Book Title: Vahemmukti
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ 348] દર્શન અને ચિંતન બેલીમાં વધારે રૂપિયા આવ્યા છે, બજારમાં ભાવ ચડાવી માલ ખરીદી લેવાની પેઠે, શાસનને અધિષ્ઠાયક કઈ દેવ પાસેથી કે ભગવાન પાસેથી કે કર્મવાદ પાસેથી છોકરું મેળવવા. આ કેવો વહેમ ? અને આ વહેમને પિવનાર કોઈ સાધારણ માણસ નહિ, પણ એ તે યુરિઓ અને સૂરિસમ્રાટો જેવા ! હવે જયાં કુમળી વયની છોકરીઓના માનસ ઉપર એવો સંસ્કાર પડતો હોય કે છેવટે સંતતિ મેળવવાનું સાધન વધારે બેલી બેલી પારણું બંધાવવામાં છે, ત્યાં એ છોકરી સંયમ દ્વારા આરોગ્ય અને ગર્ભાશયની સુરક્ષા કેવી રીતે કરી શકશે? પારણું ઘેર બાંધ્યા છતાં બાળક ન થયું તે અધિષ્ઠાયકને દોષ, ભગવાનને દોષ, પૂર્વકૃત કર્મને દેષ કે ગુરઓએ પિલ વહેમોને કારણે બંધાયેલ ખોટી આશાઓને દેવ ? આ બધું જે વિચારણય ન હોય તો પજુસણુપર્વને કાંઈ અર્થ નથી, એ ધર્મપર્વ મટી વહેમપર્વ બને છે અને પિતાનો વહેમમુક્તિને પ્રાણ ગુમાવી બેસે છે. –-જેન પર્યુંકણાંક', શ્રાવણ 2002. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5