Book Title: Vahemmukti Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ast ] દર્શન અને ચિંતન ધૂનમાં એ વિચારવું જ ભૂલી ગયા કે મૂળે રમતમાં દેવ આવ્યાની વાત માનવા. જેવી છે કે નહિ? ભગવાન પાતે તા દેવેની મદદ વિના જ આગળ વધ્યા, પણ એમનું જીવન એવુ લખાતું ગયું કે તે દેવાની મદદ વિના આગળ ચાલી શકે જ નહિ. એટલે સગમ આવ્યા. કાઈ એ વિચાર નથી કરતું કે પહેલાં તે દેવને મહાવીરની સાધના વચ્ચે આવવાનું કાઈ કારણ જ નથી. પુરાણામાં વિશ્વામિત્ર જેવા ઋષિઓની તપસ્યામાં ઇન્દ્ર મેનકાને મોકલી વિઘ્ન કરી શકે, પણ સ્વાભાવિક મનુષ્યવનનો વિચાર કરનાર આગમ-ધમ માં એવી કલ્પનાને સ્થાન હોઈ શકે નહિ. સંગમ કાઈ હશે તોય તે શ્લેષ્ઠ પ્રકૃતિને માણસ હરશે, અને તેણે ભગવાનને પરિષઢા આપ્યાં હોય તેાય તે અમુક મર્યાદામાં જ આપ્યાં હોવા જોઈએ, પણ જાણી-જોઈ તે આપણે વિચારશક્તિ એટલી બધી કુંઠિત કરી નાંખી છે કે એ વિશે વિચાર કરતાં પણ છએ છીએ. દેવાની દરમ્યાનગિરી દ્વારા અસંભવ ધટનાઓ પણ સંભવિત બનાવવાના સહેલા કીમિયા હાથમાં આવ્યા. પછી તે પૂછ્યું જ શું? ભગવાને જન્મ. તો લીધો દેવાનંદાની કુક્ષિમાં, પણ અવતર્યાં ત્રિશલાને પેટે, આ બનાવને જૈનેતા જ નહિ, પણ જેના સુધ્ધાં હસી કાઢે એવી સ્થિતિ દેખાતાં ની દરમ્યાનગિરી મદદે આવી અને સમાધાન થઈ ગયું કે ગર્ભાપહરણ તો દેવે કર્યું". દેવની શક્તિ કાંઈ જેવી તેવી છે? એ તેા ધારે તે કરે. આપણું ગાં નહિ કે એને આપણે સમજી શકીએ ! શ્રદ્ધા બધા, મજબૂત બની અને એ વિશે નવુ જાણવાનું દ્વાર એણે બંધ કર્યું. આ પ્રસ ંગને નેતા તા બનાવટી લેખતા જ, પશુ આ વિષમ કળિયુગમાં જૈને પણ એવા પાકવા લાગ્યા કે તેઓ એ ઘટનાનું રહસ્ય પૂછ્યા લાગ્યા. જો તે દેવનું અસ્તિત્વ અને દરમ્યાનગિરી ન સ્વીકારે તે તેમણે જૈન સમાજ જ છોડી દેવા ત્યાં લગી શ્રદ્વાળુ વિચારણા આગળ વધી. પણ આકાશ કાળ્યુ. ત્યાં થીગડાં કેમ દેવાય ? મુક્તમને સવિચારણા કરવાના માર્ગ ખૂલવા જોઈતા હતા; નહિ સમજાયેલાં અને નહિ સમજાતાં રહસ્યોના ખુલાસાએ શોધવા જોઈતા હતા; પરંપરાગત પૌરાણિક કલ્પનાઓની પાછળનું ઐતિહાસિક તથ્ય શોધાવું જોઈતું હતું. તેને બદલે જ્યાં દેખી ત્યાં આ દિવસ હજારે લોકાની માસિક એરણ ઉપર વહેમા અને અંધશ્રદ્ધાનાં એવા ઘાટ વ્યાખ્યાનેાના હથોડાથી ઘડાયે જ જાય છે કે ત્યાગીઓ તેમ જ ગૃહસ્થે ધમ પર્વમાં તો ખુલ્લે દિલે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5