________________ 220 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈ.એ.કૉ.હે., .11/1, જાન્યુ. 1915, પૃ. 27-29. જેસલમીર ભાંડાગારીય ગ્રંથાનાં સૂચી, ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા નં. 21, મૂળ સંગ્રાહક ચીમનલાલ ડી. દલાલ, સંશોધન કરી વિસ્તૃત ઉપોદુધાત અને અનુક્રમણિકાઓ લખી તૈયાર કરનાર 5. લાલચંદ ભગવાનદાસ ગાંધી : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૮૫-૮૭. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય, સંગ્રા. અને સંપા. શ્રી જિનવિજયજી, આચાર્ય, ગૂજરાત પુરાતત્ત્વ મંદિર, અમદાવાદ, પ્રકા. શ્રી જૈનઆત્માનંદ સભા, ભાવનગર : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૪-૭૫. જૈને કાવ્ય પ્રવેશ, લે. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈનયુગ, 5.1/2, આસો 1981, પૃ.૭૭. જૈન દર્શન, હિંદી અનુ. મુનિ તિલકવિજયજી, મૂળ હરિભસૂરિ-રચિત ‘પદર્શન સમુચ્ચય' પર ગુણરત્નસૂરિની બૃહત્ ટીકા. તેમાંનાં છ દર્શનો પૈકી જૈન દર્શન સંબંધી ભાગના અનુવાદક પં. બહેચરદાસ જીવરાજ. તેનું હિંદી ભાષાંતર : જૈનયુગ, પુ.૪, વૈશાખ 1985, પૃ.૩૯૨-૯૩. જૈન દર્શન, પ્રકા. દેવચંદ દામજી શેઠ, અધિપતિ “જૈન” : જૈ.જે.કૉ.હે., પુ.૧૪/૪-૫-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૭-૫૮. જૈન દર્શન ઔર જૈન ધર્મ, મૂળ લે. હર્બર્ટ વૉરન, અનુવાદ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981, પૃ.૩૮. જૈન ધર્મ કે વિષયમેં અજૈન વિદ્વાનોની સંમતિર્યું H જૈનયુગ, 5.1/1, ભાદરવો 1981, પૃ.૩૮. જૈન પૂજાધિકાર મીમાંસા, જુગલકિશોર મુખ્તાર, પ્રકા. શેઠ નાથા ગાંધી, મુંબઈ : જૈ.એ.કૉ.હે., પુ.૧૦, ઑક્ટો.૧૯૧૩, પૃ.૫૦૮. (ધ) જૈન લૉ - (ભદ્રબાહુ સંહિતા) (અંગ્રેજી), જે.એલ.જૈની, પ્રકા. ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ જે.જે.કૉ.હે., પુ.૧૩૩, માર્ચ 1917, પૃ.૮૧-૮૨. જૈન શિક્ષણ પાઠમાળા દૂસરા ભાગ, મુનિ નાનચંદ્રજીકૃત જૈન પ્રશ્નોત્તર કુસુમાવલિનો હિન્દી અનુવાદ : જૈનયુગ, પુ.૧/૧, ભાદરવો 1981,