Book Title: Veer Raj Pathdarshini 02
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 196
________________ હે પ્રભુ ! આપનો પરિચય જેમ જેમ વધતો જશે તેમ તેમ દરરોજ હું નવો નવો થતો જશે. કારણ કે મારા પ્રભુમાં જે પ્રભુતા, નિપુણતા, પૂર્ણતા, પરમાત્મતા તે બીજા કોઈની પાસે ક્યાંથી હોઈ શકે? પરમપુરુષતા વિતરાગપણાને કારણે છે તે બીજામાં કયાંથી હોય ? ભીનો પરમ મહારસે, મહારો નાથ નગીનો, તેહને તે કુણ નિંદે હો રાજ; સમકિત દઢતા કારણે, રૂપવિબુધનો મોહન, સ્વામી સુપાસને વંદે હો રાજ. ... સા. ૭ મારા પ્રભુ તો નવમા રસ શાંતરસ-રસાધિરાજથી ભરેલા છે, ગમે છું તેવા છે. તેની નિંદા કોણ કરે ! શ્રી મોહનવિજયજી મ.સા., સાતમા ! છેશ્રી સુપાર્શ્વનાથ જિનવરને સમકિત મેળવવાના કારણથી વંદના કરે છે છે. આવા પ્રભુની સેવા અમને ઘણી વહાલી છે. ૮. શ્રી ચન્દ્રપ્રભ સ્તવન શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લો, તું ધ્યાતા જગનો વિભુ રે લો; $ તિણે હું ઓલગે આવી રે લો, તમે પણ મુજ મન ભાવીઓ રેલો. ૧ શ્રી શંકર એટલે લક્ષ્મીયુક્ત સુખ કરનારા એવા હે ચંદ્રપ્રભુ ! ! જગતના વિભુ-પ્રભુ છો માટે તને જગતના લોકો ધ્યાવે છે તે કારણથી હું આપને ધ્યાવનારૂપ ઓળગ કરતો આવ્યો છું કારણ કે આપ પણ મારા મનને ભાવ્યા એટલે ધ્યાવવા યોગ્ય લાગ્યા છો. દીધી ચરણની ચાકરી રે લો, હું એવું હરખે કરી રે લો, સાહિબ સામું નિહાળજો રે લો, ભવસમુદ્રથી તારજો રે લો... ર ! આપના ચરણકમળમાં રહેવાનો - સેવા કરવાનો મહાપુણ્યયોગે શ્રી મોહનવિજયજી કત ચોવીસી ૧૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242