Book Title: Vinayopasana
Author(s): Shrimad Rajchandra Aaradhak Mandal
Publisher: Shrimad Rajchandra Aaradhak Mandal

View full book text
Previous | Next

Page 484
________________ (૪૩૦) મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામ ચરણ ચારુ મિલ્યા, મૈલ કનકો જાય. કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ રાગદ્વેષ દો બીજસેં, કર્મબંધકી વ્યાધ; જ્ઞાનાત વૈરાગસેં, પાવે મુક્તિ સમાધ અવસર વીત્યો જાત હૈ,અપને વશ' કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપક જ્યોત. કલ્પવૃક્ષ ચિંતામણી, ઈન ભવમેં સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઈનસે અધિક, ભવ-દુ:ખ ભંજનહાર રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. દૂજા કુછભી નચિંતીએ,કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. અહો ! સમષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યું) ધાવ ખિલાવે બાળ. સુખ દુ:ખ દોનું વસત હૈં, જ્ઞાની કે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુકરમેં॰ ભાર ભીંજવો નાંહિ. જો' જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય; મમતા સમતા ભાવસેં, કરમ બંધ-ક્ષય હોય. બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૧ સોનું ગાળવાની કુલડી ૨. વ્યાધિ, રોગ ૩ સમાધિ સુખ ૪ પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે. ૫ આતં-દુઃખરૂપ પરિણામ.૬ રૌદ્ર-પાપરૂપ પરિણામ. ૭ ધર્મ-શુભભાવરૂપ પરિણામ. ૮ શુક્લ-શુદ્ધ પરિણામ. ૯ ગિરિ-પર્વત; સર-સરોવર. ૧૦. દર્પણમાં. ૧૧ જે જે પુદ્ગલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતા ભાવથી કર્મબંધ અને સમતા ભાવથી કર્મ ક્ષય થાય છે. ૧૨ બાંધેલાં કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે. સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે.

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502