________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 219 પૃ.૨૧૨. ચંપક શ્રેષ્ઠીનું ચરિત્ર, મુનિ માણેક, પ્રકા, જૈન મિત્રમંડળ, માંડળ : જૈ.. કૉ.હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૩. ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનાદિ સંગ્રહ ભાગ બીજો અને ત્રીજો, યોજક મુનિ મહારાજશ્રી કપૂરવિજયજી, પ્રકા. શિવનાથ લંબાજી જૈન પુસ્તકાલય, પૂના : જૈશ્વેિ.કૉ.હે., પૃ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૬૮-૬૯. જનાસ્તિત્વ મીમાંસા અથવા જૈનિયોંકો નાસ્તિક કહના ભૂલ હૈ, પં. હંસરાજ શર્મા : જૈ.એ.કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૯. જંબૂગુણ રત્નમાલા, શ્રાવક જેઠમલજી, જયપુરઃ જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. જિનદત્તચરિત્રમુ, સંસ્કૃત કાવ્યના કર્તા દિગંબર આચાર્યશ્રી ગુણભદ્ર, સંશોધનકાર પં. મનહરલાલ શાસ્ત્રી : જૈ.જે.કૉ.હે., પુ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો-નવે.૧૯૧૭, પૃ.૩૬૬-૬૭. જિનસ્તોત્રભાંડાગાર, સંગ્રાહિકા શ્રીમતી ચંદનશ્રી, પ્રકા. વચ્છાવત શેઠ હેમરાજ નેમીચંદ : જૈ.હૈ.કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૬-૭૭. જિનાચારવિધિ, આર.આર.બોવડે, વકીલ મૂર્તિજાપુર, પ્રકા. કૃષ્ણાજી રામચંદ્ર લાટકર, નેપાણી : જૈ.હૈ.કૉ.હે., પૂ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૨. જતકલ્પસૂત્ર, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ. 190-91. જીવનચર્યા, લે. અને પ્રકા. માવજી દામજી શાહ: જૈનયુગ, પુ.૧/૨, આસો 1981, પૃ.૭૭. જીવંધચરિત્ર યા ક્ષત્રચૂડામણિ, મૂળકર્તા વાદિભસિંહસૂરિ, સંસ્કૃત કાવ્યના હિંદી પરથી ગુજરાતી અનુવાદક ડૉ. ભાઈલાલ કપુરચંદ શાહ, પ્રકા. મુલચંદ કસનદાસ કાઈડીઆ, તંત્રી, “દિગંબર જૈન', સુરત : જૈ.ચે. કૉ.હે., પૃ.૯/૧૨, ડિસે. 1913, પૃ.૫૭૧. જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય, રા. મણિલાલ બકોરભાઈ વ્યાસ :