતગ્રંથના કર્તા દેવસેનાચાર્ય, સંસ્કૃત ટીકાકાર રત્નકતિદવ, સંશોધક શાસ્ત્રી મનહરલાલ, પ્રકા. માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ, હીરાબાગ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૬. ઉપદેશ રત્નકોષ, હિન્દી અનુ. જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. ઉપદેશ સપ્તતિકા (ભાષાંતર), મૂળ સંસ્કૃત ગ્રંથના કર્તા તપાગચ્છના સોમધર્મ ગણિ, પ્રકા. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર : જૈનયુગ, 5.39, વૈશાખ 1984, પૃ.૩૩૫-૩૬. કર્મવિચાર - બે ભાગમાં, યોજક અને પ્રકા. પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ - વ્યવસ્થાપક, જૈન વિદ્યાભવન, પાટણ : જૈનયુગ, પૃ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૩૭.