________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 22 1 પૃ.૩૮. જૈન સઝાયમાળા ભાગ 1-2-3, પ્રકા. શા. બાલાભાઈ છગનલાલ, કીકાભટની પોળ, અમદાવાદ : જૈ.જે.કોં. હે, પુ.૮૭, જુલાઈ ૧૯૧૨,પૃ.૨૧૧ 12. જૈન સમાચાર ગદ્યાવલિ ભાગ 1-2, પ્રકા. રા. વાડીલાલ મોતીલાલ શાહ, અધિપતિ, “જૈન સમાચાર” : જૈ.જે.કૉ.હે., પૂ.૮/૭, જુલાઈ 1912, પૃ.૨૧૪. જૈન સંગીત રાગમાળા, પ્રકા. માંગરોળ જૈન સંગીતમંડળી, સં. 1951 : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૬, જૂન 1913, પૃ. 20. જૈન સાહિત્ય સંમેલન કાર્યવિવરણ : જૈ હૈ.કૉ.હે., પુ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો-નવે.૧૯૧૭, પૃ.૩૬૧-૬૨. તા.૩-૪-૫ માર્ચ ૧૯૧૪ને ( દિને જોધપુરમાં ભરાયેલી જૈન સાહિત્ય પરિષદનો રિપોટી, (શ્રી) જૈન સ્તોત્ર રત્નાવલી, “વિમલ શાખા”ના પંડિત મુનિઓ, પ્રકા. દયા વિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ : .જે.કૉ.હે., પૂ.૧૧/૧૧, નવે. 1915, પૃ.૫૭૮-૭૯, જૈનિઝમ (અંગ્રેજી), હર્બર્ટ વૉરન, ઓનરરી સેક્રેટરી, ઘ જૈન લિટરેચર સોસાયટી, લંડન, પ્રકા. ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા : જૈ શ્વે.કો.હે., 5.13/3, માર્ચ 1917, પૃ.૮૦-૮૧. જૈનેતર દૃષ્ટિએ જૈન, સંગ્રા. મુનિ મહારાજશ્રી અમરવિજયજી, પ્રકા. શા. ડાહ્યાભાઈ દલપતભાઈ, ભરૂચ : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૭-૮૮. જૈનેન્દ્રપ્રક્રિયા, આચાર્ય ગુણવંદિત વ્યાકરણ ગ્રંથ, સંપા. શ્રી લાલ જૈન, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા: જૈ..કૉ.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ. 221. જૈનેન્દ્રપ્રક્રિયા (ઉત્તરાર્ધ), આચાર્ય ગુણનંદિત વ્યાકરણગ્રંથ, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા .જે.કૉ.હે., પુ.૧૧/૧૧, નવે.૧૯૧૫, પૃ.૫૭૬. જ્ઞાનપંચમી અને તેનું ઉદ્યાપન, લે. અને પ્રકા. માવજી દામજી શાહ : જૈન