Book Title: Vijay Kesharsuriji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ ૩૦૨ શાસનપ્રભાવક પૂજ્યપાદ યોગનિષ્ઠ આચાર્ય પ્રવર શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવ પૂ. આ. શ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસ્વયં પ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયૉરત્નસૂરીશ્વરજી મહારાજ જેમનાં નયનોમાંથી હંમેશાં નિતાન કરુણની પીયૂષ ધારા વહેતી હતી, જેમના મનમંદિરમાં સતત કારનું રટણ અને વ્યાખ્યાન-વાર્તાલાપમાં તત્ત્વજ્ઞાનનું સિંચન થયાં કરતું, એવા બાલબ્રહ્મચારી, જૈન સંસ્કૃતિના શણગાર, અનેક શાસ્ત્રગ્રંથોના રચયિતા, યોગનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ જેનશાસનના શ્રમણોઘાનમાં અનેક પરમ સૌરભભર્યા ફૂલડાં ખીલ્યાં છે. એ લેના મઘમઘાટ વડે સમસ્ત ભારતવર્ષ સુરભિત બન્યું છે. એવાં અનેક ફૂલડાંઓમાં અનેરી ફેરમ પ્રસરાવતું એક પુષ્પ તે શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ, ૩કાર જાપના પૂર્ણ સિયા, યોગવિદ્યાના મહાન સાધક, વર્તમાન પેઢીને પથદર્શક બની રહે તેવા સાહિત્યના સર્જક અને અક્ષરદેહે અક્ષર, અજર, અમર સૂરિજી શાસનના એક પ્રભાવક આચાર્ય હતા. પૂજ્યશ્રીનું સંસારી નામ કેશવજી હતુ. સં. ૧૯૩૩ના પિષ સુદ પૂનમને દિવસે પાલીતાણા-તીર્થાધિરાજની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3