________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 223 - તરંગવતી, મૂળ કર્તા પાદલિતાચાર્ય, પ્રાકૃત ગ્રંથનો પ્રાકૃતમાં જ સંક્ષેપકર્તા નેમિચંદગણિ, જર્મન અનુ. પ્રો. લૉયમન, ગુજ. અનુ. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, પ્રકા. બબલચંદ્ર કેશવલાલ મોદી, અમદાવાદ : જૈનયુગ, પુ. 2/3-4, કારતક-માગશર 1983, પૃ. 191-93. તરંગવતી, જર્મન અનુ. પ્રો. લૉયમન, ગુજ. અનુ. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, પ્રકા. કર્ખરવિજયજી : જૈનયુગ, 5.2/3-4, કારતક-માગશર 1983, પૃ.૧૯૩. તિલકવિલાસ, મુનિ તિલકવિજય : જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૧૨, ડિસે. 1916, પૃ.૪૨૧. તીર્થયાત્રાનું વિમાન, મુનિ શ્રી બુદ્ધિસાગરજી, પ્રકા. અધ્યાત્મ પ્રસારક મંડળ : જૈ.એ.કૉ.હે., પૂ.૮/૧૨, ડિસે. 1912, પૃ.૪૭૨. ત્રિભુવનદીપકપ્રબંધ, જયશેખરસૂરિ, સંપા. પં. લાલચંદ્ર ભગવાનદાસ, પ્રકા. અભયચંદ ભગવાનદાસ ગાંધી : જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૮૯-૯૦. ત્રિલોકસાર, સં. પં. મનોહરલાલ શાસ્ત્રી, પ્રકા. માણિકચંદ્ર - દિગંબર જૈન ગ્રંથમાલા સમિતિ : જૈ.જે.કૉ.હે., પૃ.૧૪૪-૫-, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૫૬. દયારામકૃત કાવ્ય મણિમાલા ભા.૧, સંશો. જોશી છોટાલાલ (નાથજીભાઈ) ગિરજાશંકર. સંગ્રા. અને પ્રકા. નારાયણદાસ પરમાનંદ શાહ, ડભોઈવાલા, મુંબઈઃ જૈ.જે.કૉ.હે., .11/11, નવે.૧૯૧૫, પૃ.૫૮૪. દંડકાદિક (41) દ્વાર તથા જીવવિચાર નવતત્ત્વાદિ બોધસંગ્રહ, પ્રકા. શિવનાથ લંબાજી જૈન પુસ્તકાલય, પૂના : જૈ જે.કૉ.હે., પૃ.૧૩/૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૩૯. દાનપ્રદીપ, મૂળ કર્તા તપાગચ્છના સોમસુંદરસૂરિના પાંચ શિષ્યો પૈકી જિનસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્નમણિરચિત ગ્રંથનું ગુજરાતી ભાષાંતર, પ્રકા. સભા જૈિન ધર્મ પ્રસારક સભા ? કે આત્માનંદસભા ?], ભાવનગરઃ જૈન યુગ, 5.59-10, વૈશાખ-જેઠ 1986, પૃ.૩૯૭-૯૮. (શ્રીમ) દેવચંદ્ર ભા.૧, પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ : જૈ.એ.કૉ.હે.,