Book Title: Uttaradhyayan Sutram Part 04 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 6
________________ ४ અમલદાસ તથા પ્રેમચંદ પણ પોતાના મેટ્રિકના અભ્યાસ પૂરા કરી દુકાનમાં જોડાયા. આ પ્રમાણે રંગજીભાઇએ મશીનરીના ધંધાની કરેલી શરૂઆતને તેમના ભાઈ પાટલાલ થા તેમના ખન્ને દીકરાઓએ ઘણી જ સારી રીતે વધાવી લીપી, આર. એમ શાહની કંપનીનું નામ આજે મશીનરીના ખજારમાં અમદાવાદ તેમજ દેશાવરામાં સારી રીતે પ્રીતિ પામ્યું છે. અત્યારે પેઢીના વહીવટ ભાઈશ્રી પેાપટલાલ તથા ૨'ગજીભાઇના એ દીકરાઓ ઘણી સારી રીતે ચલાવી રહ્યા છે. રંગજીભાઈ ને તેમના ભાઈ પોપટલાલ તથા તેમના અને દીકરાઓને! પેઢીમાં સાથ મળવાથી તેઓશ્રીએ નિવૃત્ત જીવન ગુજારવાનું શરૂ કર્યું હતું. અને સ્થાનકવાસી જૈન સમાજનાં કામમાં તેએશ્રી છેલ્લા કેટલાક વર્ષોથી રસ લેતા થયા હતા અત્યાર સુધીમાં તેમણે સમાજના કામેામાં ઘણા સુંદર ફાળા તન મન અને ધનથી આપ્યું છે અને આપતા આવતાં હતા. સમસ્ત સ્થાનકવાસી કેમ કેમ આગળ આવે તેવા વિચારથી તેઓશ્રી ધર્મના ત્યા સમાજના કામેામાં સારે રસ લેતા હતા. તન-મન અને ધનથી સમાજને શક્તિ અનુસાર મદદ પણ કરી હતી તેએશ્રીએ અમદાવાદમાં ચાલતુ “ સ્થાનકવાસી જૈન છાત્રાલય ” એજ નામથી કાયમ માટે ચાલતુ રહે એ આશયથી રૂા ૧૫૦૦૦]ની ઉદાર ઉપરાંત સ્થાનકવાસી જૈન ભેાજનશાળા અને સ્થા. જૈન ખાતામાં પણ સારી સહાય કરી છે. આ ઉપરાંત શ્રી રંગજીભાઈ સ્થા. જૈન કામના દરેક કામમાં સ્થા ધર્મમાં ઘણી સારી રીતે મદદ કરતા હતા. આજે સ્થા. જૈન સમાજને આવા કાર્યકર્તાઓની ખેાટ પડી છે. મદદ કરી છે આ વર્ધમાન આય મિલPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1039