________________ 222 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા યુગ, 5.1/2, આસો 1981, પૃ.૭૭. જ્ઞાનવિમલસૂરિકૃતિ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧, સં. મુક્તિવિમલમણિ, પ્રકા. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪ પ-૫, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૧. ઝેરી જાનવરોના ડંખના તાત્કાલિક ઈલાજો, દીનશાહ દાદાભાઈ દોરડી, પ્રકા. ગોરખા ગ્રંથ પ્રચારક મંડળી, મુંબઈ : જૈશ્વેિ.કાં. હે., પૃ.૯/૭, જુલાઈ 1913, પૃ.૨૩૩-૩૪. ઠંડા પહોરની વાતો ભાગ ૧લો, શ્રીયુત છગનલાલ વિદ્યારામ રાવળ, લુણાવાડા, પ્રકા. શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી, મુંબઈ ; જૈનયુગ, પુ.૪/૮, વૈશાખ 1985, પૃ.૩૯૨. તત્ત્વજ્ઞાન દીપિકા, મુનિ શ્રી બુદ્ધિસાગરજી, પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ : જૈ.જે.કૉ.હે, 5.8/12, ડિસે. 1912, પૃ.૪૭૨. તત્ત્વાર્થરાજવાર્તિક, ઉમાસ્વાતિવાચકકૃત તત્ત્વાર્થસૂત્ર પર અલંક દેવની ટીકા સંસ્કૃતમાં, પ્રકા. ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા : જૈ.જે.કો.હે., પુ.૧૦/૭, જુલાઈ 1914, પૃ.૨૨૦-૨૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સરહસ્ય, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા : જૈ શ્વે. ક..પુ.૧૨,૮-૯-૧૦, ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. 1916, પૃ.૩૫ પs. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ઉમાસ્વાતિવાચકકૃત ગ્રંથનો ગુજરાતીમાં ભાવાર્થ અને તેના પરના ભાષ્યનો ટૂંકસાર, પ્રકા. જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણાઃ જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ. 193-94. તત્ત્વાર્થાધિગમસૂત્ર, ઉમાસ્વાતિવાચકકૃત ગ્રંથ પર સ્વોપરી ભાષ્ય અને તે પર દેવગુપ્તસૂરિ અને સિદ્ધસેનગણિ ટીકાસહિત પ્રથમ વિભાગ, સંશોધક હીરાલાલ રસિકદાસ કાપડિયા, પ્રકા. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ, મુંબઈઃ જૈનયુગ, પુ.૨૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૯૪. તત્ત્વાર્થાધિગમસૂત્રાણિ ભાષ્યસહિતાનિ, સંપા. અને પ્રકા. મોતીલાલ લાધાજી, પૂના: જૈન યુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૭૫-૭૭.