Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 267
________________ વિષયસૂચિ [આ વિષયસૂચિ તૈયાર કરવામાં ગ્રંથસૂચિ તથા લેખસૂચિના (ક) વિભાગનો સમાવેશ કર્યો છે. જે તે વિષયની સામે ગ્રંથસૂચિ-લેખસૂચિના ક્રમાંક દર્શાવ્યા છે. એમાંથી ગ્રંથસૂચિના ક્રમાંક પૂર્વે ગ્રં. લખ્યું છે. બાકીના બધા લેખસૂચિના ક્રમાંક સમજવાના છે. વિષયસૂચિ તૈયાર કરવામાં લેખસૂચિના (ખ) વિભાગનો સમાવેશ નથી કર્યો, કેમ કે એમાં પુસ્તકો-સામયિકો વગેરેનાં નામો જ છે જે લેખસૂચિમાં જ કક્કાવારી પ્રમાણે ગોઠવાયેલાં છે. વિષયસૂચિમાં વ્યક્તિનામો, ગ્રંથનામો, કૃતિનામો, સંસ્થા-સામયિકો વગેરેનાં નામો ઉપરાંત ગ્રંથો-લેખોમાં નિરૂપાયેલા વિવિધ વિષયોને સમાવ્યા છે. આમાંથી ગ્રંથનામો, કૃતિનામો, સામયિકોનાં નામો અને કાવ્યોનાં શીર્ષકોને અવતરણચિહ્નથી દર્શાવ્યાં છે. ગ્રંથસૂચિ અને લેખસૂચિમાં કૌંસમાં જે સંપાદકીય નોંધ છે તેનો પણ આ વિષયસૂચિમાં લાભ લીધો છે. કેમ કે એ નોંધો ગ્રંથ કે લેખની સામગ્રીને સ્ફટ કરવા જ લખવામાં આવી છે. જેમને કોઈ ચોક્કસ વિષય પર કામ કરવું છે તેમને આ વિષયસૂચિ માર્ગદર્શક બનશે તેવા ખ્યાલથી વિષયસૂચિનો આ શ્રમ લીધો છે]. અકબર અને જહાંગીરના દરબારમાં “અધ્યાત્મ-હરિઆલી' 200 જૈનો 355 “અનેકાન્ત” પત્ર 579. અગમવાણી” 198, 333 “અન્નત્ય ઊસસિએણ' કરી “અજિતનાથસ્તવન' 296 અપભ્રંશ સાહિત્ય' 641 “અજિત-શાંતિ સ્તવ” 25 (સ્વામી) અભેદાનંદ 23 અધ્યાત્મ ઋષભ નમસ્કાર સ્તુતિ” “અમદાવાદ તીર્થમાળા' 300 199 અમારા મનોરથ' 63 અધ્યાત્મકલ્પદ્રુમ. 177 “અમારું મહાધામ' 664 અધ્યાત્મગીતા” 153 અમુલખરાય છગનલાલ 422

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286