________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 215 (શ્રીમદ્ હેમચંદ્ર સ્તુતિઃ જૈનયુગ, પુ.૪/૩-૪, કારતક-માગશર 1985, પૃ.૮૪. [720) (ખ) પુસ્તકોનાં સ્વીકાર અને સમાલોચનાની સૂચિ 1. સ્વીકાર અને સમાલોચના (1) પુસ્તકો અનુભવપંચવિંશતિ, બુદ્ધિસાગરસૂરિ, મૂળ ગુજરાતીમાં, હિન્દી અનુવાદક અને વિવેચક ઉદયચંદ લાલચંદ શાહ, પ્રકા. મિ.એચ.જે. રાઠોડ, શ્રી મહાવીર જૈન મંડળ, કોલ્હાપુરઃ જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૯. અભિનંદન ઔર સુમતિનાથ પ્રભુકા ચરિત્ર, મુનિ માણેકમુનિજી, હિંદી માં. : જૈન.જે.કૉ.હે, 5.12/7, જુલાઈ 1916, પૃ.૨૨૦. અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, પ્રયોજક-પ્રકાશક મંજુલાલ રણછોડલાલ મજમુદાર, વડોદરાઃ જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૪-૮૫. અર્થપ્રકાશિકા, ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્રની - મોક્ષશાસ્ત્રની ભાષા વચનિકા ટીકા, હિંદીમાં ટીકાકાર સદા સુખજી કાશલીવાલ, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, કલકત્તા, : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩/ર ફેબ્રુ.૧૯૧૭, પૃ.૪૧. અર્પણ, સુશીલ, પ્રકા. જૈન ઑફિસ, ભાવનગર : જૈનયુગ, 5.4-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1985, પૃ. 236. આત્મપ્રબોધ, મૂળ ગ્રંથ સંસ્કૃતમાં 149 શ્લોકનો. કર્તા શ્રીકુમાર, હિંદી ભાષાંતર સહિત, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ. છે.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો-નવે.૧૯૧૭, પૃ.૩૭૨. આત્માવબોધ કુલક અથવા આત્મજ્ઞાન, યોજક પં. લાલન, શ્રી જયશેખરસૂરિકૃત પ્રાકૃત પદ્યરચનાનું વિવેચન, પ્રકા. મેઘજી હીરજી કે. : જૈ.જે.કૉ.હે., 5.8/12, ડિસે. 1912, પૃ.૪૬૮. આદર્શ જૈન, બંસી, પ્રકા. જૈન સસ્તું સાહિત્ય પ્રચારક કાર્યાલય, કલોલ, બીજી આવૃત્તિ : જૈનયુગ, 5.4/5, પોષ 1985, પૃ.૧૮૪.