Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 5
________________ સ્વ. શેઠ આત્મારામભાઈ માણેકલાલની જીવનઝરમર અમદાવાદમાં સ્થાનકવાસી જૈન કામમાં લાવતા શેઠ મવીચદ જેચંદભાઈને કુટુમ્બમાં તેઓને જન્મ વયે તે શેઠ મલીચદના પાચ દીકરાઓ હતા તેઓના નામ શેઠ ઉજમશીભાઈ, માણેકલાલભાઇ, લહેરાભાઈ, મહાસુખભાઈ અને ૨ગજીભાઈ હતા. શેઠ આત્મારામભાઈ માણેકલાલભાઈના પુત્ર વાય તેઓના પિતા શેટ્ટી મકલાલભાઈ, આત્મારામભાઈને માત્ર ૧ વરસની વયના મૂકી, ૪૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા હતા શ્રી આત્મારામભાઈને જન્મ આવત ૧૯૩૧ના અષાડ વદિ અમાસના રેજ થયે હતા, એમની દોઢ વરસની ઉમરે એમના પિતાને રવર્ગવાસ થવાથી, એમના માતૃશ્રી ચદનબા તથા એમના કામ લહેરાઈવગેરેએ એમને ઉછેરીને મેટા કર્યા હતા પિતાની પાચ વરમની ઉમરે એમણે ગુજરાતી અભ્યાસ શરૂ કર્યો હતો અને ફક્ત ગુજરાતી ચાર ચોપડીને અભ્યાસ કરીને દસ વરસની નાજુક વયે દુકાનના કામમાં જોડાયા હતા એ વખતે એમની મલીચદ જેચંદના નામની છેતીનેટાની દુકાન ચાલતી હતી જેમા શેઠશ્રી જેસિંગભાઈ, લહેરાભાઈ, આત્મારામભાઈ વગેરે કામકાજ કરતા હતા, ત્યારબાદ શેઠ જેમી ગભાઈ તથા તેઓએ “આત્મારામ જેશિ ગભાઈના નામથી સ્વતત્ર રૂની પેઢી શરૂ કરી, જેમાં તેમણે જાતમહેનત અને બાહશીથી આગળ વધી તે પેઢીને સદ્ધર પાયા પર લાવી મૂકી ત્યાર બાદ સગત શેઠશ્રીએ “આત્મારામ માણેકલાલ”ના નામથી સ ૧૯૬૪મા કોટન કમીશનની પિતાની સ્વતંત્ર પેઢી શરૂ કરી અને ચેડા જ વખતમાં પ્રમાણિકતા અને કુશળ વ્યવસ્થાથી પેઢીની ઘણું સારી ઉન્નતિ કરી એટલું જ નહિ પણ આ પેઢીની શાખાઓ તેમણે ધ્રાગધ્રા, વઢવાણ, સુરત, ઉજન, ખામગામ, હુબલી, માણાવદર વગેરે સ્થળે સ્થાપી, જેમાની કેટલીક શાખાઓ અત્યારે પણ ચાલી રહેલ છે, આ પેઢીને વહિવટ હાલમા શેઠશ્રીના સુપુત્રો શ્રી ચમનલાલભાઈ, શ્રી શાંતિલાલભાઈ તથા શ્રી પ્રમુખલાલભાઈ બાહોશીથી ચલાવી રહ્યા છે શેઠશ્રી આત્મારામભાઈની સ્થાનકવાસી જૈનધર્મ પ્રત્યે અતુટ શ્રદ્ધા હતી હમેશા નિયમિત ૩થી સામાયિકે કરવી, સાયકાળનુ પ્રતિક્રમણ કરવુ અવાર નવાર ઉપવાસ, આય બિલાદિ કરવા, સાધુ સાધ્વીજીઓની દેખભાળ રાખવી, સઘના પ્રત્યેક કાર્યમાં પ્રગતિની દષ્ટિએ નિહાળવું, દરેક પ્રસ ગે દાન આપી - ને. અષા આપવું એ તેમના ઉમદા ગુણે હતા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1106