Book Title: Vihar Varnan 1 2 3
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 15
________________ પર વાડીને બગીચા તીરથ, ધામતા ૧૦ મેાકલા તીરથ તા.વેરાવા તીર્થ. કટાવેશ તીર્થ, ચનણ તીરથ. સગવાડે સુથાર ખેલાવા તીર્થ, ચનણુક ૧૧ ગાડીઓ ઘડાવા તીરથ, અડદી ગાડી અડી વાલી તીરથ. પારી સંધ ચલાવે તીર્થ, સૂરજ કેમે ઝાંકા તીરથ. કાચે રે મેડલા તીર્થ, કાંકર મેડલી તીર્થ. મેાર સાતે તે સયા૧૩ તીર્થ, દાતણીઆને માડે સાથેરે કડકા રાલુ તીર્થ, સાથે વાટી૧૫ આલુ સાબુ ૧૬ કાગલા કરા તીરથ, કાચને એડલા ભરી લાવે। તીરથ, તટકે ખેઠેલે છેાડી લેવા તીર્થ, જાઈ રૂધામા દોડ તીરથ. àપરી૧૭ રે જાપા ફ્રૂટા તીર્થ, ચલાવા ગાડી ચલાવા તીર્થ, કાલેાજી સામલેાછ તીરથ, ગુજરાતમે સામલેાજી તીરથ॰. ખડકમે કાલાજી તીરથ, ડુંગરપુર તીરથ॰. પાવ તીર્થ. ધામતીરે ડાક મેકલેા તીર્થ, ધામા દાડે રેડાક તીરથ, સધળા સંધ ચલાવે તીરથ, હિંદુ વડલા આઈ તીરથ. ખેરવાડા આવી લાગે તીર્થ, તીયાં૧૮ પડાવ કરાવે! તીર્થ. દના મૂડી જાય તીર્થ, દનડે ઊગી જાય તીરથ. સંધ ચલવે લાગે તીરથ, આવી લાગે। સામ તીર્થ. આવી લાગા મયાવાલી વાવડી તીર્થ, પારીરે૧૯ ખેલમા ચેાડી તીર્થ, મેરીયા તે ચેાડા લાગા તીર્થ, રૂપાવાલી માછલી તીરથ, કેસર ચાડવે લાગા તીર્થ, આવી લાગા કાલાજી તીર્થ. રૂપાવાળા મારીયા તીરથ. ચકલી તે ચાડવા લાગા તીર્થ. માતલી તેા ચેાડવા લાગા તીરથ, ખેલમા તેા આવી કાદી તીર્થ. આ જાતનાં ગીતેા ગાય છે. ગીતા સ્ત્રી અને પુરુષ સાથે મળીને પણ ગાય છે. પુરુષો અને સ્ત્રીએ અચદ્રાકાર ઊભાં રહીને ફરતાં ફરતાં તાલીઓ પાડતાં ગાય છે. વચમાં તાન ચડાવવા માટે ઊંચેથી પુર્ર્ શબ્દ વારંવાર ખેલીને કૂદતાં રહે છે. દરેક ગીતને એક જ પદ્ધતિથી જાડા સ્વરે ગાય છે, દરેક કડીને બીજી વાર ખેલતી વખતે આદિમાં · જાઈ મારે તીરથ જાઈ રે ' ઉમેરે છે, જેમ કે:અમદાવાદ મેાડા તીર્થ જાઈ, જાઈ મારે તીરથ જાઈ રે, અમદાવાદ મેાડા તીરથ જાઈ રે જાઈ. Jain Education International જ્ઞાનાંજલિ ܕ યાત્રાએ આવનાર દરેક ભીલ-ભીલડી નાહીધેાઈ પ્રભુની પૂજા કરે છે, અને પ્રભુને ગળે, હૃદયે, ચરણે વળગી પડે છે, તેમ જ જોરજોરથી જેકારા ખેલતા રહે છે. ભીલામાં વૈરાગ્ય આવે છે ત્યારે ભગત બની જાય છે. એ ભગતા માંસાહારને સદંતર ત્યાગ કરે છે, અને ભાલેાની સાથે ખાવાનું પણ છોડી દે છે. ભગતે એકબીજાને ત્યાં ખાય પીએ ખરા. એ ૯ દોડતા. ૧૦ જીણુ–જનમાણસ. ૧૧ ચંદનનું ઝાડ. ૧૨ કાખમાં. ૧૩ સખીએ. ૧૪ કાગળા. ૧૫ ઉના લાટની બાટી. ૧૬ ચુલુ કાગળા. ૧૭ ઠાકોર. ૧૮ ત્યાં. ૧૯ પગે ચાલીને યાત્રા કરવાની માનતા ચડાવી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18