Book Title: Vijaychandchariyam
Author(s): Chandrashi Mahattar, Jitendra B Shah
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 192
________________ ફળપૂજાવિષે દુર્ગાસ્ત્રી-કરિયુગલની કથા ૧૭૯ ચંદ્રસાર કુમારને રાજય આપી દયિતા સહિત પ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું અને ઉગ્ર તપશ્ચર્યા કરી શુદ્ધ પરિણામે મૃત્યુ પામીને તે બંને સાતમા દેવલોકમાં દેવતા થયા. પેલો દુર્ગતદેવ અને આ બંને દેવો કાળે કરી દેવલોકમાંથી ચ્યવીને સાતમે ભવે જિનેશ્વરભગવંતની ફલપૂજા કરવાના પ્રભાવથી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે સર્વનો ઉપકાર કરનારી અને મોટા અર્થવાળી જિનેશ્વરની ફલપૂજા સંક્ષેપથી કહેવામાં આવી છે તે સારી રીતે કરવાથી સંસારને હરનારી થાય છે. ફલપૂજાવિષે દુર્ગતાસ્ત્રી-કરયુગલની કથા સંપૂર્ણ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218